- ગાંધીનગર

ગુજરાતમાં હિંસક ગુનાખોરી ઘટી: તેમ છતાં મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓના નોંધાયા 7000થી વધારે કેસ
ગાંધીનગર: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2023માં ગુજરાતમાં હિંસક ગુનાઓની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, રાજ્યનો હિંસક ગુના દર રાષ્ટ્રીય દર કરતાં ઘણો ઓછો છે. વર્ષ 2022માં 9015 કેસ હિંસક ગુનાઓના કેસ નોંધાયા હતા.…
- એકસ્ટ્રા અફેર

તાજના સ્થાને મંદિર હતું એ વાત મોદી સરકાર નકારી ચૂકી છે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં કોઈ પણ મુદ્દાને હિંદુ વર્સિસ મુસ્લિમનો રંગ આપી દેવાની ફેશન ચાલી રહી છે અને આ ફેશનના કારણે પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’નું મોશન પોસ્ટર રિલીઝ થતાં જ વિવાદ ઊભો થઈ ગયો છે. પરેશ…
- રાજકોટ

રાજકોટ અલ-કાયદા પ્રચાર કેસ: ત્રણેય આતંકીઓને સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
રાજકોટ: જુલાઈ 2024માં અમદાવાદ ATS દ્વારા રાજકોટ ખાતે દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્શો પાસેથી પુરાવા રૂપે દેશવિરોધી પ્રવૃત્તિઓનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. જેના આધારે તેઓની સામે ચાર્જશીટ ફાઈલ કરીને રાજકોટની સેસન્સ કોર્ટમાં…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પના ફંડિંગ બિલ પર સેનેટમાં વિભાજનથી સરકારી કામગીરી ઠપ્પ, 50 વર્ષમાં 20 વખત થયું શટડાઉન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક વધુ રાજકીય આઘાત લાગ્યો છે, જ્યાં સેનેટમાં તેમના ફંડિંગ બિલ પર મતદાન ન મળતા દેશમાં શટડાઉનની લગાવવાની ફરજ પડી હતી. આ ઘટના એક પ્રકારની રાજકીય રમત જેવી લાગે છે, જ્યાં પક્ષો વચ્ચેની ટકરાવને કારણે…
- ગાંધીનગર

ગુજરાતમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ચિંતાજનક: NCRB રિપોર્ટમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો
ગાંધીનગર: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા તાજેતરમાં પોતાનો વર્ષ 2023નો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દેશભરમાં સાયબર કેસોમાં સરેરાશ 31 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમનું વધેલુ પ્રમાણ ચિંતાજનક છે. વર્ષ 2022ની…
- નેશનલ

ભારતના અર્થતંત્રને મળ્યો વેગ! RBI રેપો રેટ યથાવત્ રાખ્યો, GDP ગ્રોથ માટે આપ્યું અનુમાન
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામો સામે આવ્યા છે, અને આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો અર્થ એ થયો કે તમારા લોનની EMI પર કોઈ અસર નહીં થાય. આરબીઆઈના ગવર્નર સંજય…
- T20 એશિયા કપ 2025

ACCની બેઠકમાં મોહસિન નકવીને રાજીવ શુક્લાએ આડે હાથ લીધા: જાણો શું કહ્યું
નવી દિલ્હી: એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાન સામે ભવ્ય જીત મેળવી છે. જોકે, ફાઈનલ મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં પાકિસ્તાન માટે નામોશી ભરી ઘટના સર્જાઈ હતી. ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીના હાથેથી એશિયા કપની ટ્રોફી…
- T20 એશિયા કપ 2025

એશિયા કપની ટ્રોફી માટે સુર્યકુમાર યાદવને જવું પડશે ACC ઓફિસ? નકવીએ મુકી નવી શરત
એશિયા કપ 2025ના ફાઇનલમાં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ખિતાબ જીત્યો, પરંતુ આ જીતનો આનંદ અધૂરો રહ્યો. ભારતીય ટીમે ટ્રોફી વિના જ જશ્ન મનાવ્યું, કારણ કે તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ…
- નેશનલ

ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી, મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ફેસ્ટિવલ આયોજકની ધરપકડ
આસામના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગનું અચાનક મૃત્યુ ન માત્ર તેમના ચાહકો માટે, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક આઘાતજનક ઘટના બની છે. જ્યારે તેમની પત્ની ઝુબીનના મૃત્યુ શંકાપસ્પદ ગણાવી રહી છે. અને યોગ્ય તપાસની માગ કરી રહી છે. આ ઘટનાની તપાસમાં…









