- નેશનલ
જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની તૈયારીઃ 100થી વધુ સાંસદે કર્યાં હસ્તાક્ષર, સંસદમાં રજૂ થશે પ્રસ્તાવ
નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 100થી વધુ સાંસદે જસ્ટિસ યશવંત વર્માને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા માટે નોટિસ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેનાથી લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે જરૂરી સમર્થન મળી…
- નેશનલ
આગામી સપ્તાહે પીએમ મોદી બ્રિટન-માલદીવ્સના પ્રવાસે જશેઃ નવા અધ્યાયનો પ્રારંભ…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23-24 જુલાઈના યુનાઈટેડ કિંગડમ (યુકે) અને 25-26 જુલાઈના માલદીવ્સના સત્તાવાર પ્રવાસે જશે. બ્રિટનના વડા પ્રધાન સર કીર સ્ટાર્મરના નિમંત્રણને લઈ વડા પ્રધાન મોદી મુલાકાતે જશે, પરંતુ લેબર પાર્ટીની નવી સરકાર સાથે આ તેમની…
- નેશનલ
યોગી આદિત્યનાથ દિલ્હીમાં: PM મોદી, અમિત શાહ, નડ્ડા સાથે 3 કલાકની મેરેથોન બેઠક!
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં અત્યારે રાજકીય માહોલ વધુ ગરમ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને નિમવાની કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે આજે અચાનક યોગી આદિત્યનાથ દિલ્હી પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અન્ય ટોચના નેતાઓ સાથે…
- નેશનલ
ઓડિશામાં સગીરાને જીવતી સળગાવાઈ: AIIMS દિલ્હીમાં વધુ સારવાર માટે એરલિફ્ટ કરાશે
ભુવનેશ્વર: ઓડિસામાં યુવતીઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. આઠ દિવસ પહેલા જ એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ પ્રોફેસરની જાતિય સતામણીથી કંટાળીને આત્મદાહ કર્યો હતો. ત્યારે હવે એક યુવતીને સળગાવી દેવાની ઘટના ઘટી છે. હાલમાં પીડિત યુવતીને AIIMS દિલ્હી ખાતે લઈ…
- મનોરંજન
કરણ જોહર હવાઈ સેવાથી પરેશાનઃ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતી પોસ્ટ લખી
મુંબઈ: અમદાવાદમાં 12 જૂનના બનેલી એર ઈન્ડિયા ક્રેશ ઘટના બાદ ઘણી ફ્લાઈટ ટેકનિકલ એરર જેવી વિવિધ ઘટનાઓ સામે આવી છે. એક અઠવાડિયામાં ભારતમાં ઘણા વિમાનોમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતની અનેક સમસ્યાઓ ધ્યાનમાં આવી છે, જેનાથી ફ્લાઈટની મુસાફરી સુરક્ષાને લઈ ઘણા…
- ઉત્સવ
વલો કચ્છ : બનાના વિવિંગ: પુન:પ્રકૃતિ તરફ ફરી રહ્યું છે વિશ્વ!
-ડૉ. પૂર્વી ગોસ્વામી પ્રાચીનકાળથી કુદરત પર વિશ્વાસ કરતાં વિશ્વ માનવી ક્યાક આધુનિકતાની છોળોમાં ભાન ભૂલ્યો અને કૃત્રિમતાને એટલું મહત્ત્વ આપ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓને નોતરી દીધું. માનવે કરેલી ભૂલોને માનવે જ સુધારવી રહી! સમય બદલાતા ફરીથી સમગ્ર વિશ્વ…
- ઉત્સવ
વિશેષ પ્લસ : ભોપાલની એક મહિલા પાઇલટે મેળવી અનેરી સિદ્ધિ 7000 કલાકની ઉડાન પૂરી કરીને બન્યા DGCA ફ્લાઇટ ઇન્સ્પેક્ટર!
-નિધિ શુક્લભોપાલના ટેરેસથી 7,000 કલાકોની ઉડાન પૂરી કર્યા બાદ, કેપ્ટન પૂનમ દેવરાખ્યાનીએ એક પછી એક સફળતાના પરચમ લહેરાવ્યા છે. આજે, તે ભારતની એરલાઇન્સનું નિરીક્ષણ કરે છે. બાળપણની એક ક્ષણે તેને ઉડ્ડયનમાં કારકિર્દી બનાવવા તરફ કઈ રીતે ફેરવી? એને વિસ્તારથી જાણીએ.…