- નેશનલ

Android યુઝર્સની કોલિંગ સ્ક્રીન બદલાઈ, જાણો ગૂગલે કેમ લાવ્યું નવી અપડેટ?
Android Calling App Update: એન્ડ્રોઈડ મોબાઈલમાં સમયાંતરે અવનવા અપડેટ આવતા રહે છે. અપડેટની સાથોસાથ અવનવા ફિચર્સ પણ મળતા રહે છે. તાજેતરમાં એન્ડ્રોઈડ મોબાઈલમાં એક નવી અપડેટ આવી છે. જેણે કોલિંગ એપનો ઈન્ટરફેસ બદલી નાખ્યો છે. કોલિંગ એપમાં આવેલી આ અપડેટથી…
- સ્પેશિયલ ફિચર્સ

ગણેશ ચતુર્થીના દિવસે ઘર સજાવટ આ વાસ્તુના નિયમો પ્રમાણે કરવાથી બપ્પાની થશે અસીમ કૃપા
શ્રાવણ મહિનાની પૂર્ણાવતી બાદ તરત જ ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતભરમાં ઉજવાય છે. ગણેશ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. લોકો આ પાવન પર્વની ઉજવણી…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: પુણેના પાનશેતનું કોવ આવાસ…
હેમંત વાળા 170 ચોરસ મીટર વિસ્તારનું, સન 2021માં તૈયાર થયેલ `રેડ બ્રિક સ્ટુડિયો’ દ્વારા ડિઝાઇન કરાયેલ પુણેના પાનશેતનું કોવ આવાસ કેટલીક રીતે નોંધપાત્ર છે. આ આવાસનો પ્લાન મૂળભૂત રીતે સામાન્ય કહી શકાય તેવો છે. એક લાંબા લંબચોરસને ત્રણ ભાગમાં વિભાજિત…
- કચ્છ

કચ્છમાં BSFની મોટી કાર્યવાહી, કોરી ક્રીકમાં પાકિસ્તાની 15 ઘૂસણખોરોની ધરપકડ…
કચ્છ : ગુજરાતના કચ્છ જિલ્લામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા કોરી ક્રીક વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 15 પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.આ ઘટનાએ ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા અને સંવેદનશીલતા પર…
- નેશનલ

નવા બિલમાં PM ને કોઈ છૂટ નહીં, મોદીએ કિરેન રિજિજુની ભલામણ નકારી…
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રસ્તાવિત બિલમાં પોતાને માટે કોઈ છૂટછાટ નહીં લેવાનો નિર્ણય લીધો છે. આ બિલ મુજબ, વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ જો ગંભીર ગુનામાં 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે, તો તેમનો હોદ્દો…
- નેશનલ

અમેરિકા સાથે વેપાર સમજૂતી પર ભારતનું કડક વલણ, વિદેશ મંત્રી જયશંકરે ‘રેડ લાઈન્સ’ સ્પષ્ટ કરી…
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈ ભારે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને બીજો વધારોનો 25 ટકા ટેરિફ દંડ તરીકે લાદ્યો છે. એટલેકે ભારતને કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવા માટે અમેરિકાને 50 ટકા…
- નેશનલ

સેનાના જવાન સાથે દુર્વ્યવહારથી NHAIની કડક કાર્યવાહી, ટોલ ટેક્સ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ, 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી: મેરઠ-કરનાલ રાજમાર્ગ (NH-709A) પર 17 ઓગસ્ટના રોજ એ સેનાના જવાન સાથે દુર્વ્યવહારની ઘટના સામે આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકર(NHAI)એ ભુની ટોલ પ્લાઝા પર કડક કાર્યવાહી કરી છે. આ ઘટનાએ ટોલ પ્લાઝાની સલામતી અને…
- અમદાવાદ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હત્યા: DEOએ શાળાને નોટિસ ફટકારી, ત્રણ દિવસમાં આપવો પડશે ખુલાસો
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી છે. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે.…









