- સ્પેશિયલ ફિચર્સ

દિવાળી પહેલા સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજો ખૂલી ગયા ભાગ્યના દ્વાર: મા લક્ષ્મી કરાવશે ધનલાભ
Diwali 2025 Dreams Auspicious Sign: ઊંઘમાં સપનું ન આવ્યું હોય એવી વ્યક્તિની શોધ કરવી લગભગ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમા અનેકવાર સપનું જોતો હોય છે. સપનામાં ઘણી આકૃતિઓ દેખાતી હોય છે. દરેક આકૃતિ આપણને જુદો જુદો સંકેત આપે છે.…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ જગ્યા: દિવાલ-છત-ફરસ તથા બારીબારણા જેવાં બાંધકામથી-શરીરથી તેને બંધન મળે છે
હેમંત વાળા દીવાલો એટલા માટે બનાવાય છે કે જગ્યા નિર્ધારિત થાય. છત એટલા માટે તે દીવાલ ઉપર ટેકવાય છે કે તેનાથી તે જગ્યાને આબોહવાના અને અન્ય કેટલાક વિપરીત પરિબળો સામે રક્ષણ મળે. દીવાલોમાં બારી એટલા માટે રાખવામાં આવે છે કે…
- નેશનલ

ધોરણ 3થી જ AIનો અભ્યાસ કરાવાશે: CBSEના આ નિર્ણય પાછળ શું છે ઉદ્દેશ્ય?
નવી દિલ્હી: દેશમાં શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કારણ કે શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક સત્ર 2026-27 માટે નવી નીતિ તૈયાર કરી રહ્યું છે. આ નવી નીતિ હેઠળ અનુસાર હવે વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ ભણાવવામાં આવશે. આ ફેરફાર…
- નેશનલ

ચૂંટણી ભલે ગંદી રાજરમત બની ગઈ હોય, પણ બિહારનો આ કોમન મેન 20 વર્ષથી ઝંપલાવે છે
પટના: ચૂંટણી એક રાજનૈતિક રમત છે. જેમાં પણ હાર-જીત થતી રહે છે. ચૂંટણીમાં હારવા છતાંય ફરીથી લડવાની હિંમત ન હારવી એ રાજનેતાઓ પાસેથી શીખવા જેવી બાબત છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા…
- નેશનલ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને મોટો ઝટકો: EDએ રિલાયન્સ પાવરના CFO અશોક કુમાર પાલની કરી ધરપકડ
દિલ્હી/મુંબઈ: છેલ્લા ચાર મહિનાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનિલ અંબાણી પર નજર રાખીને બેઠી છે. જુલાઈ 2025માં EDએ અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર દરોડા પણ પાડ્યા હતા. તાજેતરમાં પણ રિલાયન્સ ઇન્ફ્રાના ઇન્દોર અને મુંબઈ ખાતેના છ સ્થળ પર ED દ્વારા…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ક્યોટોની ક્રિયેટિવ આબોહવામાં…
પ્રતીક્ષા થાનકી બુલેટ ટ્રેન ક્યોટો સ્ટેશન પર પહોંચી ત્યારે માન્યામાં નહોતું આવતું કે હવે અમે સકુરાના મેઇન સ્ટોપ પર આવી પહોંચ્યાં હતાં. દુનિયામાં વસંતમાં જવાની જો કોઈ એક જગ્યા હોય તો તે ક્યોટો છે. થોડું ઐતિહાસિક, અત્યંત પારંપરિક, એકદમ કુદરતી…
- સ્પોર્ટસ

સ્પોર્ટ્સવુમનઃ ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં શર્મા-વર્મા-પટેલ ને સિંહનો ફેલાવો વધે છે
સાશા ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ચાલી રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા વતી રમી રહેલી અલાના કિંગે કરીઅરની 100મી વન-ડે વિકેટ લેવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શું તમે એ જાણો છો કે લેગ-સ્પિનર…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિવાદ આઈપીએસનો ભોગ લે તેનાથી શરમજનક બીજું શું હોય?
ભરત ભારદ્વાજ હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યાએ ખળળભાટ મચાવ્યો છે. પૂરણ કુમારનાં આઈએએસ અધિકારી પત્ની અમનીત કૌર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે સત્તાવાર રીતે જાપાનની યાત્રાએ ગયેલાં ત્યારે પૂરણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પૂરણ કુમારે…
- ઇન્ટરનેશનલ

હું ખુશ છું કારણ કે મેં…નોબેલ વિજેતાએ પુરસ્કાર અર્પણ કરતાં ટ્રમ્પે કર્યા પોતાના વખાણ, શું કહ્યું
વોશિંગટન ડી.સી.: અનેક પ્રયાસો કરવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ શાંતિનું નોબલ પ્રાઈઝ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પને બદલે વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનું નોબલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મારિયા કોરિના મચાડોએ પોતાનું આ…









