- આમચી મુંબઈ

મુંબઈ મેટ્રો-થ્રીના સ્ટેશન પર હવે પ્રવાસીઓને મળશે મફત વાઈફાઈ, જાણો કારણ?
મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનો અંતિમ કોરિડોર છેક દક્ષિણ મુંબઈ સુધી ચાલુ કરવામાં આવ્યા પછી રોજેરોજ દોઢ લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે હવે મેટ્રોએ સ્ટેશનના પરિસરમાં ફ્રી વાઈફાઈ પૂરી પાડવાની જાહેરાત કરી છે, જેનાથી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં SIR નહીં: ચૂંટણી પંચની જાન્યુ. 2026 સુધી મુલતવી રાખવા ECને વિનંતી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ટાંકીને, રાજ્યમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (એસઆઇઆર)ને જાન્યુઆરી ૨૦૨૬ સુધી મુલત્વી રાખવા માટે ચૂંટણી પંચને વિનંતી કરી છે. રાજ્ય ચૂંટણી પંચે ૯ સપ્ટેમ્બરના રોજ લખેલા તેના પત્રમાં જણાવ્યું હતું કે…
- નેશનલ

કેટલાક દેશ ખુલ્લેઆમ વૈશ્વિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે: રાજનાથ સિંહ
નવી દિલ્હી: કેટલાક દેશો આંતરરાષ્ટ્રીય ધોરણોનું “ખુલ્લેઆમ ઉલ્લંઘન” કરી રહ્યા છે, જ્યારે અન્ય અનેક દેશ પોતાના ધોરણો બનાવવા માંગે છે અને આગામી સદીમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત…
- નેશનલ

LICની દિવાળી ભેટ: મધ્યમ વર્ગ માટે બે નવી જોખમ-મુક્ત યોજના લોન્ચ, બચતનો માર્ગ મોકળો
નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ દિવાળીના તહેવાર પહેલાં સામાન્ય અને મધ્યમ વર્ગ માટે બે નવી વીમા યોજનાઓ લોન્ચ કરીને ભેટ આપી છે. આ બંને યોજનાઓ જોખમ મુક્ત છે અને તેનું શેરબજાર સાથે…
- ઇન્ટરનેશનલ

ચીને અમેરિકાને પછાડ્યું: બનાવી દુનિયાની સૌથી ખતરનાક અને વૈશ્વિક પહોંચવાળી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
બીજિંગ: સંરક્ષણ ક્ષેત્રમાં ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને વિશ્વભરમાં પહોંચ ધરાવતી તેના પ્રકારની પ્રથમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર આ વૈશ્વિક ડિફેન્સ સિસ્ટમ જેને “ડિસ્ટ્રિબ્યુટેડ અર્લી વોર્નિંગ ડિટેક્શન બિગ ડેટા…
- Top News

જેસલમેરમાં મોટી દુર્ઘટના: ચાલુ બસમાં અચાનક આગ લાગતા 12 પ્રવાસીનાં કરુણ મોત
જયપુરઃ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આજે એક મોટો રોડ અકસ્માત સર્જાયો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. વોર મ્યુઝિયમ પાસે બસ પહોંચી ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી, ત્યારપછી બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ બૂમાબૂમ કરીને…
- નેશનલ

છઠ પૂજા પહેલા બિહારીઓ માટે ઘરે જવાનું મુશ્કેલ: 20 વર્ષમાં માત્ર 10 નવી ટ્રેન, વિમાન ભાડાં આસમાને…
નવી દિલ્હી/પટનાઃ છઠ પૂજાએ બિહારના લોકોનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. પરંતુ દિલ્હી-એનસીઆરમાં રહેતા બિહારના લાખો લોકો માટે ધનતેરસ, દિવાળી અને છઠના આગમન સાથે ઘરે જવા પહોંચવું એક મોટું મિશન બની જાય છે. કારણ કે આ સમય દરમિયાન બસ સ્ટેશન અને રેલવે…
- નેશનલ

હરિયાણામાં ADGP બાદ હવે ASIએ કરી આત્મહત્યાઃ સ્યુસાઈડ નોટમાં કર્યો મોટો ધડાકો…
ચંદીગઢ: હરિયાણામાં હજુ સુધી ADGP વાય એસ પૂરણના કેસને લઈને કાર્યવાહી શરૂ નથી થઈ, ત્યાં એક બીજા પોલીસ અધિકારીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. રોહતકના સાયબર સેલમાં ASI તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી…
- શેર બજાર

LG ઈલેક્ટ્રોનિક્સના IPOએ મચાવી ધૂમઃ દિવાળી પર રોકાણકારોની થઈ ચાંદી ચાંદી
મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે એક નવો ઉત્સાહ આવ્યો હતો. પાછલા ઘણા સમયથી IPOના ટ્રેન્ડે લોકોની રોકાણ ક્ષમતા વધારી છે, એમાંય મોટી કંપનીના IPO પર મળનારું સારું વળતર લોકો માટે વધુ રોકાણ કરવા માટે પ્રેરણા બની જાય છે. આજે LG ઈલેક્ટ્રોનિક્સનો…









