- મનોરંજન

કોલેજ ગર્લ રાતોરાત સ્ટાર બની ગઈ! મિસ ઇન્ડિયાનો ખિતાબ હારેલી એશ્વર્યા રાયનું 4 સેકન્ડની એડથી બદલાયું નસીબ
મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક ગણાય છે. જોકે, 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતતા પહેલાં, તેણીને ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં સુષ્મિતા સેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સૌને ખાતરી હતી કે સુપરમોડેલ ઐશ્વર્યા આ સ્પર્ધા જીતશે,…
- ઉત્સવ

ટૅક વ્યૂહ: ટેલિગ્રામ: મેસેજ જ નહીં, કોન્ટેન્ટ શેરિંગનું ફ્રી પ્લેટફોર્મ છે એ…
વિરલ રાઠોડ ગણતરીની સેક્ધડમાં મેેસેજથી લઈને મની સુધી બધું જ ટ્રાંસફર થઈ જાય છે. જમાનો ડિજિટલની સાથે ઈન્ટરનેટની એ સ્પીડનો છે જેની કોઈ એ કલ્પના પણ કરી ન હતી. મેસેજિંગ એપ્લિકેશનમાં સમયાંતરે ઘણાબધા ફેરફાર થયા, જેમાં વીડિયો કોલ ફિચર્સની સાથે…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે : સોનું સાંપડે નહીં, પિત્તળ પહેરાય નહીં
હેન્રી શાસ્ત્રી ગુજરાતી અને મરાઠી ભાષામાં સામ્ય ઘણું છે, પણ જો ગફલતમાં રહ્યા કે સાવચેતી ન રાખી હોય તો કહેવાનું કશુંક હોય અને સામેની વ્યક્તિ કંઈક જુદું જ સમજી બેસે એવો ઘાટ થાય. અર્થ કરવા જતા અનર્થ થઈ જાય. ગુજરાતીઓ…
- ઉત્સવ

હાસ્ય વિનોદ: બુધ-પ્રભાવિત જાતક તો શત્રુઓ બનાવવામાં સ્વાવલંબી હોય છે!
વિનોદ ભટ્ટ બુધ દરેક રાશિમાં એક મહિના સુધી રહે છે. તેને પોતાના ઘર કરતાં અન્ય ગ્રહોનાં ઘરમાં જવાનું વધારે ગમે છે. પોતાના બંગલામાં કોઈ ગેરકાયદે ઘૂસવા પ્રયત્ન કરે તો તેને રોકવા દરવાજે બંદૂકધારી પહેરેગીરને રોકવામાં આવે છે અથવા તો ખૂંખાર…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ: ખીજડિયા પક્ષી અભયારણ્ય: પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમું નિવાસસ્થાન
કૌશિક ઘેલાણી ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમ્યાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે અને યાયાવર પક્ષીઓ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે પંખીઓનાં વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાઈબીરિયન પ્રાંતમાંથી ભારત દેશ…
- ઉત્સવ

તમને એકલા રહેવું ગમે…?
જૂઈ પાર્થ એકલાં ઊગવું, રહેવું, એકલાં આથમી જવું:સ્નેહથી છલકાતા આ સંસારે એમ શે થવું? ન્હાનાલાલ દલપતરામ કવિ. વર્ષાબહેન પચાસ પંચાવનની આસપાસ, એકવડો બાંધો, લાંબો ચોટલો, હંમેશાં ઈસ્ત્રી ટાઈટ વસ્ત્રોમાં સજ્જ. ઘર સુઘડ ને સ્વચ્છ. જોકે ઘર બગાડવાવાળું કોઈ હતું પણ…
- હેલ્થ

વધારે મીઠું કિડની માટે ઝેર સમાન! જાણો નુકસાનથી બચવાનો સરળ ઉપાય
Kidney Health Tips: કિડની ફેઈલ્યોરને કારણે તાજેતરમાં અભિનેતા સતિષ શાહનું નિધન થયું છે. જોકે, કિડની ફેઈલ્યોર જેવી પરિસ્થિતિ અચાનક સર્જાતી નથી. તેથી કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. ખોરાકમાં વધુ પડતું મીઠું ઉમેરવું કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવું એ…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: શહેર કે ગામડાનો નહીં…ભારતનો ક્ધઝ્યુમર
સમીર જોશી આજે લાભ પાંચમના દિવસે મોટા કે નાના શહેરનો કે ગામનો વેપારી દિવાળીનો છેલ્લો ઉત્સવ મનાવી નવા જોમ અને નવા ઉત્સાહ સાથે કાલથી કામ પર લાગશે. એક સમય હતો કે આપણે મોટાં શહેરો, નાનાં શહેરો અને ગામડાઓમાં ફરક કરતા…
- ઉત્સવ

ફોકસ : શું આ વૃક્ષો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકશે?
અપરાજિતા વૃક્ષોને ઓક્સિજનનું કેન્દ્ર માનવામાં આવે છે. આ બહુ જાણીતી અને માનીતી વાત છે. આમ છતાં, આજકાલ એક વાત પર્યાવરણવાદીઓથી લઈને સામાન્ય પ્રજાજનો વચ્ચે વિશેષ ચર્ચાઈ રહી છે કે ‘શું આપણાં વૃક્ષો દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકશે ખરાં?’ આ પ્રશ્નનો…









