- મનોરંજન
મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ટ્રેલર લોન્ચ
મુંબઈઃ 18 જુલાઈએ રિલીઝ થનારી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર મુંબઈની એક કલબમાં ફિલ્મ સ્ટાર્સ-ટીવી સ્ટાર્સ અને સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં લોન્ચ થયું. આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર,…
- આમચી મુંબઈ
વીજદરમાં ઘટાડોઃ ગ્રાહકોની અવગણનાનો આક્ષેપ…
પુણે: દરેક પ્રકારના ગ્રાહકો માટે વીજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય વીજ નિયામક પંચ દ્વારા ૨૮મી માર્ચે લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને ફગાવીને મહાવિતરણ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને બુધવારે પંચ દ્વારા સ્વીકાર્યો હોવાનો આક્ષેપ સજગ નાગરિક મંચ દ્વારા કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઐતિહાસિક પહેલ: ધર્મસ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવામાં સફળતા…
મુંબઈ: મુંબઈમાં વિવિધ ધર્મના ધર્મસ્થળોમાંથી ૧૫૦૦ લાઉડસ્પીકર દૂર કરવામાં પોલીસને સફળતા મળી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ અને પોલીસ દળના સહયોગે લાઉડસ્પીકર દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુંબઈ જેવા શહેરમાં ધર્મસ્થળો પરથી લાઉડસ્પીકર દૂર…
- મનોરંજન
સલમાન ખાનના બિગ બોસ 19 શોની A to Z વિગતો જાણો
બિગ બોસની સીઝન 19 માટે ચાહકો ખૂબ જ ઉત્સાહી છે. દર વખતની જેમ આ સીઝનનું હોસ્ટિંગ પણ સુપરસ્ટાર સલમાન ખાન કરશે. ભારતમાં સૌથી વધુ જોવાયેલા રિયાલિટી શોમાંના એક, બિગ બોસે હંમેશાં દર્શકોનું મનોરંજન કર્યું છે. સીઝન 19થી પણ આવી જ…
- ઇન્ટરનેશનલ
યુદ્ધવિરામ પછી ઈરાન-ઈઝરાયલ વચ્ચે વિવાદઃ યુરેનિયમ મુદ્દે ઈઝરાયલની ધમકી
જેરુસલેમ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. પરંતુ ઈરાને પોતાના ફોર્ડો પરમાણુ ઠેકાણાઓ ખાતેથી 400 કિલો યુરેનિયમનું સ્થળાંતર કરી લીધું હતું. જોકે, હવે ઇઝરાયલે ઈરાન પાસે રહેલા…
- નેશનલ
શુભાંશુની સફળતા પાછળ છે પત્ની કામનાનો હાથ, ત્રીજા ધોરણથી છે બંને એકમેકની સાથ…
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે પહોંચી ગયા છે. આજે તે શુક્લા પરિવારની સાથોસાથ સમગ્ર દેશનું ગૌરવ બની ગયા છે. જેમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તેમ શુભાંશુ શુક્લાની…