- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર લલાટે લખાયેલા અને લમણે લખાયેલા વચ્ચે ફરક શું? મહેમાન અને માથે પડેલા મહેમાન જેટલો….પૈસા વસૂલ ક્યારે થાય? અલબત્ત, પૈસા ખર્ચ્યા પછી…ગ્રહ નડતરની ખબર કેવી રીતે પડે? જ્યારે આપણો જ્યોતિષ પણ આડો ચાલવા માંડે ત્યારે.!નારદ મુનિ આજે જીવતા હોત…
- ઈન્ટરવલ

કચ્છી ચોવક : અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!
કિશોર વ્યાસ આપણા સૌનો અનુભવ હશે જ કે, આપણી આસપાસની ઘણી વ્યક્તિઓ મોટી મોટી (ખોટી) વાતો કરતી રહેતી હોય છે. તેમનાં વસ્ત્રોમાં નહીં પણ વાતોમાં જાણે શ્રીમંતાઈ છલકતી હોય છે! એવી વ્યક્તિઓનો પરિચય આપતી એક ચોવક છે: ‘લીલા લૅર નેં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું, અમદાવાદ-રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી…
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. સાર્વત્રિક સારો વરસાદ નોંધાય રહ્યો છે. સારા વરસાદને પગલે ઠેર ઠેર પાણીના ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. પાણી ભરાવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળાએ માથુ ઉંચક્યું છે. અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સોનિયાનું દોઢડહાપણ, ગાઝા મુદ્દે કૉંગ્રેસનાં બેવડાં ધોરણ…
-ભરત ભારદ્વાજ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી કૉંગ્રેસ ગાઝાપટ્ટીનાં લોકો પર હેત બતાવી રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગાઝાપટ્ટી પર હુમલા બદલ ઈઝરાયલની ઝાટકણી કાઢવી જોઈએ એવી રેકર્ડ પણ કૉંગ્રેસીઓ છાસવારે બગાડ્યા કરે છે. કૉંગ્રેસનાં ભૂતપૂર્વ…
- મનોરંજન

રાજા રઘુવંશી હત્યાકાંડ પર ‘હનીમૂન ઇન શિલોંગ’ નામની ફિલ્મ બનશે: પહેલું પોસ્ટર રિલીઝ…
મુંબઈ: છેલ્લા બે મહિનામાં રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજા રઘુવંશી હત્યાકાંડના કેસમાં દરરોજ અવનવા ખુલાસા થઈ રહ્યા હતા. જેથી આ કેસનો સસપેન્સ-થ્રિલર ફિલ્મ જેવો ઘટનાક્રમ રચાયો હતો. ત્યારે હવે આ હત્યાકાંડ પર ફિલ્મ બનવા જઈ…
- ઇન્ટરનેશનલ

રશિયાના કામચટકામાં ભયકર ભૂકંપ, સુનામીનો સંભવિત ખતરો…
ટોકિયો: રશિયાના કામચટકા પ્રાયદ્વીપ નજીક ભયાનક ભૂંકપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.0 થી 8.8ની વચ્ચે માપવામાં આવી છે, જેના કારણે જાપાનના દરિયાકાંઠે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નુકસાનનો પ્રાથમિક અંદાજ…
- Live News

IND VS ENG: ટેસ્ટ સિરીઝ 2025
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝમાં કેપ્ટન શુભમન ગિલની હવે આકરી કસોટી
- ઇન્ટરનેશનલ

ન્યુરાલિંકનો ચમત્કાર: લકવાગ્રસ્ત દર્દીઓએ 20 વર્ષ બાદ મગજની શક્તિથી કમ્પ્યુટર કર્સર ફેરવ્યું
કેલિફોર્નિયા: એલન મસ્કની કંપની ન્યુરાલિન્ક કોર્પ ન્યુરોટેક્નોલોજી પર કામ કરે છે. 2016માં શરૂ થયેલી આ કંપનીએ 2024 સુધીમાં ઇમ્પ્લાન્ટેબલ બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસીત કર્યા છે. તાજેતરમાં આ કંપનીને માનવ મગજમાં બ્રેન-કમ્પ્યુટર ઇન્ટરફેસ(બીસીઆઈ) ઇમ્પ્લાન્ટ કરવામાં સફળતા મળી છે. જેનો લકવાગ્રસ્ત દર્દીને ફાયદો…









