-  રાશિફળ

આજનું રાશિફળ (20-08-25): આ રાશિઓના ભાગ્યના તાળા આજે ખૂલશે, થઈ જશો માલામાલ
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરેલો રહેશે. જેને કારણે સમયસર કોઈ નિર્ણય નહીં લો, તો તે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સરકારી નોકરી કરતા લોકોને આજે નફો થવાની શક્યતા છે. પ્રેમ જીવન જીવતા લોકોને તેમના જીવનસાથીના…
 -  નેશનલ

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?
નવી દિલ્હી: ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી રાજકીય ગરમાગરમીનું કેન્દ્ર બની છે. ઈન્ડિ એલાયન્સે તેલંગાણાના ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જ્યારે એનડીએએ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી દક્ષિણ ભારતના બે દિગ્ગજો વચ્ચેની…
 -  આમચી મુંબઈ

મુંબઈમાં મેઘ કહેર: મોનો રેલ અધ વચ્ચે અટકી, 400થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા…
મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈને દોડતું શહેર માનવામાં આવે છે. પરંતુ પાછલા બે દિવસમાં વધતા વરસાદના કહેરથી એક બાદ એક મુંબઈ હાહાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી…
 -  મનોરંજન

‘રામાયણ’માં સુગ્રીવનો રોલ પ્લે કરનાર કોણ છે ‘ઓટીટી કિંગ’ એક્ટર?
મુંબઈ: રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, અને હવે નિર્માતાઓ બીજા ભાગની તૈયારીમાં જોરશોરથી લાગી ગયા છે. આ ફિલ્મ 2026ની દિવાળીએ રિલીઝ થવાની છે. નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની…
 -  નેશનલ

જાણો કોણ છે ઈન્ડિ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી?
નવી દિલ્હી: ભારતની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહ્યો છે. ઈન્ડિ એલાયન્સે તેલંગાણાના ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે એનડીએએ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને આગળ કર્યા છે.…
 -  સ્પેશિયલ ફિચર્સ

એરપોર્ટ લાઉન્જની ‘મફત’ સુવિધા: શું તમે જાણો છો કે તેનો ખર્ચ કોણ ઉઠાવે છે?
Airport lounge ‘free’ facility: ભારતમાં હવાઈ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે એરપોર્ટ લાઉન્જની સુવિધા પણ હવે સામાન્ય બની ગઈ છે. ઘણા મુસાફરોને એવું લાગે છે કે તેઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને ફક્ત બે રૂપિયામાં…
 -  હેલ્થ

શું તમે પણ વિટામિન Dની સપ્લીમેન્ટ્સ લો છો તો ચેતી જજો, વધુ પડતુ સેવન બની શકે છે જીવલેણ
આપણા શરીરના હાડકાને મજબૂત કરવા રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ આરોગ્ય માટે વિટામિન D મહત્વનુ ગણવામાં આવે છે. આપણા શરીરને વિટામિન D સૂર્યપ્રકાશથી મળી રહે છે. જોકે, આજકાલ ઘણા લોકો વિટામિન Dની ઉણપ પૂરી કરવા સપ્લીમેન્ટ્સ લે છે. પરંતુ શું તમે…
 -  નેશનલ

જંગલી બિલાડીના પેશાબે હાઈ કોર્ટની કાર્યવાહી અટકાવી, દુર્ગંધથી જજ સહિતના લોકો થયા પરેશાન
કોચી: કોર્ટની કામગીરી અને એમાં પણ સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટની કામગીરીમાં કોઈ સામાન્ય વ્યક્તિ દખલગીરી કરી શકતું નથી. પરંતુ એક પ્રાણીએ હાઈ કોર્ટની કામગીરીમાં દખલગીરી ઊભી કરીને કાર્યવાહી અટકાવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના કેરળ હાઈ કોર્ટની છે.…
 
 








