-  નેશનલ

બેરોજગારીના મૂળમા્ં છે સરકારી નોકરીઓમાં વેતનનું ખોટું માળખુ? જાણીતા અર્થશાસ્ત્રીએ ખોલી ઘણી પોલ…
નવી દિલ્હી: ભારતમાં મોટાભાગના ઉમેદવારો સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા હોય છે. કેમ કે સરકારી નોકરીમાં પગાર ધોરણ સારા હોય છે, સાથે વિવિધ સરકારી લાભો પણ આ નોકરી સાથે મળી શકે છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે આજના યુવાનોમાં ઉચ્ચ સ્તરીય…
 -  નેશનલ

ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતનું રિએક્શન! પોસ્ટલ સેવા પર લાગ્યો અસ્થાયી પ્રતિબંધ
ભારત અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે વેપાસ સંબંધ વણસી રહ્યા છે. આ મહિનાના અંતમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ સાથે 25 ટકા રશિયન તેલની ખરીદીને કારણે લગાવવામાં આવેલા ટેરિફ એમ કુલ 50 ટકા ટેરિફ લાગુ થઈ જશે. આ…
 -  નેશનલ

મુંબઈ-કુશીનગર એક્સપ્રેસના એસી કોચમાંથી મૃત હાલતમાં બાળકી મળતા હડકંપ…
મુંબઈ-કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે યાત્રીઓ અને રેલવે તંત્રમાં હડકંપ મચાવી દીધો છે. ટ્રેનના એસી કોચના બાથરૂમમાં કચરાપેટીમાં એક પાંચ વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવી છે. આ ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે, ઘટનાની…
 -  અમદાવાદ

ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, ત્રણ સિરિયન નાગરિક ઝડપાયા…
અમદાવાદઃ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પોલીસને મોટી સફળતા મળી હતી. કોલકાતાથી રોડ માર્ગે ગુજરાતમાં આવેલા છ શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા લોકો ગાઝામાં યુદ્ધગ્રસ્ત લોકો માટે દાન એકત્રિત કરવાનો દાવો કરતા હતા. બાકીના ત્રણ ફરાર…
 -  વીક એન્ડ

મસ્તરામની મસ્તી: ચિંટિયો ક્યારે ભરવો એ શીખવું જોઈએ…
મિલન ત્રિવેદી મારા ઘરની બાજુમાં જ એક કોર્પોરેટ કપલ રહેવા આવ્યું છે. નાનકડો છોકરો અને બે માણસ પોતે. કોર્પોરેટ કપલ બે રીતે કહ્યું. એક તો બંને કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે અને બીજું કોર્પોરેટ કંપનીનો મુદ્રાલેખ હોય છે કે કામ…
 -  વીક એન્ડ

ભાત ભાત કે લોગ: કેનેડીના આ વાક્યનો મર્મ હજુ સુધી આપણે કેમ સમજ્યા નથી?
જ્વલંત નાયક થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનું રૂલિંગ આપ્યું. આપણે ત્યાં મોટે ભાગે બને છે એમ પ્રજાના મોટા વર્ગને સ્પર્શતા આ રૂલિંગ વિશે થવી જોઈએ એટલી ચર્ચા ન થઇ. વાત એમ છે કે ત્રિશૂર જિલ્લામાંથી પસાર થતા નેશનલ…
 -  મનોરંજન

‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મને બંગાળી સુપરસ્ટારે આપ્યું સમર્થન, રાષ્ટ્રપતિને કરી આવી અપીલ
કોલકાતા: ફિલ્મ નિર્માતા-દિગદર્શક વિવેક અગ્નિહોત્રી 2019થી દેશના સંવેદનશીલ મુદ્દાઓ પર ફિલ્મ બનાવી રહ્યા છે. પાછલા વર્ષોમાં વિવેક અગ્નિહોત્રીએ તાસ્કંદ ફાઈલ(2019), કશ્મીર ફાઈલ(2023) અને વેક્સિન વોર(2024) જેવી ફિલ્મો બનાવી છે. એક વર્ષના વિરામ બાદ હવે તે ‘ધ બંગાળ ફાઇલ્સ’ નામની ફિલ્મ…
 -  ઇન્ટરનેશનલ

પ્રેસિડેન્ટ કે પ્રોફિટિયર? ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદનો લાભ લઈ પરિવારને કર્યો માલામાલ
વોશિંગટન ડીસી: સરપંચ બન્યા બાદ ગામનો વિકાસ થાય કે ન થાય સરપંચના પરિવારનો આર્થિક તથા અન્ય તમામ રીતે વિકાસ થાય છે. સામાન્ય રીતે ભારતમાં આવું જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં પણ આવું જોવા મળી રહ્યું છે. અમેરિકાના…
 
 








