- નેશનલ
ફોરેન બ્લેક મની લૉ હેઠળ સરકારે ₹ 35,105 કરોડની ટેક્સ-દંડની માંગ, 163 ફરિયાદ દાખલ…
નવી દિલ્હીઃ સરકારે ફોરેન બ્લેક મની લૉ હેઠળ 31 માર્ચ સુધી 35,105 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ અને દંડની માંગ અને 163 ફરિયાદો દાખલ કરી છે. મંગળવારે સંસદમાં સરકારે આ માહિતી આપી હતી. સંસદમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું…
- નેશનલ
ધનખડે એક નહીં બે મહાભિયોગની નોટિસ સ્વીકારી હતી, જાણો વિપક્ષનો નવો દાવો…
નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયાના પહેલા દિવસની સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે ખરાબ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, પરંતુ તેમના રાજીનામાને લઈને વિપક્ષી નેતાઓએ અનેક પ્રકારની અટકળો વહેતી કરી છે, જેમાં વિપક્ષે દાવો…
- ઇન્ટરનેશનલ
અમેરિકા ફરી યુનેસ્કોથી અલગ: ઇઝરાયલ-વિરોધી વલણનો આરોપ મૂકી નિર્ણય લીધો…
પેરિસ/વોશિંગ્ટનઃ અમેરિકાએ જાહેરાત કરી કે તે ફરીથી સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી (યુનેસ્કો)માંથી ફરીથી અલગ થઈ જશે, કારણ કે અમેરિકા તેને ઇઝરાયલ વિરોધી માને છે. નોંધનીય છે કે અમેરિકા બે વર્ષ પહેલાં જ એજન્સીમાં ફરીથી જોડાયું હતું. અમેરિકાના…
- મનોરંજન
ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ધનિક અભિનેત્રી કોણ? રૂપાલી ગાંગુલી કે તેજસ્વી પ્રકાશ નહીં, આ નામ જાણીને ચોંકી જશો!
મુંબઈઃ ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવી ઘણી સુંદરીઓ છે, જેમનો ચાર્મ આજ સુધી જોવા મળી રહ્યો છે. લોકો ફક્ત આ સુંદરીઓના અભિનયથી જ નહીં, પણ તેમની સુંદરતાથી પણ પ્રભાવિત થાય છે. સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.…
- નેશનલ
ચંદા કોચર-વીડિયોકોન કેસ: ટ્રિબ્યુનલે મની લોન્ડરિંગનો કેસ ગણાવ્યો, ફ્લેટ જપ્તી યથાવત્…
નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આઇસીઆઇસીઆઇ બેન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ચંદા કોચર અને તેમના પતિ સામે મની લોન્ડરિંગનો “પ્રાથમિક દૃષ્ટિએ” કેસ થાય છે તેવું એક એપેલેટ ટ્રિબ્યુનલે કહ્યું હતું. ટ્રિબ્યુનલે દંપત્તિના…
- આમચી મુંબઈ
શિવલિંગને 5.51 લાખની ચલણની નોટોથી શણગાર્યું, ભક્તોની અનોખી ભક્તિનો કિસ્સો…
વાશિમઃ દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ મહિનાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શિવ મંદિરોમાં શિવલિંગનો દૈનિક શણગાર એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે, જે ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. શ્રાવણ મહિનામાં, ખાસ કરીને દર સોમવારે,…
- નેશનલ
કોંગ્રેસને મોટો ઝટકો: ₹ 199 કરોડના ડોનેશન પર ટેક્સ ભરવો પડશે, કોર્ટે ફગાવી અપીલ
નવી દિલ્હી: સામાન્ય રીતે દાનની રકમ પર ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ દેશના સૌથી જૂના કૉંગ્રેસ પક્ષને મળેલા 199 કરોડના દાન પર ઇન્કમ ટેક્સ ચૂકવવાની નોબત આવશે. કોંગ્રેસને મળેલા ડોનેશન પર ટેક્સમાંથી ટ્રિબ્યુનલ કોર્ટે રાહત આપી નથી. 7 વર્ષ જૂના…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ
નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે. હવે એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ…
- ઇન્ટરનેશનલ
યમનમાં નિમિષા પ્રિયાની ફાંસીની સજા રદ કરાઈ? ડૉક્ટર પૌલનો મોટો દાવો
સના: ‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ ગણાતા થાપુરમ એપી અબુબકર મુસલિયારના પ્રયાસોના પરિણામે યમનમાં તલાલ અબ્દો મહદીની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલી નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી હતી. ત્યાર બાદ થાપુરમ એપી અબુબકર મુસલિયાર સહિતના લોકોએ નિમિષા પ્રિયાની સજા રદ્દ…