-  વીક એન્ડ

સ્પોર્ટ્સમૅન: ક્રિકેટને રાષ્ટ્રીય રમત ઘોષિત કરવાનો સમય આવી ગયો છે
સાશા આ મહાન રમત 140 કરોડની જનતાને એક તાંતણે બાંધીને રાખે છે… દેશમાં આ રમત ધર્મની જેમ પૂજાય છે અને હવે તો ઑલિમ્પિક્સે પણ ક્રિકેટને પાછી અપનાવી લીધી છે આઝાદીને 78 વર્ષ વીતી ગયા અને એમાં આપણે વિભિન્ન ક્ષેત્રોમાં આપણી…
 -  સ્પેશિયલ ફિચર્સ

ઘરે બની જશે નીતા અંબાણીની ફેવરિટ બનારસી ટામેટા ચાટ, નોંધી લો રેસિપી
Banaras Tomato Chaat Recipe: પાછલા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીનો બનાસરની સ્પેશિયલ ટામેટાની ચાટ ખાતો વીડિયો વાયરલ થયો હતો. નીતા અંબાણીએ ટામેટાની ચાટના વખાણ કર્યા હતા. તેમણે આ ચાટ કેવી રીતે બનાવી એ જાણવાનો પણ પ્રયાસ કર્યો…
 -  એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સાથે ક્રિકેટ, મોદી સરકારની પણ સગવડિયા નીતિ
ભરત ભારદ્વાજ ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જોઈએ કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે. પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ એપ્રિલ મહિનામાં પહલગામમાં હુમલો કરીને ત્રીસેક ભારતીયોની હત્યા કરી પછી ભારતમાં આવેલા દેશપ્રેમના જુવાળમાં ભારતે પાકિસ્તાન સાથેના તમામા સંબંધો કાપી નાખવા જોઈએ…
 -  નેશનલ

કયા મુખ્ય પ્રધાન સામે કેટલા કેસ? આ રાજ્યના મુખ્ય પ્રધાનનો છે પહેલો નંબર
નવી દિલ્હી: લીકર પોલિસી કૌંભાડ અને મની લોન્ડરિંગ કેસને લઈને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પોતાના કાર્યકાળ દરમિયાન પાંચ મહિના માટે તિહાર જેલમાં જવું પડ્યું હતું. જોકે, તેઓ એવા પહેલા મુખ્ય પ્રધાન હતા, જેમની તેના કાર્યકાળ દરમિયાન ધરપકડ કરવામાં…
 -  સ્પેશિયલ ફિચર્સ

નાણાકીય તંગી દૂર કરશે પારિજાતના ફૂલોનો આ ઉપાય, ઘરમાં વધારશે સુખ-સમૃદ્ધિ…
Parijat flowers Vastu Tips: પરિજાતના ફૂલો દેખાવે ખૂબ સુંદર હોય છે. હરસિંગર તરીકે પણ ઓળખાતા આ ફૂલો મોડી સાંજે ખીલીને પોતાની મનમોહક સુગંધથી વાતાવરણને સુખદ અને સકારાત્મક બનાવે છે. આ ફૂલોનું આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ છે. પારિજાતના…
 -  આમચી મુંબઈ

મુંબઈના ગિરગાંવ ચોપાટીમાં બ્લુ બોટલ જેલીફિશ જોવા મળી…
મુંબઈ: છેલ્લા બે-ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અને દરિયામાંથી જમીન તરફ ફૂંકાતા પવનને કારણે ગિરગામ ચોપાટી પર જેલીફિશ જેવી ઝેરીલી બ્લુ બોટલની હાજરી વધી છે. દર વર્ષે આ અરસામાં મુંબઈના દરિયાકિનારે બ્લુ બોટલ જોવા મળે છે અને અનેક પ્રવાસીઓને એ કરડી…
 -  આમચી મુંબઈ

દંડ નહીં તો ફ્રિજ જપ્ત! પ્લાસ્ટિક બેગ રાખવા બદલ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી…
મુંબઈ: મીરા રોડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ ટીમે પ્લાસ્ટિક બેગ રાખવા બદલ દંડ ન ચૂકવી શકતા દવાની દુકાનના માલિકનું ફ્રિજ લઈ લીધું છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને…
 
 








