- ગાંધીનગર

ભ્રષ્ટાચાર મુક્ત થશે ગુજરાતની પંચાયતો: ભ્રષ્ટ હોદ્દેદારોને હટાવવા લેવાયો કડક નિર્ણય
ગાંધીનગર: ભ્રષ્ટાચાર દેશના સૌથી મોટા દૂષણો પૈકીનું એક દૂષણ છે. જેને નાથવા માટે સરકાર સમયાંતરે પોતાના નિયમો કડક બનાવી રહી છે. ગુજરાત સરકારે રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એક અત્યંત કડક પગલું ભર્યું છે. સરકારે એક નવું…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાની યુદ્ધ જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, ભારતની ચિંતા વધી
ઢાકાઃ મોહમ્મદ યુનુસની સત્તા આવતાં જ પાકિસ્તાનના દાયકાઓ જૂના સપના સાકાર થઈ રહ્યા છે. 1971માં બાંગ્લાદેશ અલગ થયા પછી પહેલી વાર કોઈ પાકિસ્તાની નૌસેનાનું યુદ્ધ જહાજ બાંગ્લાદેશના દરિયાકાંઠે આવ્યું છે. માત્ર 15 મહિનામાં જ યુનુસ સરકારે એવું કરી બતાવ્યું કે…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : કમોસમી વરસાદની જેમ આવતી મુસીબત જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે…
મહેશ્ર્વરી અમેરિકાના પ્રવાસેથી પાછા ફર્યા બાદ મને નાટકોની કોઈ ઓફર નહોતી આવી. સદનસીબે કામ વિના હાથ જોડી બેસી રહેવાનો વારો નહોતો આવ્યો. ‘રશ્મી શર્મા ટેલિફિલ્મ્સ’ની ધારાવાહિક ‘સાથ નિભાના સાથિયા’માં રોલ મળ્યો હોવાથી મારું ગાડું ગબડી રહ્યું હતું. અલબત્ત, નાટકમાં કામ…
- ઉત્સવ

*વલો કચ્છ : * કચ્છી પ્રેમભરી કુરનિશ
ડૉ. પૂર્વી ગોસ્વામી ગુજરાતી સાહિત્ય લેખન પર હમણાં એક કાર્યક્રમમાં આલેખ પાઠ કરવાનું થયું, ત્યાં પણ કચ્છ અને કચ્છીની ખૂબ યાદ આવતી હતી. એ પરથી સ્વસાહિત્ય માટે થોડું મનોમંથન ચાલતું હતું, ત્યારે રામસિંહ રાઠોડની કલમથી કચ્છી રાગજી રોશનાઈની અનોખી પ્રસ્તુતિને…
- ઉત્સવ

સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-17
– અનિલ રાવલ ક્ષણભરમાં માણસ જેવો માણસ અશ્મિ બની ગયો અને છાને ખૂણે સંભળાતા રહ્યાં આપ્તજનોના ડૂસ્કાં…. ‘ક્યા હુઆ ચાચા…ક્યું રો રહે હો?’ સાદિયાએ અમ્મીની બૂમની પરવા કર્યા વિના પૂછ્યું. જાફરભાઈએ બહાર ધસી આવેલા ડૂમાને મહામુસીબતે અટકાવવાની કોશિશ કરી. એમણે…
- ઉત્સવ

આજે આટલું જ: બિહાર -2025 (3)
શોભિત દેસાઈ સૌ પ્રથમ તો આજે એક જન્મજયંતીની વાત જેને તમે ‘ભયંકર’ અતિશયોક્તિ અલંકારમાં ‘અવતરણ દિન’ તરીકે વર્ણવી શકો અને સાવ સીધો એ દિવસને અતિ સામાન્ય વર્ષગાંઠ તરીકે પણ જાણી શકો. ઉખાણું છે કે એ જ દિવસે બિહાર ઇલેકશનનું અંતિમ…
- ઉત્સવ

કવર સ્ટોરી: ‘વંદે માતરમ્’ના 150 વર્ષની ઉજવણી: ફરી એક નવો વાદ-વિવાદ-વિખવાદ
વિજય વ્યાસ શાસક પક્ષ કહે છે કે વિપક્ષી કૉંગ્રેસે વંદે માતરમ્ ગીતના અમુક ટુકડા કાઢી નાખ્યા એથી દેશમાં ભાગલાના બીજ વવાયાં… જોકે, આવા આક્ષેપોને જોરદાર રદિયો કૉંગ્રેસ આપી રહી છે. હકીકત શું છે? ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને 150 વર્ષ…
- આપણું ગુજરાત

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને સ્માર્ટ લાઇટિંગ ફરજિયાત: વીજ બિલનો ભાર ઘટાડવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય…
ગાંધીનગર: ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના ભારે વીજ બિલનો બોજ ઘટાડવા માટે ગંભીર પગલું ભર્યું છે. રાજ્યના ઊર્જા વિભાગે નવી માર્ગદર્શિકા બહાર પાડીને આ તમામ સંસ્થાઓને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ અપનાવવાનો આદેશ આપ્યો છે. આ…
- નેશનલ

દિલ્હી બન્યું બીજા નંબરનું પ્રદૂષિત, AQI 400ને પાર: રાજધાનીની હવામાં કેવી રીતે ભળ્યું ઝેર?
નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા દિવસેને દિવસે વધુ ઝેરી બની રહી છે. આજે એટલે કે 8 નવેમ્બરને શનિવારના રોજ દિલ્હી શહેરના ઘણા ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને વટાવી ગયો, જેના કારણે શહેરની હવા ‘ગંભીર’ (Severe) શ્રેણીમાં…









