- સ્પેશિયલ ફિચર્સ

દેવઉઠી એકાદશી સાથે શરૂ થશે લગ્નસરાની સીઝન, જાણો 2025-26માં ક્યું છે લાડી લાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત
હિન્દુ ધર્મ પ્રમાણે તહેવારોની સિઝન પૂરી થતાન સાથે જ લગ્ન સિઝન શરૂ થઈ જાય છે. હાલ ચતુર્થ માસ ચાલી રહ્યા છે, જ્યારે વિષ્ણું ભગવાન ઘોર નિદ્રામાં હોય છે. આ સમયે લગ્ન કરવા અશુભ ગણાય છે. હિન્દુ ધર્મમાં દરેક મહત્વના કાર્ય…
- મનોરંજન

એક સંપત્તિ, બે વસિયત: સંજય કપૂરના ૩૦ હજાર કરોડના વારસા પાછળ કોનું કાવતરું?
બોલીવુડની ફિલ્મો જેવું દિલ્હી હાઈ કોર્ટમાં દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં વેપારી સંજય કપૂરની અંદાજે ૩૦ હજાર કરોડની સંપત્તિને લઈને વારસાગત વિવાદ વકર્યો છે. આ વારસાગત વિવાદ એક પરિવારની આંતરિક લડાઈને દર્શાવે છે, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને વારસાના અધિકારોના પ્રશ્નો ઉભા…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ગાઝાના યુદ્ધવિરામથી પાકિસ્તાનીઓ કેમ ખુશ નથી?
ભરત ભારદ્વાજ અંતે ઈઝરાયલ અને કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો. આ યુદ્ધવિરામના ભાગરૂપે ઈઝરાયલે ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરીને બોમ્બમારો અટકાવી દીધો છે. સાથે સાથે ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા છે. આ યુદ્ધવિરામના…
- નેશનલ

ચેક પર ‘Lac’ લખતા પહેલા આ ખાસ વાંચજો, નાની ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
દિલ્હી: આજના ઝડપી જીવનમાં બેંક રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. ચેક એ ચુકવણીનું સૌથી વિશ્વાસપાત્ર અને લોકપ્રિય સાધન છે, જેનો ઉપયોગ ભાગ્યે જ ન કરતું હોય. સામાન્ય રીતે લોકો મોટી નાણાકિય વહિવટ ચેક દ્વારા જ કરે છે. પરંતુ…
- Uncategorized

બ્રેકિંગ ન્યૂઝ 14 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- નેશનલ

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
નવી દિલ્હી: રિટાયરમેન્ટ ફન્ડ બોડી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના બોર્ડે તેના સાત કરોડ ખાતાધારકો માટે નાણાં ઉપાડવાનું સરળ બનાવ્યું છે અને એમ્પ્લોઈઝ પ્રાવડિન્ટ ફન્ડ (ઈપીએફ)ના 100 ટકા કે પૂરેપૂરી જમા રકમ ઉપાડવાની છૂટ આપી છે. ઈપીએફઓની નિર્ણય લેનારી સર્વોચ્ચ…
- નેશનલ

દિવાળીએ ટ્રેનમાં ફટાકડા લઈ જવાની ભૂલ ન કરતા નહીં તો સજા ભોગવવા તૈયાર રહેજો, જાણો રેલવેનો નિયમ…
નવી દિલ્હીઃ દિવાળીનો તહેવારને કારણે માર્કેટમાં અત્યારથી લોકોની ચહલપહલ વધી છે, જ્યારે લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા વિચારી રહ્યા છે, જ્યારે માર્કેટમાં ખરીદીનો માહોલ ઊભો થયો છે. મીઠાઈ અને ફટાકડાની ડિમાન્ડમાં પણ આગામી દિવસોમા વધારો થશે, પરંતુ જો તમે…
- સ્પોર્ટસ

એશિઝ 2025: પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના રમવા પર શંકા, ઇજાને કારણે ટીમને મોટો ઝટકો
સિડની: આગામી મહિને ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સના રમવા પર આશંકા સેવાઈ રહી છે. મીડિયા સાથે વાત કરતા કમિન્સે કહ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ નથી અને તેના રમવાની શક્યતા…









