- મનોરંજન

રશ્મિકા મંદાના અને શ્રદ્ધા દાસે ‘ફ્લાઈટ ક્રેશ’નો અનુભવ શેર કરીને લખ્યું કે…
મુંબઈ: આજના સમયમાં વિમાન તથા એરપોર્ટ પર ટેક્નિકલ ખામી અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. બોલીવુડની બે અભિનેત્રીઓએ પણ ફ્લાઇટ ક્રેશ થવાનો અનુભવ કર્યો હતો. બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રદ્ધા દાસે તાજેતરમાં એક ચોંકાવનારો અનુભવ…
- મહારાષ્ટ્ર

ગડકરીએ પોતાના રમુજી અંદાજમાં અધિકારીઓનો ક્લાસ લીધો, ફાઈલ રોકી રાખશો નહીં…
નાગપુરઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં રાષ્ટ્રીય પ્રત્યક્ષ કર એકેડેમીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે મંચ પરથી અધિકારીઓને રમૂજી અંદાજમાં સરકારી ફાઈલો નહીં રોકવાની સલાહ પણ આપી દીધી હતી. કેન્દ્રીય પ્રધાને મંચ પરથી કહ્યું કે કોઈ પણ…
- મનોરંજન

વર્લ્ડ કપ વિજેતા મહિલા ટીમનાં સ્ટાર્સ ખેલાડી પહોંચ્યા ‘બિગ બોસ 19’ના સેટ પર, સલમાન સાથે કરી મુલાકાત…
મુંબઈ: ICC મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનો ભવ્ય ઐતિહાસિક વિજય થયો છે. જેની દેશવાસીઓએ જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. આ ઐતિહાસિક વિજયની ઉજવણીના ભાગરૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર્સ ઝુલન ગોસ્વામી અને અંજુમ ચોપરાને લોકપ્રિય…
- ઇન્ટરનેશનલ

ઉત્તર જાપાનના દરિયાકાંઠે 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપઃ સુનામીની ચેતવણી
ટોકિયો: જાપાન વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. આજે એટલે કે 9 નવેમ્બરને રવિવારના રોજ ઉત્તર જાપાનના દરિયાકાંઠે 6.7 તીવ્રતાનો ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. દરમિયાન ભારતમાં…
- નેશનલ

મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં કર્યું ₹15 કરોડનું દાન; ‘યાત્રી સેવા સદન’ની જાહેરાત…
શ્રીનાથજીઃ રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ નાથદ્વારાની મુલાકાતે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પહોંચ્યા હતા. તેમણે ભગવાન શ્રી નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, ત્યાર બાદ પૂજ્ય વિશાલ બાવા સાહેબના આશીર્વાદ લીધા પછી તેમણે મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને…
- સ્પેશિયલ ફિચર્સ

ગ્લોબલ વોર્મિંગનું સંકટ: દુનિયાના તમામ ગ્લેશિયર પીઘળશે તો ભારતના આટલા રાજ્યો ડૂબી જશે!
કલ્પના કરો, એક દિવસ ધરતી પરના તમામ હિમાલય અને ગ્લેશિયરની બરફ એકસાથે પીઘળી જાય તો! આવા વિચાર માત્રથી લોકોના રૂવાંડા ઊભા થઈ જાય. જ્યારે પણ વિશ્વના તમામ બરફિલા પહાડોનો બરફ ઓગળે ત્યારે સમુદ્રની સપાટી લગભગ 70 મીટર ઊંચી આવી જાય…
- હેલ્થ

શું તમે જાણો છો આપણા શરીરને કેટલા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સની જરૂર હોય છે?
સ્વસ્થ રહેવું છે તો ફક્ત સારું ખાવું પૂરતું નથી, તેને કેટલું ખાવું એ પણ એટલું જ મહત્વનું છે! ઘણી વખત વધુ માત્રામાં ખાવું પણ શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે, ડ્રાયફ્રૂટ્સમાં…
- ઇન્ટરનેશનલ

શું ટ્રમ્પ પ્રમુખપદનો કરે છે દુરુપયોગ? ટ્રમ્પ વાઈન કોસ્ટ ગાર્ડના સ્ટોર્સમાં વેચાતા વિવાદ
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બ્રાન્ડેડ વાઇન અને સાઇડર હવે સૈન્ય કર્મીઓ માટેના ડ્યુટી ફ્રી સ્ટોર્સમાં વેચાઈ રહી હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવ્યા હતા. જે બાદ વિરોધના વંટોળ બનાવાના શરૂ થઈ ચૂક્યા છે. અહેવાલો સામે આવતાની સાથે જ નૈતિકતા અને કાયદાકીય…









