-  ઇન્ટરનેશનલ

નેપાળ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયું: વાઘ સહિત 7 પ્રજાતિના સંરક્ષણ માટે મોટું પગલું
કાઠમંડુઃ નેપાળ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)નું સભ્ય બની ગયું છે. આ માહિતી આઇબીસીએ આપી હતી. આઇબીસીએના જણાવ્યા અનુસાર નેપાળે ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તે ઔપચારિક રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)માં જોડાઇ ગયું છે. આઇબીસીએએ…
 -  ઇન્ટરનેશનલ

સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે યુક્રેનનો રશિયા પર હુમલાઃ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન એટેક
મૉસ્કૉઃ રશિયાએ આજે યુક્રેન પર રશિયાના પશ્ચિમી ક્ષેત્ર કુર્સ્કમાં પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે યુક્રેન તેની સ્વતંત્રતાના 34 વર્ષની ઉજવણી કરી રહ્યું હતું. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આખી રાત…
 -  આમચી મુંબઈ

આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?
મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ છે. મુંબઈ શહેરમાં વસતા રાજ્યના હજારો લોકો ગણેશોત્સવ નિમિત્તે પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. આ સમયે રોડ અને રેલવેના બધા પ્રવાસ વિકલ્પોમાં લોકોને ટિકિટો મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. ગણેશચતુર્થી દરમિયાન તહેવારોની ભીડને ધ્યાનમાં…
 -  નેશનલ

દેશના અંતરિયાળ રાજ્યમાં પહેલી વાર પહોંચશે ટ્રેન, રેલવે લખશે નવો ઈતિહાસ…
નવી દિલ્હી/ઐઝવાલઃ દેશમાં રેલવેનું નિર્માણ તો અંગ્રેજો કરી ગયા, પણ તબક્કાવાર એક પછી એક રાજ્ય-પાટનગરને જોડવાનું કામ પણ હજુ પણ ચાલુ છે. ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વની રેલ કનેક્ટિવિટી છે, પરંતુ હજુ ‘સેવન સિસ્ટર્સ’ પૈકીના સ્ટેટમાં ડાયરેક્ટ ટ્રેન કનેક્ટિવિટી પર્યાપ્ત…
 -  નેશનલ

DRDOએ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ કર્યું પરીક્ષણ: હવે દુશ્મન દેશોને અપાશે જડબાતોડ જવાબ
ઓડિશા: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય સેનાને સંરક્ષણના અત્યાધુનિક હથિયારો પૂરા પાડવા માટે સતત કાર્યરત રહે છે. તાજેતરમાં DRDOને એક મોટી સફળતા મળી છે. ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે એક મોટી સફળતા તરીકે DRDOએ સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ…
 
 








