- સ્પેશિયલ ફિચર્સ

આજે નવરાત્રિનો છેલ્લો દિવસ, નવમીના દિવસે આ કરવાથી મા સિદ્ધિદાત્રીની થશે વિશેષ કૃપા…
શારદીય નવરાત્રિનો આજે નવમો અને અંતિમ દિવસ છે, જેને મા દુર્ગાના નવ સ્વરૂપોમાં સૌથી શક્તિશાળી મા સિદ્ધિદાત્રીની ઉપસનાનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ભક્તો મા સિદ્ધિદાત્રીની આરાધના કરીને સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્યની કામના કરે છે. ‘સિદ્ધિદાત્રી’ એટલે એવી દેવી…
- સ્પેશિયલ ફિચર્સ

જાસુદના છોડ પર ફૂલો નથી ખીલતા? આ ઘરેલું ખાતરનો ઉપયોગ કરો, 15 દિવસમાં દેખાશે અસર…
Hibiscus flower Gardening tips: દેવી-દેવતાઓની પૂજામાં અચૂકપણે ફૂલોનો ઉપયોગ થાય છે. દેવી-દેવતાઓ માટે હાર બનાવવા ફૂલોનો ઉપયોગ થાય છે. ઘણા લોકો પોતાના ઘરના આંગણે ફૂલો ઉગાડતા હોય છે. પરંતુ આ ફૂલોના છોડની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. નહીંતર છોડ પર…
- ઇન્ટરનેશનલ

ફિલિપાઈન્સમાં ભૂકંપે વેર્યો વિનાશ, 27 લોકોના મોત અનેક ઈમારતો ધરાશાયી…
ફિલિપાઈન્સ જેવા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં રહેતા લોકો માટે ભૂકંપ એક અનિશ્ચિત તલવાર જેવું છે, જે કોઈ પણ સમયે ત્રાટકી શકે છે. મંગળવારે આવેલા આ શક્તિશાળી ભૂકંપે દેશને હલબલાવી દીધો છે, જ્યાં 6.9 તીવ્રતાના આંચકાએ અનેક વિસ્તારોમાં તબાહી…
- નેશનલ

વિજયની રેલીમાં કેટલાક લોકો પાસે ચાકુ હતું: કરુર દુર્ઘટનાની પ્રત્યક્ષદર્શી મહિલાએ કરી ચોંકાવનારી વાત…
બેભાન થયેલા લોકોને એમ્બ્યુલન્સ લેવા આવી અને નાસભાગ સર્જાઈ ચેન્નઈ: તમિલનાડુના કરુર ખાતે તાજેતરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તમિલગા વેત્રિ કઝગમ (TVK)ના અધ્યક્ષ અને જાણીતા અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ થતા 41 લોકોનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને…
- સ્પેશિયલ ફિચર્સ

રાત્રે સૂતા પહેલા પીઓ આ દેશી ઉકાળો: સટાસટ ઓગળશે પેટની વધારાની ચરબી…
Weight loss Tips: આજની બેઠાડુ જીવનશૈલી અને ખરાબ આહારને કારણે દેશ અને દુનિયામાં સ્થૂળતા (Obesity) એક મહામારી બની ગઈ છે. સ્થૂળતા હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા અનેક ગંભીર રોગોનું જોખમ વધારે છે. તેથી, ફિટનેસ પ્રત્યે સભાન રહેવું…
- મનોરંજન

બાલિકા વધૂની અવીકા બની રિયલ લાઈફ દુલ્હન, ઓનસ્ક્રીન મિલિંદ સંગ લીધા ફેરા…
મુંબઈ: ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી અવિકા ગૌર, જે ‘બાલિકા વધૂ’થી ઘરે-ઘરે ઓળખાય છે, તે હવે રિયલ લાઇફમાં વધૂ બની ગઈ છે. 30 સપ્ટેમ્બરે અવિકાએ તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાણી સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન રિયાલિટી શો ‘પતિ, પત્ની અને પંગા’ના…
- નેશનલ

ચીનના વોટર બોમ્બ સામે ભારત બનાવશે જમ્બો ડેમ: અરુણાચલમાં સૌથી મોટો ડેમ બનાવાશે…
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશ સિંદુર બાદ સિંધુ જળ સંધીને લઈ તણાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત ઉત્તર-પૂર્વ સરહદ પર પાણી લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ચીનના બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમના નિર્માણનો જવાબ આપવા ભારતે અરુણાચલ…
- મનોરંજન

હવે આ ફિલ્મના પોસ્ટરને કારણે પરેશ રાવલ વિવાદમાં સપડાયા, જાણો કારણ?
મુંબઈ: હેરા ફેરી ફિલ્મના ત્રીજા ભાગને લઈને અભિનેતા પરેશ રાવલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે. હેરા ફેરી ફિલ્મમાંથી પોતાને બહાર કર્યા બાદ તેઓ ફરી ફિલ્મમાં પાછા આવી ગયા છે. જોકે, હવે તેઓ પોતાની નવી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ને લઈને…
- ગાંધીનગર

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો: મોત પાછળનું કારણ અકબંધ…
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી એક મહિલા પોલીસકર્મીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. મૃત મહિલા પોલીસ કર્મચારી અમદાવાદ શાહિબાગ ખાતે ફરજ બજાવી રહી હતી. આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી…
- આપણું ગુજરાત

ઓનલાઈન કાર ડીલર બની શિક્ષકે કરી 1.73 કરોડની ઠગાઈ: 42 કારના સોદામાં લોકોને છેતર્યા…
જૂનાગઢ: ગુજરાતમાં ઓનલાઈન કારબજારમાં જૂની વસ્તુ વેચવાની એપના નામનો દુરુપયોગ કરીને લોકોનો લૂંટવાના ગોરખ ધંધા ચાલી રહ્યો છે, જેના કારણે ઓનલાઈન કાર ખરીદી વેચાણ થતી બજારમાં સનસનાટી ફેલાઈ હતી. પરંતુ ગુજરાત પોલીસે તેને હવે ઝડપી પાડ્યો છે. મહેસાણાનો રહેવાસી પીયૂષ…









