- આમચી મુંબઈ

લોકલમાં મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો: ‘ફેસ રેકગ્નિશન સિસ્ટમ’ બની હથિયાર
મુંબઈઃ મુંબઈ રેલવેમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં વધારો થઈ રહ્યું છે, જ્યારે પોલીસ પણ હાથ પર હાથ રાખીને બેસી રહે એવું પણ માનવાનું યોગ્ય નથી. તાજેતરમાં પશ્ચિમ રેલવેમાં મહિલાઓને પરેશાન કરનારા ગઠિયાને પોલીસે ટેક્નોલોજીની મદદથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ…
- ભાવનગર

શેત્રુંજી નદીના પૂરમાં ઇનોવા કાર તણાઈ: ગ્રામજનોએ 3 લોકોનો જીવ બચાવ્યો
ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે નવરાત્રિ સમય દરમિયાન ચોમાસું પૂરું થઈ જતું હોય છે, પણ આ વર્ષ નવરાત્રિમાં પણ ચોમાસુ વિધ્ન બની વરસ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં જેસર નજીક રાણીગામ ગામે…
- આમચી મુંબઈ

અનિલ અંબાણીની મુશ્કેલી વધીઃ રિલાયન્સ ઇન્ફ્રા પર ઈડીની કાર્યવાહી, 6 સ્થળે દરોડા
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ: વિદેશમાં ગેરકાયદે નાણાં મોકલવાના આરોપો મુંબઈ: નાણાકીય વિવાદોને લઈને અનિલ અંબાણી અવારનાવર ચર્ચામાં આવતા રહે છે. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા)ના ઇન્દોર અને મુંબઈમાં છ સ્થળ…
- આપણું ગુજરાત

ગુજરાતના મોટા ગરબાના આયોજકો પર GSTના દરોડા: અમદાવાદ-સુરતમાં 10 ટીમની કાર્યવાહી
ટિકિટોના ગેરકાયદે વેચાણ અને કાળાબજારની શંકા, આદિત્ય-જીગરદાન ગઢવીના આયોજનો પણ રડારમાં અમદાવાદ: ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમા પર છે. તહેવાર પૂર્ણ થવાના આરે છે પણ ગુજરાતમાં લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો નથી ત્યારે અમદાવાદ અને સુરત સહિત ઘણા ગરબામંડળના વિવિધ…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ‘શટડાઉન’ના એંધાણ: ડેમોક્રેટ્સ vs રિપબ્લિકન્સના મતભેદોથી ‘મંદી’નું સંકટ?
સરકારી ફન્ડિંગની મુદ્દત પૂરી થતાં અમેરિકા પર આર્થિક સંકટ, લાખો કર્મચારીઓની છટણીની લટકતી તલવા વોશિંગ્ટનઃ અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી છે ત્યારથી સરકારના નિર્ણયો અને અમેરિકા વિવાદો વચ્ચે ઘેરાયેલું રહ્યું છે. ઉપરાંત, ‘ટેરિફ નીતિ’થી લઈ દેશ માટે લીઘીલા નિર્ણયો…
- મનોરંજન

દીપિકાને ‘અનફોલો’ કરવાની વાત પર ફરાહ ખાન ભડકી, ટ્રોલર્સને કહ્યું ‘બીજું કામ શોધી લો’
મુંબઈ: આજના સમયમાં સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવું એને સોશિયલ સ્ટેટ્સ ગણવામાં આવે છે, જ્યારે એક પ્રકારનો વ્યવહાર પણ માનવામાં આવે છે. ફિલ્મી હસ્તીઓને લઈને પણ તેમના ચાહકોનો આ જ મત છે. ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન અને અભિનેત્રી દીપિકા પદુકોણનો…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: કોંગ્રેસે વરિષ્ઠ નેતાઓને સંયોજક તરીકે નિયુક્ત કર્યા
મુંબઈ: 2026માં યોજાનારી રાજ્ય વિધાન પરિષદના ગ્રેજ્યુએટ્સ અને ટીચર્સ મતવિસ્તારોની ચૂંટણી માટે મહારાષ્ટ્ર કોંગ્રેસે મંગળવારે પક્ષના વરિષ્ઠ નેતાઓની સંયોજક તરીકે નિમણૂક કરી છે. આજે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પક્ષના દિગ્ગજ નેતા, પૂર્વ પ્રધાન અને કોંગ્રેસ…









