- સ્પોર્ટસ

એશિઝ 2025: પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના રમવા પર શંકા, ઇજાને કારણે ટીમને મોટો ઝટકો
સિડની: આગામી મહિને ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સના રમવા પર આશંકા સેવાઈ રહી છે. મીડિયા સાથે વાત કરતા કમિન્સે કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી અને તેના રમવાની શક્યતા…
- મનોરંજન

હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યાની વધુ તસવીરો થઈ વાયરલ
હાર્દિક પંડ્યાના છૂટાછેડા પછી સતત એવી ચર્ચા ચાલી રહી હતી કે તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી છે. ઘણા વખતથી એવી અટકળો હતી કે મોડેલ માહિકા શર્મા હાર્દિકના જીવનની એ ખાસ વ્યક્તિ છે. હવે, એ અટકળો પર ખૂદ માહિકા અને…
- નેશનલ

નવા ફોજદારી કાયદાઓ સાથે ભારતની ન્યાય વ્યવસ્થા હવે ‘સજા નહીં, ન્યાયથી પ્રેરિત: અમિત શાહ
જયપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું હતું કે દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણને ઐતિહાસિક સુધારો અને ૨૧મી સદીમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં સૌથી મોટો ફેરફાર ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં ૫૦ ટકાથી વધુ ચાર્જશીટ…
- આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો-3 પ્રવાસીઓ માટે ખુશખબર: હવે ટિકિટ વિન્ડોની ઝંઝટ નહીં, WhatsApp પર મળશે મેટ્રો ટિકિટ!
મુંબઈઃ મુંબઈમાં લોકલ ટ્રેન અને મેટ્રો માટે પ્રવાસીઓને મહત્તમ સુવિધા પૂરી પાડવાના ભાગરુપે પ્રશાસન એક પછી એક નવા પ્રયાસો કરી રહ્યું છે. મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રી સંપૂર્ણ કોરિડોરમાં શરુ કરવામાં આવ્યા પછી મેટ્રો પ્રશાસને પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ પર પણ ટિકિટ…
- આમચી મુંબઈ

રાજ ઠાકરે કોંગ્રેસને સાથે લેવા ઉત્સુક છે: સંજય રાઉતનો મોટો દાવો, શું MNS MVAનો હિસ્સો બનશે?
મુંબઈ: શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે દાવો કર્યો હતો કે રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) કોંગ્રેસનો સાથ લેવા માટે ઉત્સુક છે. આ નિવેદનનો અર્થ એ થાય કે મનસે વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ)નો હિસ્સો બની શકે છે. જોકે,…
- સ્પોર્ટસ

ભારતને હરાવવાની કઈ ‘રણનીતિ’ સફળ થઈ? ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ કર્યો ખુલાસો
વિશાખાપટ્ટનમ: ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમમાં રમાયેલી મહિલા વન-ડે વર્લ્ડ કપ મેચમાં ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું હતું, જેમાં 331 રનનો રેકોર્ડ ટાર્ગેટ મળ્યો હતો. કેપ્ટન એલિસા હીલીએ મેચમાં માત્ર 107 બોલમાં 142 રનની શાનદાર અને મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મેચ પછી હીલીએ…
- નેશનલ

બંગાળના દુર્ગાપુર ગેંગ રેપ કેસમાં 5 આરોપીની ધરપકડ, વિપક્ષે કહ્યું, આ માત્ર દેખાડો છે!
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ૨૩ વર્ષીય તબીબી વિદ્યાર્થિની પર થયેલા ગેંગ રેપ કેસમાં સોમવારે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની કુલ સંખ્યા પાંચ થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાથી ચૂંટણીલક્ષી રાજ્ય…









