- Uncategorized

ફરિયાદીની મદદ કરવા માટે પોલીસે માંગી 20,000ની લાંચ: ACBએ રંગે હાથ ઝડપ્યો…
ઠાણે: મહારાષ્ટ્રમાં ‘વાડ ચિંભડા ગળે’ એવી વાત સામે આવી છે. સરકારી કર્મચારીઓ જનતાની સેવા કરવા માટે બેઠા છે. પરંતુ એવા કેટલાક સરકારી કર્મચારીઓ સેવાના બદલમાં રૂપિયાની માંગણી કરતા હોય છે. ઠાણે જિલ્લાના ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનથી આવો જ એક કિસ્સો સામે…
- ઇન્ટરનેશનલ

પાડોશી દેશ પર હુમલાથી ફુટ્યો કોલંબિયાના રાષ્ટ્રપતિનો ગુસ્સો, પ્રાદેશિક શાંતિ માટે ગણાવ્યો ગંભીર ખતરો
કારાકસ: દક્ષિણ અમેરિકામાં રાજકીય ગરમાવો હવે લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો હોય તેવું જણાય છે. શનિવારે વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર થયેલા શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના બાદ પાડોશી દેશ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આંતરરાષ્ટ્રીય…
- ઇન્ટરનેશનલ

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એકસાથે સાત પ્રચંડ વિસ્ફોટો, અમેરિકાએ હુમલો કર્યાની આશંકા
કારાકસ: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં શનિવારની રાત કયામત જેવી સાબિત થઈ હતી. રાજધાની કારાકાસના આકાશમાં અચાનક વિસ્ફોટોના અવાજ ગુંજી ઉઠ્યા હતા અને જોતજોતામાં અનેક વ્યૂહાત્મક સ્થળો ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગયા હતા. સ્થાનિક અહેવાલો મુજબ આ એક આયોજિત હવાઈ હુમલો હોવાની…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તી: દારૂ પીવાથી મગજ ચમકે… જુગાડુ પાર્ટી માણી છે?
મિલન ત્રિવેદી મુંબઈમાં બધું ઈઝીલી મળી જાય, છૂટથી મળે… તેમાં ઉત્સવોની ઉજવણીની અડધી મજા મરી જાય. આવો, અમારા ગુજરાતમાં, જ્યાં મળી તો જાય પણ વ્યવસ્થા કરવામાં પણ જુગાડું મોજ આવે. જી હા હું વાત કં છું દારૂ પીવાની. મુંબઈમાં ચા…
- નેશનલ

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી: અથડામણમાં ટોચના કમાન્ડર સહિત 12 નક્સલીઓનો સફાયો
છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરક્ષા દળોએ રચેલી વ્યુહરચનામાં વધુ એક મોટી જીત મળી છે. સુકમા જિલ્લાના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં જવાનોએ 12 નક્સલીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઓપરેશનથી નક્સલી…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં લેન્ડિંગ વખતે રનવે પરથી લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 લોકોનો આબાદ બચાવ
નેપાળમાં શુક્રવારની રાત પ્રવાસીઓ માટે ડર અને આશા વચ્ચેની સાબિત થઈ હતી. ભદ્રપુર એરપોર્ટ પર ઉતરાણ સમયે એક પેસેન્જર વિમાન રનવે પરથી ઉતરી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, નસીબ જોગે વિમાન એક મોટી ખાઈ કે નદીમાં ખાબકતા બચી ગયું…
- ઇન્ટરનેશનલ

સાઉદી અરેબિયાની યુએઈ સમર્થિત લડાયકો પર એરસ્ટ્રાઈક, 20 ના મોત
ખાડી દેશોના બે સૌથી શક્તિશાળી સ્તંભ ગણાતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક આવ્યો છે. જે દેશો અત્યાર સુધી યમનમાં ખભેખભા મિલાવીને લડતા હતા, તેઓ હવે એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તેવું…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગ: બાંગ્લાદેશમાં હિંદુ પક્ષની રચના: ભારતની પીડા ઘટાડશે કે વકરાવશે?
જ્વલંત નાયક આજકાલ બાંગ્લાદેશથી અરાજકતા અને હિંદુ લઘુમતી પર થતા અત્યાચારોની ખબર નિયમિતપણે આપણને આવતી રહે છે. ગયા વર્ષે ભારત તરફી ગણાતા શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી. ત્યાર પછી ભારતનો આ પડોશી દેશ દિવસે દિવસે વધુને વધુ ભારત વિરોધી…









