- તરોતાઝા

વિશેષઃ અમૃત છે ત્રિફળા…
રેખા દેશરાજ ત્રિફળા એ સંસ્કૃતના બે શબ્દોને જોડીને બનાવાયો છે ‘ત્રિ’ તથા ‘ફલા’, એટલે કે ત્રણ ફળોનું સંયોજન. વાસ્તવમાં ત્રણ ફળોથી ત્રિફળા બને છે. આ ત્રણ ફળ એટલે આંબળાં, હરડે અને બહેડાં. આ ત્રણેય ફળોને સુકાવીને પાઉડર બનાવવામાં આવે છે.…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ સર્વ પ્રકારના ડાયાબિટીસને મટાડતી શિયાળાની પાવરફુલ વનસ્પતિ…
ડૉ. હર્ષા છાડવા ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિના કાલખંડમાં ખેતી અને હસ્તશિલ્પ અર્થવ્યવસ્થાઓ ઝડપથી મશીન નિર્માણ પ્રધાન અર્થવ્યવસ્થામાં બદલાઈ ગઈ. આ મશીન નિર્માણ ક્રાંતિ દુનિયાના લગભગ બધા જ ભાગમાં ફેલાઈ ગઈ. આ આર્થિક પરિવર્તન એ કામ કરવાનો અને વસ્તુઓ ઉત્પાદનની બધી…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ જાણો છો કાર્તિકી પૂર્ણિમા પકોડી પૂનમ તરીકે કેમ ઓળખાય છે?
શ્રીલેખા યાજ્ઞિક ભારતીય તહેવારો માનવજીવનને આનંદથી મહેકાવી દે છે. વળી પ્રત્યેક તહેવાર સાથે વિવિધ વાનગીનો રસાસ્વાદ માણવાની પરંપરા જોવા મળે છે. જેમ કે ગણેશ ચતુર્થીમાં લાડુ-મોદક ખવાય છે. શ્રાદ્ધ પક્ષમાં ખીર-પૂરી, દશેરાના દિવસે જલેબી-ફાફડા, શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ-ઘારી-ભૂસું, ધનતેરસના દિવસે…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ શરીરને પજવતા ચામડીના હઠીલા રોગ
સંકલન: સ્મૃતિ શાહ મહેતા ચામડી એ આપણા શરીરનું સહુથી મોટામાં મોટું અંગ છે. તે શરીરના હાડકાં, સ્નાયુઓ તેમ જ આંતરિક અંગોનું રક્ષણ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. તેમ જ ચામડી શરીરને બાહ્ય ચેપી વાતાવરણથી બચાવે છે અને શરીરની ઠંડી અને…
- તરોતાઝા

મોજની ખોજઃ તમે સરદાર નથી, પણ અસરદાર છો!
સુભાષ ઠાકર ‘અરે ઠાકર’ ચંબુ બોલ્યો: ‘આ 31 ઓક્ટોબરે આપણા સરદાર પટેલના દોઢસોમા જન્મદિવસે એમના વિરાટકાય પૂતળા સામે માણસમાંથી પૂતળા બનેલા બીજા દેશભક્તો ભગતસિંહ, ચંદ્રશેખર, ટીળક, સુભાષચંદ્ર બોઝ, શાસ્ત્રીજી અને બીજા કેટલાય શહીદોએ મોરચો માંડ્યો. બધાના મગજમાં એક જ વિચાર…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ ધ્યાનનો વિષય ધ્યેય કહેવાય છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) જ્યારે એક સાચો સંગીતકાર ઉત્તમ સંગીતનું નિર્માણ કરે છે, ત્યારે તે અંગત અહંકારી ચેતનામાંથી તેમ કરતો નથી, તેમ કરી શકે નહીં, જ્યારે તે સ્વકેન્દ્રી અને સ્વભાનવાળી આ અહંકારની મનોદશામાંથી મુક્ત થાય તે ક્ષણોમાં જ તે ખરેખર ઉત્તમ…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ NRI માટે પાવર ઑફ ઍટર્નીનું કેટલું મહત્ત્વ?
મિતાલી મહેતા આપણે કાનૂની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ એટલે કે પાવર ઑફ ઍટર્ની વિશે વાત કરી રહ્યા છીએ. આ દસ્તાવેજને લગતી કાનૂની આવશ્યકતાઓ, ઍટર્ની ઇન ફેક્ટની મર્યાદાઓ તથા અધિકારો અને તેના વિશેના બીજા કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા અગાઉ કરી ચૂક્યા…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ સ્નાયુની ઇજાનો રોગ ‘રેબડોમાયોલિસિસ’ શું છે?
રાજેશ યાજ્ઞિક ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન અને એશિયા કંપની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર તિલક વર્માએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે ‘રેબડોમાયોલિસિસ’ (Rhabdomyolysis) નામની ઘાતક બીમારીનો શિકાર બન્યો હતો. ભલભલા યુવાન રમતવીરની કરિયર જોખમમાં મૂકી દે એવી શું…
- તરોતાઝા

MY AGM – My Annual Goal (Planning) Meeting….
ગૌરવ મશરૂવાળા ટીવી પર એન્કર બોલી રહ્યો હતો, ‘હવે બધાની નજર એબીસી લિમિટેડની ઍન્યુઅલ જનરલ મિટિંગ પર છે.’ લાખો લોકો કંપનીઓનાં ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની ચર્ચા કરતાં હોય છે. તેમાંથી કેટલા શેરધારકો હશે, કેટલા સલાહકારો હશે અને કેટલા લોકો ફક્ત…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન, મહિલા ક્રિકેટરોની મહાન સિદ્ધિ
ભરત ભારદ્વાજ ભારતની દીકરીઓએ વીમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી ભારત ટોસ હારેલું પણ મેચ જીતી ગયું. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને…









