- સ્પોર્ટસ
શુભમન ગિલ-સારા તેંડુલકર લંડનમાં સાથે, તસવીરો વાયરલ
આઠમી જુલાઈના મંગળવારે લંડનમાં પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે તેના YouWeCan ફાઉન્ડેશન માટે ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ જગતની ઘણી બધી હસ્તીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ કેન્સર જાગૃતિ અને સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવ્યો…
- આમચી મુંબઈ
૧૧ વર્ષ પહેલા માર્યા ગયેલા બસ ડ્રાઇવરના પરિવારને ૩૨ લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો ચુકાદો
મુંબઈ: થાણેમાં મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે (એમએસીટી) ૨૦૧૪માં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા એમએસઆરટીસી (Maharashtra State Road Transport Corporation) બસના ૫૭ વર્ષીય ડ્રાઇવરના પરિવારને ૩૨.૫૯ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટી એ બસને થયેલા નુકસાન માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ…
- ઇન્ટરનેશનલ
UAE ગોલ્ડન વિઝા: ₹ 23 લાખમાં આજીવન વિઝાની વાત અફવા, જાણો શું છે હકીકત
અબુ ધાબી: ભારતના મોટા ભાગના નાગરિકો પરદેશમાં સ્થાયી થવાનું સપનું સેવતા હોય છે. વિઝા મેળવવા માટે લોકો શક્ય તેટલા બનતા પ્રયત્નો કરતા હોય છે, જેમાં યુનાઇટેડ અરબ અમિરાત(UAE)ના ગોલ્ડન વિઝા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભારતના નાગરિકો માટે UAEના ગોલ્ડન વિઝા…
- નેશનલ
ગગનયાનના એન્જિનનું સફળ પરીક્ષણ: ઇસરોની ઐતિહાસિક સિદ્ધિ!
બેંગલુરૂ: ઓગસ્ટ 2023માં ઇસરો (Indian Space Research Organization) દ્વારા ચંદ્રયાન 3ને ચંદ્રની કક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે ઇસરો માનવને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે ‘ગગનયાન મિશન’ની જાહેરાત કરીને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં…
- નેશનલ
શુભાંશુ શુક્લા સ્પેસમાં બન્યા ‘ખેડૂત’! ISS પર ઉગાડ્યા મગ-મેથીના બીજ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના અવકાશ પ્રવાસના અંતિમ તબક્કામાં ખેડૂત બન્યા, તેમણે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અંકુરણ અને પ્રારંભિક છોડના વિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના અભ્યાસના ભાગરૂપે પેટ્રી ડિશમાં અંકુરિત ‘મગ’ અને ‘મેથી’નાં બીજના ફોટા લીધા અને તેમને આંતરરાષ્ટ્રીય અવકાશ…
- મનોરંજન
‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના વિવાદ મુદ્દે સમાજવાદી પાર્ટીએ પ્રતિબંધ મૂકવાની માગણી કરી…
મુંબઈ: દેશમાં ફિલ્મોને લઈને અવારનવાર વિવાદ થતા રહે છે. ગત મહિને ‘સરદારજી 3’ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. હવે આ મહિને 11 જુલાઈના રોજ રિલીજ થનારી ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના કારણે નવો વિવાદ ઊભો થયો છે. કેટલાક ઈસ્લામિક સંગઠનો અને રાજકીય…
- ટોપ ન્યૂઝ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયોઃ વિપક્ષે સરકારની કાઢી ઝાટકણી
વડોદરા: ગુજરાતના મધ્ય ભાગમાં આવેલા વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ પર બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાય હતી. આ બ્રિજનો એક ભાગ તૂટી જતા લગભગ ચાર વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને દસ થયો છે, જ્યારે પાંચ…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ફિરોઝ ગાંધીએ મુંદડા કૌભાંડ પર સસરાજીની સરકારને ભીંસમાં લીધી
પ્રફુલ શાહ કોલકાતાના હરિદાસ મુંદડાના કૌભાંડને ઉઘાડું પાડનારા ફિરોઝ ગાંધી વિશે ઘણું જાણવું જરૂરી છે કારણ કે બદઈરાદાપૂર્વક એમની સામે વ્હોટ્અપ યુનિવર્સિટી ઘણી ખોટી માહિતી ફેલાવતી રહે છે. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં રહેતા પારસી પરિવારના જહાંગીર ફિરદુન ગાંધી અને રતિમાઈના તેઓ…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!
અમૂલ દવે હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલુ યુદ્ધમાં સાબિત થયું કે ડ્રોનનું કેટલું મહત્ત્વ છે. યુક્રેનના ‘સ્પાઈડર વેબ ઓપરેશને’ તો આખા વિશ્વને ચોંકાવી દીધું છે. યુક્રેને તેના ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન વડે હજારો કિલોમીટર દૂર રશિયન બોમ્બરને લક્ષ્ય બનાવ્યા.…