- નેશનલ

પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી, અનેક લોકોએ ગુમાવ્યા જીવ…
પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચેની સીમા, જે અનેક વર્ષોથી અસ્થિરતાનું કેન્દ્ર રહી છે, તાજેતરમાં ફરી એક બંન્ને દેશો વચ્ચે લશ્કરી કાર્યવાહી થઈ હતી. આ લશ્કરી કાર્યવાહીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહી છે. પાકિસ્તાની…
- ધર્મતેજ

મનનઃ જીવનના સમયની વહેંચણી…
હેમંત વાળા એમ જણાય છે કે જીવનનો સમય ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ તો જીવનને ટકાવી રાખવા માટેની સ્વાભાવિક ક્રિયામાં પસાર થઈ જાય છે. બીજો ભાગ કર્મોના ભોગવટા માટે છે. ત્રીજા ભાગ માટે વ્યક્તિને સ્વતંત્રતા છે. આ બીજા ભાગના…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ચીન કેમ અમેરિકાને ગણકારતું જ નથી?
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરીને ફરી એક વાર પોતાનું સનકીપણું અને સ્વાર્થીપણું સાબિત કર્યુ છે. પહેલાં જ ચીનથી આયાત થતી ચીજો પર 30 ટકા ટૅરિફ લાદેલો જ છે. આ વધારાના 100…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 13 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- મનોરંજન

રશ્મિકા મંદાના Vs આયુષ્માન ખુરાના: ‘થામા’ ફિલ્મના આ કલાકારો પૈકી કોણ છે સૌથી વધુ ધનવાન?
મુંબઈ: હોલીવૂડમાં જેમ માર્વેલ અને ડીસી પોતાની સુપરહીરો ફિલ્મ માટે જાણીતા છે. એ જ રીતે બોલીવૂડમાં મેડોક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મોને લઈને પોતાની નવી ઓળખ ઊભું કરી રહ્યું છે. આગામી દિવાળીએ આ યુનિવર્સની નવી ફિલ્મ ‘થામા’ રિલીઝ થવા જઈ રહી…
- આમચી મુંબઈ

મુંબઈ-હાવડા મેલમાંથી ₹56 લાખના ઘરેણાં ચોરનાર ઝડપાયો, પ્રવાસીને માલ પરત કરાયો
મુંબઈઃ મહારાષ્ટ્રના નાશિકમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓની બેગમાંથી લાખો રૂપિયાના ઘરેણાં ચોરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ઓળખ રાધે ગજ્જુ બિસોને તરીકે થઈ છે. તેની પાસેથી ચોરાયેલા સોના અને ચાંદીના દાગીના મળી…
- આમચી મુંબઈ

ગાયમુખ ઘાટ રોડના સમારકામ માટે ભારે વાહનોને ઘોડબંદર માર્ગ પર પ્રતિબંધ, આજથી ટ્રાફિક વધશે
મુંબઈ: મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોડબંદરમાં ગાયમુખ ઘાટ રોડ પર સમારકામ કરી રહ્યું છે. આ સમારકામ દરમિયાન ઘોડબંદર વિસ્તારમાં ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ફેરફારો આજથી સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયા હતા અને ૧૪ ઓક્ટોબરની રાતના…
- નેશનલ

દિલ્હીમાં જૈન દેરાસરમાં ચોરી: 40 લાખ રૂપિયાનો સોનાનો કળશ લઈ ચોર ફરાર, CCTVમાં કેદ
નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વ દિલ્હીના જ્યોતિ નગરમાં એક જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી. આશરે 40 લાખ રૂપિયાની કિંમતના સોને મઢેલા કળશની ચોરી થઈ હતી. ઘટના શુક્રવારે રાત્રે બની હતી, જ્યારે લોકો કરવા ચોથની ઉજવણી કરી રહ્યા હતા. દેરાસરમાં લગાવેલા સીસીટીવી…
- નેશનલ

ઘરે બેઠા UPI મારફતે ભરી શકશો સ્કૂલની ફી: શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર
તમામ શાળાઓ ફી, પરીક્ષા ફી સહિતના નાણાકીય વ્યવહારો માટે UPI સિસ્ટમ અપનાવે, પારદર્શિતા અને સરળતામાં થશે વધારો નવી દિલ્હીઃ ભારતમાં શિક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા અને તેને વધુ પારદર્શક બનાવવાના પ્રયાસરૂપે શાળા ફી ચુકવણી પ્રક્રિયામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. શિક્ષણ…









