- મનોરંજન
‘કન્નપ્પા’ ફિલ્મ પાઇરસીનો બની શિકાર: નિર્માતાઓએ 30,000 લિંક્સ હટાવી!
તેલુગુ અભિનેતા વિષ્ણુ માંચુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કનપ્પા’ 27 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક્શન ફેન્ટસી ડ્રામા ફિલ્મમાં વિષ્ણુ માંચુ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં દક્ષિણના સુપરસ્ટાર મોહનલાલ, પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કાજલ…
- મનોરંજન
સોનાક્ષી સિંહાએ ખોલ્યું સલમાન ખાનના સ્ટારડમનું રહસ્ય: ‘એને ખુદને પણ નથી ખબર કે…’
મુંબઈઃ ‘દબંગ’ જેવી ફિલ્મોમાં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી સોનાક્ષી સિંહા ઘણી વખત સલમાન ખાનના વખાણ કરતી જોવા મળી છે. પણ આ વખતે અભિનેત્રીની વાતો હૃદયને સ્પર્શી ગઈ. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ સુપરસ્ટાર સલમાન ખાન વિષે એવી વાત…
- મનોરંજન
શ્વેતા તિવારીને મારવા પર રાજા ચૌધરીનો ખુલાસો: જાણો શું છે હકીકત?
મુંબઈઃ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને કારણે કાયમ ચર્ચામાં રહે છે. અભિનેત્રીના પહેલા લગ્ન અભિનેતા રાજા ચૌધરી સાથે થયા હતા. તેમના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવી હતી અને આખરે, આ લગ્ન તૂટી ગયા, પરંતુ તેમની વચ્ચેના લગ્નજીવનના ભંગાણ…
- મહારાષ્ટ્ર
નાશિકમાં ખુલ્લા ખાડામાં પડી જતાં ત્રણ માસૂમના મોતઃ બિલ્ડર-કોન્ટ્રાક્ટર જેલભેગા
નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં એક બાંધકામ સ્થળે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી ત્રણ કિશોરોના મોત થયા હતા, જેના પગલે એક બિલ્ડર અને એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સાઈ ગોરખ ગરડ (૧૪), સાઈ હિલાલ જાધવ…
- સ્પોર્ટસ
ભારતીય બોલિંગ આક્રમણમાં વિવિધતાનો અભાવ ચિંતાજનક: ગ્રેગ ચેપલ…
લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર પછી ટીમના કેપ્ટનથી લઈને અન્ય ખેલાડીઓ ટીકાના ભોગ બની રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા અંગે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ગ્રેગ ચેપલનું માનવું છે કે…
- આમચી મુંબઈ
MMR માં પર્યાવરણ મુદ્દે 70,000 ઘરના બાંધકામ સ્થગિત…
મુંબઈ: પર્યાવરણીય સુરક્ષા અને અન્ય કુદરતી સંસાધનોને લગતા કેસ સાથે કામ કરતી ભારતની વૈધાનિક સંસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી), ભોપાલના નિર્દેશને પગલે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 493 પ્રોજેક્ટસના 70 હજારથી વધુ ઘરનું બાંધકામ અટકી પડ્યું છે. ટ્રિબ્યુનલના આદેશમાં ઇકો-સેન્સિટિવ ઝોનની…
- સ્પોર્ટસ
ભારતના આયુષે યુએસ ઓપન સુપર 300નું ટાઇટલ જીત્યુંઃ તન્વી ફાઇનલમાં હારી…
આયોવા (અમેરિકા): ભારતના ઊભરતા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ યુએસ ઓપન સુપર 300ના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે સીધી ગેમમાં જીત મેળવીને પોતાનું પહેલું બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું છે. 2023 જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા 20 વર્ષીય…