-  નેશનલ

બિહારના વોટર્સ લિસ્ટમાં મોટા ફેરફારો: 2 લાખ નામ હટાવાશે, 33,000 નવા ઉમેરાશે!
નવી દિલ્હીઃ બિહારની મતદાર યાદીમાં નામ ઉમેરવા અને હટાવવા માટે એક મહિનાનો સમયગાળો સોમવારે સમાપ્ત થઇ રહ્યો છે. રાજ્યમાં ૩૩,૦૦૦થી વધુ મતદારોએ યાદીમાં પોતાના નામ ઉમેરવા માટે અરજી દાખલ કરી છે. તેમજ બે લાખથી વધુ લોકોએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ખોટી…
 -  સ્પેશિયલ ફિચર્સ

વિશ્વના કયા દેશમાં છે સૌથી વધુ શ્વાન? ભારતનો ક્રમ જાણીને નવાઈ લાગશે!
પાટનગર દિલ્હીમાં પાલતુ શ્વાન અને મુંબઈમાં કબૂતર મુદ્દે આ મહિનામાં જોરદાર વિવાદ ઊભો થયો હતો. આ બંને મુદ્દે જાનવરપ્રેમીઓએ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી, જ્યારે પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. શ્વાન હંમેશાં માણસનો સૌથી ‘વફાદાર મિત્ર’ માનવામાં આવે છે. ગામડાની…
 -  Top News

ટેરિફ ટેન્શન વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ કરી બંધ, કારણ પણ જાણી લો
નવી દિલ્હીઃ ભારતે અમેરિકા માટે તમામ કેટેગરીમાં પોસ્ટલ સર્વિસ બુકિંગ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સંચાર મંત્રાલયના ટપાલ વિભાગે શુક્રવારે આ સંદર્ભમાં એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસ અનુસાર, અમેરિકા જતી તમામ શ્રેણીની ટપાલોનું બુકિંગ સંપૂર્ણપણે બંધ કરવાનો…
 -  સ્પેશિયલ ફિચર્સ

ભારતનું એકમાત્ર ગણેશ મંદિર જ્યાં બાપ્પાનું વાહન મોર છે, જાણો આ મંદિરની વિશેષતાઓ
દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન દરેક વ્યક્તિ ગણપતિ ‘બાપ્પા’ની ભક્તિમાં લીન જોવા મળે છે. ઘરે ઘરે બાપ્પાની સ્થાપના થાય છે. મંડપ શણગારવામાં આવે છે અને બાપ્પાને દરરોજ વિવિધ વાનગીઓ અને…
 -  ઇન્ટરનેશનલ

ગણપતિ વિસર્જનના કાર્યક્રમ પછી હિન્દુ કમ્યુનિટી સેન્ટરમાં લાગી આગ, કારણ શું?
લંડનઃ પૂર્વ લંડનમાં એક હિન્દુ કમ્યુનિટી સેન્ટરમાં આગ લાગી હતી, જેના કારણે બિલ્ડિંગને નુકસાન થયું હતું. લંડન ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઈમારતને ખૂબ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે…
 -  આમચી મુંબઈ

મુંબઈમાં મરાઠા આંદોલન: સ્વચ્છતા જાળવવાનો પડકાર, 800 કર્મચારી ખડેપગે
મુંબઈ: મરાઠા સમાજને અનામત અપાવવા માટે સરકાર સામે પડનારા મનોજ જરાંગેના નેતૃત્વમાં મુંબઈમાં દાખલ થયેલું મરાઠા આંદોલન તેના ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે, ત્યારે સરકારની સાથે મુંબઈ મહાનગરપાલિકા માટે પણ મોટી કસોટી છે. જાહેર રસ્તાઓ, રેલવે સ્ટેશન પર હજારો લોકોના પડાવ…
 -  નેશનલ

દોસ્ત, દોસ્ત ન રહા!, કેમ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવી તિરાડ?
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે પાછલા થોડા સમયથી ટ્રેડ ડીલને લઈ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને ટ્રમ્પ વચ્ચે ગાઢ મિત્રતા હતી. ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ જેવા કાર્યક્રમોમાં બંને નેતાઓની…
 -  નેશનલ

કારના સ્ક્રેપિંગમાં ગુજરાત પાંચમા ક્રમે, દેશમાં કયા રાજ્યએ મારી બાજી?
નવી દિલ્હી: દેશભરમાં પ્રદૂષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જૂના વાહનોને સ્ક્રેપ કરવા અને નવા વાહનની ખરીદીના પરના ટેક્સમાં પચાસ ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. આ પ્રયાસો હેઠળ કેન્દ્ર સરકાર વાહન સ્ક્રેપ નીતિ…
 
 








