- નેશનલ
આ રાજ્યોએ ઇથેનોલ પર ટેક્સ વધાર્યો, કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી, જાણો ટેક્સ વધવાથી શું થશે નુકસાન
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ઈથેનોલનું ઉત્પાદ વધારવા માટે તમામ રાજ્યો અને લોકોને પ્રોત્સાહન આપી રહી છે. આ વચ્ચે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરકારે ઈથેનોલ પર ટેક્સ વધારાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર કેન્દ્ર સરકારે પંજાબ, હરિયાણા અને હિમાચલ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના પરિજનોને સહાય આપવાનું શરૂ, ટાટા ગ્રુપે કરી હતી સહાયની જાહેરાત
અમદાવાદ: ગત 12 જૂનના રોજ બપોરના 1.40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નં.171 ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ-મેમ્બર સહિત 242માંથી 241નાં તેમજ જ્યાં ક્રેશ થયું એ સ્થળ પર 30-35 લોકો મળીને 275…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : રોગ દર્દ ને દર્દીનું વલણ…
રોગ એ પીડા કે દુ:ખ નથી, પરંતુ પોતાના રોગ પ્રત્યેનું દર્દીનું વલણ જ રોગને પીડાનું સ્વરૂપ આપે છે, જેમ કે, કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય, તો તે દુ:ખ કે પીડા નથી, પરંતુ દર્દીનું તાવ પ્રત્યેનું નકારાત્મક વલણ તાવને દુ:ખદાયક બનાવે…
- સુરત
સુરતમાં ચોતરફ જળંબબાકાર, ખાડીના પાણી ઘરમાં ધૂસ્યા, રેસક્યૂ કાર્ય તેજ કરાયું
સુરત: શહેર અને જિલ્લામાં 23 જૂનથી શરૂ થયેલા મેઘરાજાની મહેર ધીમે ધીમે કહેર બની રહી છે. શહેર ભારે વરસાદ બાદ પાણીથી તળબોળ થયું હતું. જ્યારે વરસાદી પાણી ઓસર્યા ન હતા ત્યાં સિમાડાની ખાડી ઓવર ફ્લો થતા, ખાડીની આજુબાજુ વિસ્તાર જળમગ્ન…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: કાચાં કેળાં આરોગ્ય માટે ગુણકારી
-શ્રીલેખા યાજ્ઞિક શું આપને કેળાં પસંદ છે? મોટાભાગે જવાબ ‘હા’માં જ હશે. ગરીબોનું મનગમતું તેમજ પરવડતું ફળ એટલે કેળાં. શરીરને બળવાન બનાવવાની સાથે પાચનક્રિયાને સુધારવામાં કેળા સૌથી મોખરે ગણાય છે. બારે-માસ મળતું ફળ એટલે કેળા. પાકા કેળાં તો બધાને પસંદ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : મનને શાંત રાખવા છે? આવાં યોગાસન બહુ ઉપયોગી છે…
-રાજેશ યાજ્ઞિક હજુ ગત શનિવાર- 21 જૂનના દિવસે વિશ્વભારમાં યોગ દિનની ઉજવણી થઈ…આજે જગતભરના લોકો તબીબો -મનોચિકિત્સકો એક અવાજે સ્વીકારે છે કે યોગ માત્ર શારીરિક કસરત કે શારીરિક આરોગ્ય માટેનો વ્યાયામ નથી. યોગની મન-મસ્તિષ્ક પર પણ સકારાત્મક અસર થાય છે.…
- વડોદરા
વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાલીઓમાં અફરાતફરી, પોલસ તપાસનો ધમધમાટ શરૂ
વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. આ વચ્ચે વડોદરાના 24 જૂનના રિફાઈનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, સતત…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : સંક કોસ્ટ ફેલસી એટલે શું?
-મિતાલી મહેતા આપણે આ કોલમમાં બિહેવિયરલ ફાઇનાન્સનો અભ્યાસ કરતાં અનેક પૂર્વગ્રહોની વાત કરી ચૂક્યા છીએ. આજે હવે સંક કોસ્ટ ફેલસીનો વારો છે. આપણે જે ખર્ચ કે રોકાણ કરી ચૂક્યા હોઈએ અને એ પાછું મળવાની શક્યતા હોય નહીં એને ‘સંક કોસ્ટ’…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: વિસાવદરમાં પૂરી તાકાત લગાવવા છતાં ભાજપને નિરાશા મળી
-ભરત ભારદ્વાજ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા બેઠક ભાજપના કરશન સોલંકીએ જીતી હતી પણ સોલંકીનું નિધન થતાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા પર DGCAની કાર્યવાહી, આઠ સભ્યોની ટીમે મુખ્ય બેઝ પર શરૂ કરી તપાસ
ગુરુગ્રામ: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ 23 જૂન, 2025ના રોજ ગુરુગ્રામમાં સ્થિત એર ઈન્ડિયાના મુખ્ય બેઝ પર ઓડિટ શરું કર્યું છે. આ તપાસમાં એર લાઈન્સની કામગીરી, ફ્લાઇટ શેડ્યુલિંગ, રોસ્ટર (ડ્યુટી) જેવા અન્ય મહત્વના પાસાઓની ચકાસણી કરવામાં આવશે. 12 જૂનના રોજ અમદાવાદથી…