- મનોરંજન
શેફાલી જરીવાલાના અંતિમસંસ્કારમાં પરિવારજનો થયા ભાવુક, બિગ બોસના કલાકારોએ પણ આપી શ્રદ્ધાંજલિ…
મુંબઈ: પાછલા વર્ષોમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી હસ્તીઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. જેમાં એક વધુ નામનો ઉમેરો થયો છે. કાંટા લગા ગર્લ તરીકે જાણીતી બનેલી 42 વર્ષીય અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનના રોજ હાર્ટ એટેકના…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પરથી સપ્ટેમ્બરમાં ઉડશે ફ્લાઇટ્સ…
મુંબઈ/નવી મુંબઈ: નવી મુંબઈથી ઉડતી ફ્લાઇટ્સ માટે અપેક્ષિત લોન્ચ તારીખ સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવી છે. એરપોર્ટના નિર્માણ માટે જવાબદાર અદાણી ગ્રુપે રાજ્યની જાહેર ઉપક્રમ સમિતિને આદેશ મુજબ જાણ કરી છે. અદાણી ગ્રુપ અને રાજ્ય સરકાર ૧૭ સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન…
- નેશનલ
રામ મંદિર દર્શનનો નવો રેકોર્ડ: પ્રાણ-પ્રતિષ્ઠા બાદ 5.5 કરોડથી વધુ ભક્તોએ લીધા દર્શન!
અયોધ્યાઃ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠા પછીથી રામ નગરીમાં ભારત અને વિદેશથી ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૫.૫ કરોડથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે, એમ સરકારી અહેવાલમાં જણાવ્યું. યાત્રાળુઓની સંખ્યામાં…
- વીક એન્ડ
વિશેષઃ અષાઢી બીજનો આગવો અંદાજ…
-ડો. ભુપેન્દ્રસિંહ અભાણી ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકતી વીજ, એ હાલો પાંજે કચ્છ મે, આવી અષાઢી બીજ.કચ્છી નવું વર્ષ, જગન્નાથપુરીની રથયાત્રા, અમદાવાદ તથા ભાવનગર રથયાત્રા અને અષાઢી બીજ એટલે સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યાનો પરબધામનો પ્રખ્યાત મેળો. આ બધાં…
- ઇન્ટરનેશનલ
જેફ બેઝોસના લગ્નમાં ‘ગુજ્જુ ગર્લ’ મોના પટેલનો ગ્લેમરસ અંદાજ છવાયો!
વેનિસઃ આ સદીના સૌથી ભવ્ય અને આલીશાન લગ્નો પૈકીના લગ્નની ચર્ચા દુનિયાભરમાં ચર્ચાનું કારણ બની છે, ત્યારે આ લગ્નમાં ગુજ્જુ ગર્લનો લૂકે લાઈમલાઈટ લૂટી છે. વાત કરીએ એમેઝોન કંપનીના સંસ્થાપક જેફ બેઝોસ પત્રકાર લૉરેન સાંચેજ સાથે લગ્નગ્રંથિમાં જોડાવવા જઈ રહ્યા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 13 સૈનિક માર્યા ગયા
પેશાવર: આતંકવાદને પોષતા પાકિસ્તાનને જ આજે આતંકી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. વહેલી સવારે ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 13 સૈનિકોના મોત થયા છે. સાથોસાથ સ્થાનિકો એક ડઝનથી વધુ મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા…
- મહારાષ્ટ્ર
લોણીકર અને વિવાદ: ‘અમે બધુ આપ્યું છે…’ નિવેદન પર ૧૦૦ વાર માફી માંગવા તૈયાર
મુંબઈ/જાલના: ‘અમે બધુ આપ્યું છે…’ એવા વિવાદાસ્પદ નિવેદન પરથી ચર્ચામાં આવેલા ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ લોણીકરે કંઇ પહેલી વખત આવું નથી કર્યું. તેમણે અગાઉ પણ ઘણી વખત પોતાના નિવેદનો દ્વારા વિવાદ વહોરી લીધો હતો. તેઓ પોતાના રાજકીય વિરોધીઓને…
- નેશનલ
પૂર્ણે બાદ બિહારના એક બ્રિજમાં ભંગાણ, લોકાર્પણ પહેલા જ ત્રણ મોટા અકસ્માત સર્જાયા
બિહારના ભાગલપુર જિલ્લામાં કોસી નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો 40 ફૂટનો ભાગ શુક્રવારે મોડી રાત્રે ધરાશાયી થયો. આ ઘટનાએ પુલના નિર્માણની ગુણવત્તા અને સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ પુલ ઉત્તરી અને દક્ષિણ બિહારને જોડવા માટે બનાવવામાં…
- મનોરંજન
શું યંગ દેખાવાના ચક્કરમાં શેફાલીએ જીવ ગુમાવ્યો? જાણો શું છે હકીકત
કાંટા લગા સોગ અને બીગ બોસ 13 ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે મૃત્યુ થયું છે. 27 જૂનના રાત્રે 9 વાગ્યા આસપાસ શેફાલી જરીવાલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ સમાચારથી ચાહકોમાં દુખનો…
- મનોરંજન
શેફાલીના પતિનો પેટ ડોગ સાથેનો વીડિયો વાયરલઃ નેટીઝન્સ એકબીજાની સામસામે
મુંબઈ: બિગ બોસ 13 ફેમ અને ‘કાંટા લગા’ સોંગથી ફેમસ થયેલ લોકપ્રિય અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂને મોડી રાત્રે અચાનક નિધન થયું. આ ઘટનાએ તેમના ચાહકો અને સોશિયલ મીડિયામાં શોકની લાગણી ફેલાવી છે. તેમના નિધનનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી,…