-  નેશનલ

મંદીની નહીં તેજીની વાત: આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની 80 ટકા કર્મચારીઓનો પગાર વધારશે…
ચેન્નઈ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે IT ક્ષેત્રની જાણીતી ટાટા કન્સલટન્સી સર્વિસ કંપની તેના 12,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જેની વૈશ્વિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે છટણીની ચર્ચાઓ વચ્ચે એક IT કંપની પોતાના કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવી…
 -  નેશનલ

લેફ્ટનન્ટ શશાંક તિવારીને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત: જાણો કઈ રીતે શહીદ થયા હતા?
નવી દિલ્હી: ભારતીય સેનાના જવાનો દિવસ-રાત જોયા કર્યા વગર દેશની સરહદ પર રક્ષા કરતા રહે છે. તેથી દેશના જાંબાઝ સૈનિકોની ભારત સરકાર દ્વારા કદર પણ કરવામાં આવે છે. આવા સૈનિકોની હયાતીમાં અથવા મરણોપરાંત પણ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવે છે.…
 -  Uncategorized

માધુરી દીક્ષિતનો ‘શેકી’ ડાન્સ વાયરલ, સિંગર સંજુ રાઠોડે આપી આવી કંઈક પ્રતિક્રિયા!
માધુરી દીક્ષિત પોતાના ચાહકોના દિલ જીતવાની એક પણ તક છોડતી નથી. આ માટે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથે વીડિયો અને ફોટા શેર કરે છે. આ દરમિયાન, ધક ધક ગર્લનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં…
 -  મનોરંજન

‘Coolie Film collection: ‘કૂલી’ ફિલ્મનું બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, પણ…
મુંબઈ: દક્ષિણની ફિલ્મોમાં સુપરસ્ટાર તરીકે જાણીતા અભિનેતા રજનીકાંતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. આજે રજનીકાંતની ‘કૂલી’ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. રજનીકાંતના ચાહકો અને દર્શકોએ પહેલા જ દિવસે ‘કૂલી’ ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળ્યો છે, જેનો…
 -  નેશનલ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધ્યો, પીએમ મોદીએ શું કહ્યું?
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020એ દૂરગામી ફેરફારો લઈને આવી છે, જેમાં શીખવાને મૂલ્યો અને કૌશલ્યને પરંપરા સાથે જોડવામાં આવ્યું છે. 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે સરકારે ઉદ્યોગસાહસિક આકાંક્ષાઓ ધરાવતા લોકો માટે…
 -  નેશનલ

પાટનગરમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુંઃ વૃક્ષ પડતા એકનું મોત
નવી દિલ્હીઃ અહીંયા ભારે વરસાદથી તરબોળ થયું હતું. જેના કારણે જળમગ્ન રસ્તાઓ પર વાહનો કલાકો સુધી ફસાયા હતા તેમ જ મુસાફરોએ પાણી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું હતું. શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ નોંધાઇ હતી, જેમાં કાલકાજીમાં એક વ્યક્તિનું…
 -  મનોરંજન

‘શોલે’ની ગોલ્ડન જ્યુબિલી: બીયરની બોટલ અને સીટીઓથી શોલેના આઇકોનિક સંગીતની સફર!
બ્લોકબસ્ટર ‘શોલે’ની રિલીઝને 50 વર્ષ વીતી ગયા છે અને તેની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ વખતે આપણે આર. ડી. બર્મનના કાલાતીત સંગીત વિશે વાત કરીશું. ભારતીય સૂરો સાથે પશ્ચિમી સંગીતનું મિશ્રણ કરીને અને બીયર બોટલ જેવા અનોખા સંગીતનાં સાધનોનો ઉપયોગ કરીને…
 -  નેશનલ

‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ને લઈને મોટી ઝુંબેશ શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહારાષ્ટ્ર અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ‘વોટ ચોરી’ થઈ હોવાની વાત કરી હતી. ત્યાર બાદ વિપક્ષે ‘વોટ ચોરી’ના…
 -  નેશનલ

કાશ્મીરના કિસ્તાવડમાં તબાહીઃ વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 250 લોકો ગુમ…
જમ્મુ: કિસ્તાવડસ્થિત ધાર્મિકસ્થળ મચેલના ચસોતી ગામમાં વાદળ ફાટવાની બનેલી ઘટનામાં ઓછામાં ઓછા 40 જણનાં મોત થયાં હતાં તો 100 કરતાં પણ વધુ લોકો જખમી થયા હતા અને 250 કરતાં પણ વધુ લોકો ગુમ હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું. કાશ્મીરમાં આ વર્ષની…
 -  નેશનલ

ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન સામે અદમ્ય બહાદુરી બદલ 16 BSF જવાનોને વીરતા ચંદ્રક
નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર દરમિયાન ‘ઉત્તમ શૌર્ય’ અને ‘અજોડ બહાદુરી’ દર્શાવવા બદલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ના ૧૬ જવાનોને વીરતા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ જવાનો માટે વીરતા ચંદ્રક(જીએમ)ની જાહેરાત ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવી…
 
 








