- નેશનલ

ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવના જવાનોનું અમિત શાહે કર્યું સન્માન, પાકિસ્તાન પર કર્યા પ્રહાર
શ્રીનગર: પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા ભારતીય સેનાના જવાનોએ આતંકવાદના આકાઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ત્યારે આજે પહેલગામ હુમલાના આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરનાર ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સૈનિકોનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના…
- કચ્છ

કચ્છ માટે ખુશખબરઃ કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી લાઈનના નિર્માણને કેબિનેટને આપી મંજૂરી…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય પ્રધાનમંડળે રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ગુજરાતના કચ્છના રણને પણ હવે રેલવે કનેક્ટિવિટી મળશે. આ ચારેય પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 12,328 કરોડ થશે. આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે.…
- નેશનલ

ટ્રમ્પને જોરદાર જવાબ! ભારત અમેરિકા સિવાય આ 40 દેશો સાથે ડીલ કરવાની તૈયારી કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે, જેમાં 25 ટકા દંડના રૂપમાં છે. આ નિર્ણયની ભારતે એકતરફી અને અન્યાયી ગણાવીને ટીકા કરી હતી. આ ટેરિફનો સૌથી મોટો ફટકો ભારતના ટેક્સટાઈલ સેક્ટરને પડવાની શક્યતા…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ કોરિયા સ્કૂલમાં મોબાઇલ પરના પ્રતિબંધનો કાયદો લાવશે, દુનિયાએ અનુસરવું જોઈએ?
સિઓલ: આજના સમયમાં મોટાભાગના લોકોના હાથમાં મોબાઈલ જોવા મળે છે. ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકો મોબાઈલના બંધાણી બની રહ્યા છે. ત્યારે બાળકોમાં મોબાઈલના વધતા ઉપયોગને કારણે દક્ષિણ કોરિયાએ એક કડક પગલું ભર્યું છે. ત્યાંની સરકારે શાળાઓમાં સ્માર્ટફોન અને સ્માર્ટ…
- નેશનલ

નિક્કી ભાટીના મૃત્યુનું રહસ્ય ગૂંચવાયું: નવા પુરાવાએ તપાસની દિશા બદલી…
ગ્રેટર નોઈડાના કે. સિરસા ગામની રહેવાસી નિક્કી ભાટીના રહસ્યમય મોતનો કેસ વધુ જટિલ બની રહ્યો છે. પોલીસ તપાસમાં નિક્કીના રૂમમાંથી જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. 21 ઑગસ્ટની આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો…
- મનોરંજન

IFS બનવા માંગતી હતી, પણ બની ગઈ અભિનેત્રી: નેહા ધૂપિયાને માતાપિતાએ લગ્ન માટે આપ્યું હતું 72 કલાકનું અલ્ટીમેટમ…
મુંબઈઃ બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં સુંદરતા ઉત્તમ અભિનય જેટલી જ મહત્વપૂર્ણ છે. ઐશ્વર્યા રાય બચ્ચન, સુષ્મિતા સેન અને દિયા મિર્ઝા જેવી કેટલીય સુંદરીઓ છે જેમણે માત્ર સૌંદર્ય સ્પર્ધાઓ જ નથી જીતી પરંતુ ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ પણ બનાવી છે. આવી…
- નેશનલ

પડોશી દેશની જેલમાંથી 2700 કેદી થયા ફરાર: જેલ ઑથોરિટીની બેદરકારી પર સવાલ…
ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથોસાથ ત્યાંની જેલમાં મોટી ઘટના બની હતી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને હિંસા દરમિયાન દેશની જેલોમાંથી 2,700થી વધુ કેદીઓ ભાગી ગયા હતા. આમાંથી લગભગ 700 કેદીઓ હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાએ…
- હેલ્થ

રોગપ્રતિકારક શક્તિ વધારશે ગિલોય, ડાયાબિટીસથી લઈને સાંધાના દુખાવા સુધી અનેક રોગોમાં અસરકારક
Giloy health benefits: કુદરતમાં અનેક વસ્તુઓ એવી છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એવા ઘણા વૃક્ષો અને ફૂલ-છોડ છે, જેનાથી આપણી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. ગિલોય પણ એવી જ એક ઔષધિ છે. ગિલોયમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા…









