- નેશનલ

જૂતું ફેંકવાની ઘટના મુદ્દે જસ્ટિસ ગવઈએ પહેલી વાર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) બીઆર ગવઈ તાજેતરમાં એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક વકીલે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની સમગ્ર દેશમાં ટીકા કરવામાં આવી રહી છે.…
- નેશનલ

ચંદીગઢ ADGP આપઘાત કેસ: પત્નીને મળી 3 સ્યુસાઈડ નોટ, સિનિયર IPS-IAS અધિકારીઓના નામ આવ્યા બહાર
ચંદીગઢ: હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા ADGP વાય એસ પૂરનની આત્મહત્યાએ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો છે. ચંદીગઢના સેક્ટર અગિયારમાં ADGP વાય એસ પૂરને એવા સમયે આત્મહત્યા કરી હતી, જ્યારે તેમના ઘરે તેમની પત્ની અને દીકરી પૈકી કોઈ હાજર નહોતું. ઘટનાસ્થળે…
- પુરુષ

ગ્રે ડિવોર્સ …મોટી ઉંમરે છૂટાછેડા!
કૌશિક મહેતા ડિયર હની,છૂટાછેડા…આ શબ્દથી માત્ર પતિ પત્ની છુટ્ટા પડે છે એવું નથી. ક્યારેક આખો પરિવાર છુટ્ટો પડતો હોય છે. એનાં સારાં પરિણામ કરતાં ખરાબ પરિણામ આપણે વધુ જોયા છે. જોકે, હવે છૂટાછેડા નવાઈની વાત રહી નથી. અને પશ્ચિમના દેશોમાં…
- પુરુષ

સંધ્યા છાયાઃ વયોવૃદ્ધ થવા સાથે મતિવૃદ્ધ પણ થવું જોઈએ
નીલા સંઘવી જીવન સંધ્યાએ સંધ્યા-છાયાનો અનુભવ કરવો હોય તો વધતી ઉંમર સાથે પોતે પોતાની જાતમાં બદલાવ લાવવો જરૂરી છે. પરિવર્તન સમયની માગ છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. આપણાં સમયમાં જેવો માહોલ હતો તેવો માહોલ અત્યારે ન જ હોય. આપણાં…
- લાડકી

કથા કોલાજઃ મારા પિતાની જેમ માઈકલ પણ દવાઓનો વ્યસની થઈ ગયો હતો
કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 4)નામ: લીસા મેરી પ્રેસ્લીસમય: 2023, 12 જાન્યુઆરીસ્થળ: યુસીએલએ વેસ્ટ વેલી મેડિકલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સઉંમર: 54 વર્ષ માઈકલ જેક્સન એક રહસ્યમય પાત્ર રહ્યો. એના ફેન્સ પણ એના વિશે ખાસ કંઈ જાણતા નહોતા. એની જિંદગી બહુ…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં અરાજકતાઃ બંગાળના રાજ્યપાલે મમતા સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું
કોલકાતાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે નજીકના રાજ્ય પશ્ચિમ બંગાળમાં હિંસા અને અંધાંધૂધીનો માહોલ છે. ઉત્તર બંગાળના નાગરકાટા વિસ્તારમાં રાહત કાર્યો વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ ખગેન મુર્મૂ અને વિધાનસભ્ય શંકર ઘોષ પર સ્થાનિક લોકોએ હિંસક હુમલો કર્યો હતો.…
- આમચી મુંબઈ

બ્રિટનની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે પોતાના કેમ્પસ: PM મોદીએ યુકેના PM સાથેની બેઠક બાદ કરી જાહેરાત
મુંબઈઃ ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મહત્ત્વની બેઠક યોજાઈ. વડા પ્રધાન બન્યા પછી સ્ટાર્મર સાથે પહેલી વખતે વડા પ્રધાન મોદીની બેઠક થઈ. આ મુલાકાત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું…
- નેશનલ

કતાર એરવેઝની ગંભીર બેદરકારી: શાકાહારી મુસાફરને માંસાહારી ભોજન આપતા મોત, જાણો શું છે આખો મામલો
જ્યારે એક લાંબી ફ્લાઇટમાં શાકાહારી મુસાફરને માંસાહારી ભોજન આપવાથી તેનું જીવન જોખમમાં મુકાઈ જાય અને અંતે તેનું અવસાન થઈ જાય, ત્યારે તે માત્ર એક ભૂલ નથી, પરંતુ વિમાન કંપનીની ગંભીર બેદરકારીનું પ્રતીક બની જાય છે. કેલિફોર્નિયાના નિવૃત્ત હૃદયરોગ ડૉ. અશોક…









