- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : સ્વસ્થ રહેવા તહેવારોની ઉજવણી જરૂરી…
-ડૉ. હર્ષા છાડવા એક સમય હતો કે, ભારતીય સંસ્કૃતિમાં, દરરોજ કોઈને કોઈ તહેવાર મનાવાતો, આખું વર્ષ તહેવારો મનાવવાને કારણે જીવનમાં ઉત્સાહ અને ઉમંગ આવે છે. માટે જ તહેવારોનું અધિક મહત્ત્વ હતું. આપણી સંસ્કૃતિ એ સંપૂર્ણ ઉત્સવ પ્રેમી છે. ખેતર ખેડવાથી…
- તરોતાઝા
મોજની ખોજ : અરે, મૌનને પણ ક્યારેક બોલવા દો…
સુભાષ ઠાકર હું નઇ હોઉ તો આ પરિવાર, સમાજ, જગતનું શું થશે એવા ભ્રમમાં જીવતા માણસની જેમ હું નહીં હોઉ તો આ શરીરનુ શું થશે એવુ વિચારી શરીરનાં બધાં જ અંગો ‘ઈશ્વર માટે સૌથી મોટું કોણ?’ એ વિષય પર પાર્લામેન્ટના…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : બિહેવિયરલ ફાઇનાન્સમાં અવેઇલેબિલિટી બાયસ એટલે શું?
-મિતાલી મહેતા અત્યાર સુધીમાં આપણે બિહેવિયરલ ફાઇનાન્સના કેટલાક પૂર્વગ્રહો વિશે વાત કરી ચૂક્યા છીએ. તેમાં એન્કરિંગ બાયસ, ક્ધફર્મેશન બાયસ, હાઇન્ડસાઇટ બાયસ, સંક કોસ્ટ ફેલસી અને હર્ડ મેન્ટાલિટી બાયસનો સમાવેશ થાય છે. આજે આપણે અવેઇલેબિલિટી બાયસ વિશે વાત કરીશું. અવેઇલેબિલિટી બાયસ…
- તરોતાઝા
MY GDP એટલે શું?
-ગૌરવ મશરૂવાળા પ્રેક્ટિસિંગ ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેના મારા વર્ષોના અનુભવ દરમિયાન મેં જોયું છે કે રોકાણકારો અર્થતંત્રમાં સતત આકાર લઈ રહેલી ઘટનાઓથી ચિંતિત થાય છે, જેમકે… ‘દેશના જીડીપીનું શું થશે? જીએસટીનું કલેક્શન વધારે થશે કે નહીં? હવેના બજેટ વખતે કોર્પોરેટ ટેક્સ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : આ છે તમારી ત્વચાનો ઓલરાઉન્ડર રખેવાળ… વનસ્પતિ એક… ફાયદા અનેક!
-રાજેશ યાજ્ઞિક ચહેરો સાફ કરવા માટે બજારમાં જાતજાતના ફેસવોશ ઉપલબ્ધ છે. એક સમય એવો પણ હતો જ્યારે નાહવા, વાળ ધોવા અને મોઢું ધોવા એક જ સાબુ વપરાતો હતો. તેનાથી પણ પહેલાં લોકો કુદરતી તત્ત્વોનો ભરપૂર ઉપયોગ કરતાં હતાં. આજે પણ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની ટેરિફ તલવાર: 14 દેશો પર લગાવ્યો ભારે ટેક્સ, ભારત માટે પણ કરી મોટી જાહેરાત
વોશિંગ્ટન: સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે 14 દેશોને ટેરિફ લેટર મોકલીને આયાત પર નવા ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ આગામી 1 ઓગસ્ટથી લાગુ થશે. જોકે, ભારતને આ ટેરિફથી મુક્તિ આપવામાં આવી છે,…
- સ્પોર્ટસ
લોર્ડ્સમાં જસપ્રીત બુમરાહની વાપસી: ઇંગ્લેન્ડની થશે કસોટી?
બર્મિંગહમઃ ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમે જણાવ્યું હતું કે તેમની ટીમ બીજી ટેસ્ટ મેચમાં પાંચેય દિવસ ભારતથી પાછળ હતી અને લોર્ડ્સ ખાતે યોજાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહના પડકારનો સામનો કરવા માટે તેમને સારી રીતે તૈયાર રહેવાની જરૂર છે. બુમરાહ…
- આમચી મુંબઈ
આ મુંબઈના મેટ્રો સ્ટેશનની હાલત છે, નહીં કે કોઈ ગણેશ પંડાલની ભીડ, જાણો શું કહ્યું પ્રશાસને?
મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનમાં જબરજસ્ત ભીડના દ્રશ્યો રોજ જોવા મળે છે. શહેર પોતાની મહત્તમ મર્યાદા સુધી પહોંચી ગયું હોય તેવું લાગે છે. તાજેતરમાં જ ભીડના કારણે લટકી રહેલા ૧૩ મુસાફર પડી ગયા હતા અને કેટલાકના મોત થયા હતા.…