- મનોરંજન
મોડલ અંજલિ વરમોરાના આપઘાતનું કારણ હવે આ બહાર આવ્યું, જાણો મામલો
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મહિને તેમાં આપઘાતનું એક ઘટનાનો વધારો થયો હતો. સુરત શહેરની 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ આપઘાત કરીને જીવન ટૂકાવ્યું હતું. અંજલિના આપઘાતના 26 દિવસ બાદ સુરત પોલીસને…
- નેશનલ
સિદ્ધરમૈયાની ખુરશી પર સંકટ: ભાજપના નેતાએ ફરી વિવાદ જગાવ્યો
બેંગલુરુ: કર્ણાટક કૉંગ્રેસમાં જૂથવાદ અને નેતૃત્ત્વ પરિવર્તનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી. જોકે, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ બુધવારે નેતૃત્ત્વ પરિવર્તનની અટકળોનો અંત આણ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાને પણ કૉંગ્રેસમાં જૂથવાદ નથી એની પુષ્ટી કરી હતી, પરંતુ વિપક્ષ…
- અમદાવાદ
એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં આવી મોટી અપડેટ! તપાસ દરમિયાન મળ્યાં આવા સંકેત
અમદાવાદ: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન એઆઈ-171 12મી જુનના રોજ બપોરે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના મામલે હજી પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર થઈ ટેક ઓફ કર્યા બાદ થોડી જ ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું…
- આમચી મુંબઈ
ભાયખલા ઝૂમાં પેંગ્વિન બન્યા ‘મોંઘા’ મહેમાન: 5 વર્ષમાં ₹ 25 કરોડનો ખર્ચ!
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં રાખવામાં આવેલા પેંગ્વિનની જાળવણી માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૫.૮૩ કરોડ ખર્ચાયા છે. જોકે પ્રાણી સંગ્રહાલયની જાળવણી માટે કુલ ખર્ચ રૂ. ૧૦૫.૫૯ કરોડ થયો છે. આમ માત્ર પેંગ્વિનની જાળવણી માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ…
- આમચી મુંબઈ
હિજાબ પર પ્રતિબંધ: એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી
છત્રપતિ સંભાજી નગર: છોકરીઓને હિજાબ પહેરવાની મંજૂરી ન આપવા બદલ છત્રપતિ સંભાજી નગરની સ્થાનિક એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી આપવાના આરોપસર છ અજાણ્યા શખ્સ સામે ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, કોલેજ સત્તાવાળાઓએ આ પ્રકારનો કોઈ પ્રતિબંધ હોવાનો ઇનકાર કરતાં…
- ઇન્ટરનેશનલ
શું ટ્રમ્પની ટેરિફનીતિ અમેરિકા પર જ ભારે પડશે? રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
વોશિંગ્ટન: અમેરિકામાં જ્યારથી રાષ્ટ્ર પ્રમુખ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે. આમ તો તેમના દરેક નિર્ણય વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની રહેતા હોય છે. આ નિર્ણયોમાં સૌથી વધુ ચર્ચામાં રહેનાર નિર્ણય છે…