- અમદાવાદ

ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ જાણીતો રોડ બે મહિના માટે રહેશે બંધ, જાણો વૈક્લ્પિક રૂટ
અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ અનેક જગ્યાએ હાલ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંકશન પર અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. બ્રિજની કામગીરીને લઈ 3 ઓક્ટોબરથી વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ: હાડકાના રોગ
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા શું આપ જાણો છો?… વિશ્ર્વમાં 50 વર્ષથી વધુ ઉંમરના 50% સ્ત્રીઓ અને 25% પુરુષોને ઓસ્ટીઓપરોસીસ થાય છે.ઓસ્ટીઓપરોસીસ રોગના કારણે જે લોકોને થાપાનું ફ્રેક્ચર થાય છે તેમાંથી 25% લોકો 6 મહિનાની અંદર મૃત્યુ પામે છે. જેમ કોઈ પણ…
- તરોતાઝા

My NAV એટલે શું?
ગૌરવ મશરૂવાળા ‘આ ફંડમાં અત્યારે ચાલી રહેલી એનએવીએ ખરીદી કરવાનું વાજબી છે?’ રોકાણકારો માટેની જાગરૂકતાના એક કાર્યક્રમમાં એક યુવાન રોકાણકારે મને આ સવાલ પૂછ્યો. એનએવી (NAV)નો અર્થ થાય છે નેટ ઍસેટ વેલ્યૂ (Net Asset Value). મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ફંડનાં યુનિટની…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: નકવીના હાથે ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના જ લેવી જોઈએ
ભરત ભારદ્વાજ ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત વિવાદોમાં રહેલી આ ટુર્નામેન્ટ ફાઈનલ પછી નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનને…
- સ્પોર્ટસ

BCCI VS PCB: બીસીસીઆઈ સામે પીસીબીની કેટલી છે નેટવર્થ, જાણશો તો ચોંકી જશો!
ક્રિકેટ એ માત્ર રમત નથી, પરંતુ એક વિશાળ આર્થિક સામ્રાજ્ય પણ છે, આ સમ્રાજ્યમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ તરીકે જાણીતું છે. BCCIની અબજો રૂપિયાની આવકની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની નાણાકીય સ્થિતિ ઘણી નબળી દેખાય…
- મનોરંજન

58ની ઉંમરે અરબાઝ ખાનના ઘરે બંધાશે પારણું, પત્ની શૂરાના બેબી શાવરમાં બોલીવૂડ સ્ટારનો મેળાવડો…
બોલીવૂડના ખાન પરિવારમાં ટૂંક સમયમાં નવા મહેમાનની આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 58 વર્ષની વયે પિતા બનવા જઈ રહેલા અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન ગર્ભવતી છે. જેના બેબી શાવરના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાન પરિવારના સભ્યો…
- સ્પોર્ટસ

ઈગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે લીધી નિવૃતિઃ ભારત સામે રમી હતી અંતિમ ટેસ્ટ
લંડનઃ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સમય આવી ગયો છે અને મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 36 વર્ષીય ખેલાડીનો તાજેતરમાં એશિઝ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં…
- વડોદરા

વડોદરા સ્કૂલ બોર્ડમાં આશ્ચર્યજનક સંયોગ: સતત બીજા ચેરમેનનું ‘એક જ તારીખે’ હાર્ટ એટેકથી નિધન…
વડોદરાઃ કોરોના મહામારી પછી ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં હાર્ટ એટેકથી થનારા મૃત્યુના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ વડોદરામાં સ્કૂલ બોર્ડના ચેરમેન બીજા ચેરમેનનું પણ અચાનક હાર્ટ એટેકથી અને એ પણ એક જ તારીખે નિધન થયું હતું. તેમના નિધન…
- નેશનલ

PM મોદીની ‘ઓપરેશન સિંદૂર’ ટ્વીટ મુદ્દે વિવાદ: કોંગ્રેસે ક્રિકેટની યુદ્ધ સાથે સરખામણીને વખોડી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતી ટવિટ લખી હતી, પરંતુ હવે આ ટવિટ પણ વિવાદમાં પડી છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદીની ટવિટની ટીકા કરતા કહ્યું…









