- આમચી મુંબઈ
મુંબઈમાં કેન્સર પીડિત દાદીને કચરામાં ફેંકી દેનાર પૌત્ર, ઓટો ડ્રાઈવર સહિત અન્ય બેની ધરપકડ
મુંબઈઃ મુંબઈમાં થોડા દિવસ પહેલા તેની કેન્સરગ્રસ્ત દાદીને કચરામાં ફેંકનાર પૌત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે. આ શરમજનક કેસમાં પોલીસે પૌત્રની સાથે મહિલાના દિયર અને રિક્ષાચાલકની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાહુલ શેવાળે (પૌત્ર), બાબા સાહેબ ગાયકવાડ અને…
- નેશનલ
બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત
નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ અટકાવી દીધી હતી. જેને લઈને પાકિસ્તાન ચિંતામાં મૂકાયું હતું. ભારતના આ નિર્ણયને લઈને પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટોઓ ધમકી પણ આપી હતી. જેનો આજે જળ શક્તિ પ્રધાન સી.આર.પાટીલે જવાબ આપ્યો છે.…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : એક બાદશાહ, બે ફરિયાદી: સતયુગનો લા’જવાબ કિસ્સો
અનવર વલિયાણી ઈસ્લામી સત્તાનો એ સુવર્ણ યુગ હતો.અરબસ્તાનના એક રાજ્યમાં મલિક શાહ સુલ્જુકી નામના ન્યાય પ્રિય બાદશાહની સત્તા કાયમ હતી. કુવ્વત, કૌશલ્ય, શક્તિ, ઉચ્ચ પ્રતિભા અને મહાનતામાં બાદશાહ સુલ્જુકીની ગણના શ્રેષ્ઠ બાદશાહોમાં થતી હતી.નિયમો મુજબ બને છે તેમ પ્રજાની દાદ-ફરિયાદ…
- પુરુષ
મંગળસૂત્રનું મહત્ત્વ કેટલું?
કૌશિક મહેતા ડિયર હની, સાચું કહું તો એ અહેવાલ જોયો, એ વીડિયો જોયો..અને એ વાત કેમે ય ભુલાતી નથી. 93 વર્ષના સખારામ શિંદે અને શાંતાબાઈ નજર સમક્ષ તરવર્યા કરે છે. પતિની ઇચ્છા પૂરી થાય છે અને પત્નીને એવી ભેટ મળે…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે: બ્લેકબોક્સનો ડેટા રિકવર કર્યો
અમદાવાદ: અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ 12 જૂનના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ દુર્ઘટના કેમ સર્જાય એ સૌથી મોટો પ્રશ્ન હતો. જેનો જવાબ એક માત્ર બ્લેક બોક્સ હતું. આ બ્લેકબોક્સ ફ્લાઈટના કાટમાળમાંથી મળી આવ્યું હતું. જેની રિકવરી માટે કામગીરી…
- નેશનલ
અવકાશમાં પહોંચી શુભાંશુ શુક્લાએ આપ્યો વીડિયો મેસેજ, જાણો શું કહ્યું
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તેઓ રાકેશ શર્મા બાદ બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે. શુભાંશુ શુક્લાએ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceXના ડ્રેગન અવકાશયાન દ્વારા ઉડાન ભરી હતી. Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ…
- નેશનલ
હવે ટુ વ્હિલર પર પણ ટોલ ટેક્સ ભરવો પડશે? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું
નવી દિલ્હી: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અત્યાર સુધી કોઈ પણ ટુ વ્હીલર પર ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. જ્યારે હવે આ નિર્ણયમાં મોટ ફેરફાર થવા જઈ રહ્યા છે. સરકાર ટુ વ્હીલર ચાલકો માટે નવા નિયમો લાવી રહી છે. આ નિર્ણય આગામી…
- પુરુષ
મેલ મેટર્સ: ચોમાસામાં સહ્યાદ્રિની સફર હોય છે મઝાની, પણ…
-અંકિત દેસાઈ ચોમાસાની ઋતુ આવે એટલે મહારાષ્ટ્રના સહ્યાદ્રિના લીલાછમ પહાડો, ધોધ, અને ઝરણાઓ યુવાનો અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. વીકેન્ડ્સ કે રજાઓમાં સહ્યાદ્રિના ખોળે ટ્રેકિંગ, પિકનિક કે ફોટોગ્રાફી માટે નીકળી પડવું એ ઘણાની ટેવ બની ગઈ છે, પરંતુ ગયા વર્ષે ચોમાસામાં…