- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ વિઝા આપો રે કોઈ વિઝા…!
સંજય છેલ આપણું બધું રાષ્ટ્રીય સ્વાભિમાન કોઈ પણ વિદેશી દૂતાવાસના દરવાજા પર પહોંચીને અચાનક પીગળવા લાગે છે. અંદરથી વ્હિસ્કી, શેમ્પેઈન અને વોડકાની વિવિધ પ્રકારની લોભામણી ગંધ આવે છે. વિદેશી સિગારેટ અને ચિરૂટની કલ્પના જ આપણાં મોંમાં ગલીપચી જગાવે છે અને…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…: પ્રકૃતિની દેવી: અપ્સરાઓની કેવી છે દુનિયા…
દેવલ શાસ્ત્રી અપ્સરાઓની કલ્પના ભારતીય ઉપખંડમાં બાળમાનસથી કહેવાતી કથાઓથી ઘડાયેલું સશક્ત પાત્ર છે. મૂળે ‘અપ્સરા’ સંસ્કૃત શબ્દ ‘અપસ’ એટલે કે પાણી અને રસથી ઉત્પન્ન થયો છે. પૌરાણિક ગ્રંથમાં અપ્સરાઓને પાણીની દેવી સાથે-પ્રકૃતિ સાથે વર્ણવવામાં આવી છે. અપ્સરાઓ ની કલ્પના ફક્ત…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર શ્રાદ્ધ માટે કબૂતરને ખવડાવીએ તો? *શકુનિગીરી ન ક્રો…ક્યાં શાંતિદૂત એવા કબૂતરને કર્કશ કાગડા સાથે બધાવી મારો છો?! સાચો દોસ્ત એટલે? *ઉછીના પૈસા ઝટ પાછા ન માંગે ને ન યાદ અપાવે એ! પ્રેમિકાને ભગાડી જવા માટે શું ધ્યાન રાખવાનું?…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ ડિજિટલ લત: માનવીય સંબંધોનો અંત
વિઠ્ઠલ વઘાસિયા 21મી સદી ટેકનોલોજી અને ડિજિટલ યુગની સદી કહેવાય છે. આજે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા આપણા જીવનના અભિન્ન અંગ બની ગયા છે. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ માનવ જીવનને સરળ, સુવિધાસભર અને ઝડપથી આગળ વધારનારો છે, પરંતુ દુર્ભાગ્યે, તેના…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ બોરડીનો કાંટો એક ઊભો એક આડો!
કિશોર વ્યાસ વાત બોરડીના વૃક્ષમાં બોર સાથે ઊગતા કાંટાઓની છે, પરંતુ તે અંગેની ચોવક જીવનનાં તત્ત્વજ્ઞાનનો પણ બોધ આપે છે. ચોવક માણજો મિત્રો: ‘બેરોડીજા કંઢા બ, હિકડો ઊભો બ્યો વિંગો’ બોરડી જોઈ છે ક્યારેય? જેમાં મીઠાં બોર ઊગે છે તે……
- નેશનલ

PF ધારકો માટે સારા સમાચાર! હવે ગમે ત્યારે ઉપાડી શકાશે પૂરા પૈસા.
કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સભ્યો માટે મોટી રાહતની યોજના લાવવાની તૈયારી કરી રહ્યું છે, જે લોકોની નાણાકીય સ્વતંત્રતામાં વધારો કરશે. આવનારા દિવસોમાં સભ્યો તેમના ઈપીએફ ખાતામા જમા રકમને કોઈપણ સમયે સંપૂર્ણ રીતે ઉપાડી શકશે. આ નવો નિર્ણય…
- ઈન્ટરવલ

વડા પ્રધાનના અવાજની નકલ કરી હતી નગરવાલાએ!
પ્રફુલ શાહ દિલ્હી સંસદ માર્ગ બ્રાંચના ચીફ કેશિયર વેદ પ્રકાશ મલ્હોત્રા ઉત્સાહભેર ગાડી હાંકી રહ્યા હતા. પોતે દેશ માટે કંઈ કર્યું એનો ગર્વ હતો, ને ખુદ વડાં પ્રધાને ફોન કર્યો એનો હરખ પણ ખરો. સાંકેતિક મેસેજની આપલે બાદ રોકડા રૂપિયા…
- ઈન્ટરવલ

પ્રાસંગિકઃ જનઆંદોલન સામે વિવશ સત્તાધીશો… હજી તો ઘણાનાં સિંહાસન ડોલશે!
અમૂલ દવે અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે When the river of discontent swells, even the mightiest dam can not hold back flood of the people’s will… અર્થાત જ્યારે અસંતોષની નદી ઊભરાય છે ત્યારે સૌથી મજબૂત બંધ પણ લોકોની ઈચ્છાનાં પૂરને…
- સ્પેશિયલ ફિચર્સ

ત્રીજુ નોરતુ: શાંત અને શક્તિનું પ્રતિક મા ચંદ્રઘંટાને આ ભોગ ધરાવી કરો પ્રસન્ન
શારદીય નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે, 24 સપ્ટેમ્બરનો દિવસ માના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.મા ચંદ્રઘંટાનું શાંત અને ઉગ્ર સ્વરૂપ ભક્તોને ભયમુક્ત કરીને…
- નેશનલ

વિદાય વેળાએ પણ વેરી બન્યો વરસાદ, કોલકતા-મરાઠાવાડામાં કહેર વરસાવ્યો…
નવી દિલ્હી: રાજ્ય સહિત દેશમાંથી ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે. પરંતુ વિદાય વખતે પણ ચોમાસુ દેશના ઘણા વિસ્તારોમાં કહેર વરસાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે આ વર્ષે વરસાદને કારણે પર્વતીય વિસ્તારમાં મોટે પાયે નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હવે મહારાષ્ટ્ર…









