- ઇન્ટરનેશનલ

માઉન્ટ એવરેસ્ટ પર ભયાનક બરફનું તોફાન: 850થી વધુ પર્વતારોહક અને ગાઈડને સુરક્ષિત બચાવાયા
બીજિંગ (ચીન): માઉન્ટ એવરેસ્ટ પર ત્રણ દિવસથી આવેલા બરફના ભયાનક તોફાનમાં ફસાયેલા લગભગ 850થી વધુ પર્વતારોહકો, ગાઈડ અને કુલીઓને સેંકડો ગ્રામીણો અને બચાવ દળો દ્ધારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચીનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી હતી. સ્થાનિક સરકારે મંગળવારે…
- સ્પેશિયલ ફિચર્સ

ટૉઇલેટ સીટ પીળી પડી ગઈ છે? ડાઘ દૂર કરવા આ 3 વસ્તુઓનો કરો ઉપયોગ, થઈ જશે ચકાચક
Toilet seat cleaning tips: ઘરના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંના એક શૌચાલયની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તે જંતુઓનું નિવાસસ્થાન બની શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમારી ટૉઇલેટ સીટ પર પણ હઠીલા ડાઘ જામી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત
ખૈબર પખ્તુનખ્વા: આતંકવાદને પોષનાર પાકિસ્તાનને જ હવે આતંકવાદ સતાવી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર સહિત પાકિસ્તાની સેનાના 11 જવાનનાં મોત થયા છે. આ હુમલાની જવાબદારી…
- ભુજ

કચ્છ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં પીએચડી કર્યું, જાણો પ્રેરણાદાયક સફર
ભુજઃ જ્યારે પ્રાચીન ભાષા સંસ્કૃત અને આધુનિક શિક્ષણનો સમન્વય થાય ત્યારે નવા ઈતિહાસનું સર્જન થાય છે. એવું જ કઈક કરી બતાવ્યું છે કચ્છ યુનિવર્સિટીની એક મુસ્લિમ વિદ્યાર્થિની યાસ્મીન હારૂન માંજોઠીએ. યાસ્મીને સંસ્કૃત ભાષામાં પીએચડી પૂર્ણ કરીને શ્રીરામકિર્તી મહાકાવ્ય પર એક…
- સ્પેશિયલ ફિચર્સ

ભારતમાં એક કપ ચા કરતા 1GB ડેટા વધુ સસ્તો, વડા પ્રધાન મોદીએ શા માટે કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી 2025)ની નવમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે દેશમાં આજે એક 1GB ડેટાની કિંમત એક કપ ચા કરતા ઓછી છે. ડિજિટલ ક્રાંતિનું ઉદાહરણ આપતા વડા પ્રધાન…
- આપણું ગુજરાત

નવરાત્રી પછી પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્: જાણો ચોમાસાની વિદાય ક્યારે થશે?
ગાંધીનગર: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય લંબાઈ રહી છે, પરિણામે સામાન્ય જનતાની સાથે વેપારીવર્ગમાં પણ ચિંતાનો માહોલ છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન ચોમાસાની વિદાય થઈ ચુકી હોય છે. પરંતુ આ વર્ષ વિદાયના સમયે અરબ સાગરમાં બનેલા શક્તિ વાવાઝોડાએ ચોમાસાની વિદાય અટકાવી…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર ઉપાધિના પોટલાં હોય તો બેગ શેની? મહા મુસીબતની… સાસરિયા એટલે? વર માટે સોનાની ખાણ અને કન્યા માટે દુ:ખનો દરિયો. સોનાના ભાવ વધી રહ્યા છે. શું કં? જૂની લગડી વેચીને લખપતિ બનો… ગુજરાતમાંથી લોટરી ટિકિટ કેમ ગાયબ થઈ? કોઈને…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ સાધુતા ને સંતત્વને કેવા શણગાર?
કિશોર વ્યાસ ઘણા સૌંદર્યથી છલકાતાં હોય તો ઘણાં એવાં પણ હોય છે જે સોળ શણગાર સજેલાં પણ ન શોભતાં હોય. ઘણાની સાદગીમાં જ સૌંદર્ય છલકાતું હોય, તેમને સૌંદર્યની તમન્ના જ ન હોય! તેમને શણગાર સજવા સાથે કોઈ મતલબ જ નથી…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ સ્ટ્રેસને ડિપ્રેશન ઘટાડવામાં હેપ્પી હોર્મોન્સ અહમ રોલ ભજવે છે
વિઠ્ઠલ વઘાસિયા માનવ જીવનમાં ખુશી, શાંતિ અને સંતોષ એ સૌથી અગત્યના તત્ત્વ છે. દરેક વ્યક્તિ જીવનમાં આનંદ મેળવવા માટે અનેક માર્ગો અપનાવે છે, પરંતુ આ આનંદનો મુખ્ય આધાર આપણા શરીરમાં થતા હોર્મોન્સ પર છે. વિજ્ઞાન અનુસાર, શરીરમાં કેટલાક એવા ખાસ…









