- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ ભારત બીજું ઈઝરાયલ બને તેમાં કશું ખોટું નથી
ભરત ભારદ્વાજ એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાનની મેચ પછી ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ના મિલાવ્યા એ મુદ્દે ઘમાસાણ ચાલુ છે ત્યાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારત સામે ઝેર ઓકીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. શાહિદ…
- નેશનલ
પાકિસ્તાન-સાઉદીની ડિફેન્સ ડીલ પર ભારતની પહેલી પ્રતિક્રિયા: પહેલેથી જ જાણ હતી, રાષ્ટ્રીય સુરક્ષા પર અસરનો અભ્યાસ થશે
નવી દિલ્હી: પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત બંનેમાંથી કોઈ એક દેશ પરના આક્રમણને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે. વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર વડાપ્રધાન શાહબાઝ શરીફની રિયાધની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં…
- નેશનલ
ઉત્તરાખંડના વાદળ ફાટવાની ઘટનાથી વિનાશ વેરાયો, બે ગામ થયા જળમગ્ન
ભારતના પર્વતી વિસ્તારમાં આ વર્ષે આશ્ચર્યજનક રીતે કુદરતી આફતોનો કહેર વર્તાઈ રહ્યો છે. ખાસ કરી આકાશી આફતનો કહેર જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ અને પંજાબમાં જોવા મળી રહ્યો છે. એવામાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બુધવારે મોડી રાત્રે કુંતરી અને ધુર્મા ગામોમાં વાદળો ફાટવાની…
- સ્પેશિયલ ફિચર્સ
પિતૃપક્ષમાં પ્રયાગરાજનું મહત્વ: અહીં કરેલું દાન કેમ અક્ષય પુણ્ય આપે છે?
ભારતની આસ્થાની નગરી તીર્થરાજ પ્રયાગરાજ, જ્યાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે, તે શ્રદ્ધાળુઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. દૂરદૂરથી લોકો અહીં આવીને પોતાની મનોકામનાઓ પૂરી કરવા સંગમમાં ડૂબકી લગાવે છે અને દાન-પુણ્ય કરે છે. આ સ્થળની મહિમા…
- નેશનલ
માઈક્રોફાઈનાન્સ પર આધાર રાખતા લોકોની ગોલ્ડ લોન કેમ બની પહેલી પસંદ?
ભારતીય ઘરમાં સોનું માત્ર શણગારનું પ્રતીક નથી, પરંતુ તાત્કાલિક જરૂરિયાતોના સમયનું એક વિશ્વાસપાત્ર સાથી પણ છે. મધ્યમ વર્ગના લોકો જે માઈક્રોફાઈનાન્સ પર આધાર રાખતા હતા, તેવા લોકો હવે ગોલ્ડ લોન તરફ વળી રહ્યા છે. આ બદલાવનું મુખ્ય કારણ સોનાની વધતી…
- મનોરંજન
અનન્યા પાંડેના સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકે જીત્યા લોકોના દિલ, જુઓ ક્યાં પહોંચી?
મુંબઈઃ પોતાના મોહક દેખાવથી લોકોના દિલ જીતી લેનાર અનન્યા પાંડે દિવસેને દિવસે વધુ સ્ટાઇલિશ બની રહી છે. આજકાલ, લોકો તેની સ્ટાઇલ અને ફેશનને ખૂબ પસંદ કરે છે, જેનું તાજું ઉદાહરણ તેનો ગ્લેમરસ લૂક છે. અનન્યા પાંડેએ તાજેતરમાં GQ ઇન્ડિયા બેસ્ટ…
- મનોરંજન
ઊલટી ગંગાઃ હોલીવુડની અભિનેત્રી હવે બોલીવુડની ફિલ્મમાં કરશે કામ, કોણ છે?
ભારતીય અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં નામ કમાવ્યા પછી હોલીવુડમાં પણ કામ કરવા માટે તલપાપડ હોય છે, પરંતુ તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે હોલીવુડની 27 વર્ષની અભિનેત્રી હવે બોલીવુડમાં એન્ટ્રી કરશે. હોલીવુડની જાણીતી એક્ટ્રેસ સિડની સ્વીની હવે બોલીવુડના પડદે કામ કરવાની…