- Top News

એરપોર્ટના ઉદ્ઘાટન વખતે PM મોદીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું – 26/11નો બદલો લેતા કોણે રોક્યો, કૉંગ્રેસ સ્પષ્ટતા કરે
મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26/11ના મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવી કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. . વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવાલ કર્યો હતો કે મુંબઈ પર 2008ની 26/11એ ત્રાસવાદીઓનો હુમલો થયો,…
- ઇન્ટરનેશનલ

ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: બ્રિટિશ PM સ્ટાર્મરે કરી ભારતની પ્રશંસા
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પદ સંભાળ્યા પછી બુધવારે પહેલી વખત ભારતની બે દિવસીય મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા છે. અહીં તેમણે કહ્યું કે ભારત 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે, ત્યારે ભારત અને બ્રિટન વચ્ચેનો વેપાર…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના કેલિફોર્નિયામાં ‘દિવાળી’ સત્તાવાર રજા જાહેર
ન્યૂયોર્કઃ અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે એક ઐતિહાસિક ઘટનાક્રમમાં કેલિફોર્નિયાએ દિવાળીને સત્તાવાર રાજ્ય રજા જાહેર કરી છે. આ સાથે કેલિફોર્નિયા ભારતના ઉજાસના આ પર્વને સત્તાવાર માન્યતા આપનાર અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે જાહેરાત કરી કે તેમણે…
- સ્પેશિયલ ફિચર્સ

હાર્ટ એટેક અચાનક આવતો નથી, આટલા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા!
Heart Attack Symptom: છેલ્લા બે-ત્રણ વર્ષોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. પહેલાના સમયમાં હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવતો હતો. પરંતુ હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જોકે, હાર્ટ એટેક અચાનક આવી જતો નથી. હાર્ટ એટેક આવતા…
- નેશનલ

કાશ્મીરના અનંતનાગના જંગલોમાં બે કમાન્ડો ગુમઃ આર્મી અને એરફોર્સનું મેગા સર્ચ ઓપરેશન
અનંતનાગ: પહલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદ વિરોધી અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાનમાં આજે ભારતીય સેનાને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડૂલ વિસ્તારમાં 7 ઓક્ટોબરની રાત્રે કોમ્બિંગ ઓપરેશન (સઘન શોધખોળ) દરમિયાન ભારતીય સેનાના બે…
- અમદાવાદ

‘તહેવારમાં લૂંટ’: અમદાવાદની દુકાનમાં કાજુ કતરીના બોક્સ ચોરાયા, CCTV વાયરલ
અમદાવાદ: દિવાળીના તહેવાર પહેલાં અને તહેવાર દરમિયાન મીઠાઈઓનું વેચાણ વધી જાય છે, જેથી ભાવ પણ આસમાને પહોંચતા હોય છે. જોકે, દિવાળી પહેલાં મીઠાઈની ખરીદી નહીં, પરંતુ ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં જાણીતી દુકાનમાંથી કાજુ કતરીના બોક્સની ચોરી થઈ હતી,…
- ઇન્ટરનેશનલ

માઉન્ટ એવરેસ્ટ પર ભયાનક બરફનું તોફાન: 850થી વધુ પર્વતારોહક અને ગાઈડને સુરક્ષિત બચાવાયા
બીજિંગ (ચીન): માઉન્ટ એવરેસ્ટ પર ત્રણ દિવસથી આવેલા બરફના ભયાનક તોફાનમાં ફસાયેલા લગભગ 850થી વધુ પર્વતારોહકો, ગાઈડ અને કુલીઓને સેંકડો ગ્રામીણો અને બચાવ દળો દ્ધારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચીનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી હતી. સ્થાનિક સરકારે મંગળવારે…
- સ્પેશિયલ ફિચર્સ

ટૉઇલેટ સીટ પીળી પડી ગઈ છે? ડાઘ દૂર કરવા આ 3 વસ્તુઓનો કરો ઉપયોગ, થઈ જશે ચકાચક
Toilet seat cleaning tips: ઘરના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંના એક શૌચાલયની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે તે જંતુઓનું નિવાસસ્થાન બની શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો તમારી ટૉઇલેટ સીટ પર પણ હઠીલા ડાઘ જામી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત
ખૈબર પખ્તુનખ્વા: આતંકવાદને પોષનાર પાકિસ્તાનને જ હવે આતંકવાદ સતાવી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર સહિત પાકિસ્તાની સેનાના 11 જવાનનાં મોત થયા છે. આ હુમલાની જવાબદારી…
- ભુજ

કચ્છ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં પીએચડી કર્યું, જાણો પ્રેરણાદાયક સફર
ભુજઃ જ્યારે પ્રાચીન ભાષા સંસ્કૃત અને આધુનિક શિક્ષણનો સમન્વય થાય ત્યારે નવા ઈતિહાસનું સર્જન થાય છે. એવું જ કઈક કરી બતાવ્યું છે કચ્છ યુનિવર્સિટીની એક મુસ્લિમ વિદ્યાર્થિની યાસ્મીન હારૂન માંજોઠીએ. યાસ્મીને સંસ્કૃત ભાષામાં પીએચડી પૂર્ણ કરીને શ્રીરામકિર્તી મહાકાવ્ય પર એક…









