- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સબકથી લઈને સફળતા સુધીનું વરસ…
જયેશ ચિતલિયા આ વિતેલા વરસમાં આર્થિક જગતમાં શું બન્યું ? ચાલો, તેની ઝલક મેળવીને એમાંથી શું તારવવું એ પણ જાણી લઈએ. વાતની શરૂઆતમાં તો આપણે ટ્રમ્પસાહેબને જ યાદ કરવા પડશે. ટૅરિફ દ્વારા વેપારીજગતને – વીઝા દ્વારા આઈટી ફિલ્ડના નોકરિયાતોને અને…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: જય હોય કે પરાજય… કેમ અલગ તરી નથી આવતા?
રાજ ગોસ્વામી બે વર્ષના લોહિયાળ જંગ પછી ઇઝરાયલનું ગાઝા યુદ્ધ સમાપ્ત થયું છે. 67,000 લોકોનાં મૃત્યુ, 169,000 લોકોને ઈજા, 198,883 ઈમારતો ધ્વંસ અને (ઇઝરાયલ તરફે) 5.5 લાખ કરોડ રૂપિયાના ધુમાડા પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર થયા છે. ઇઝરાયલે…
- ઉત્સવ

વ્યંગ: આ જાણીને પગ નીચેની જમીન સરકી જશે…
ભરત વૈષ્ણવ ‘સાહેબ, આ કાગળ જુવો તો’ પ્રવીણ પ્રામાણિકે એના ખિસ્સામાંથી ચાર ગડી વાળેલો કાગળ કાઢ્યો. ચંદુ ચૌદસ અમારે ત્યાં ટ્રાફિક ક્ધટ્રોલર હતો. ચંદુની સાચી અટક ચૂડગર, ચૂડાસમા કે ચૌધરી હતી, પરંતુ, ચંદુની ચૌદશવેડા કરવાની ટેવને લીધે ચંદુ ચૌદસ તરીકે…
- ઉત્સવ

કટ ઑંફ જિંદગી – પ્રકરણ-14 ખોટું કહેવાથી હકીકત બદલાઇ નથી જતી અને જે બદલાઇ જાય તે હકીકત નથી હોતી…
અનિલ રાવલ ‘શું થયું હશે નિર્મલને?’ અમંગળ વિચારો પવિત્રાના મનને ઘેરી વળ્યા. એના કપાળ પર પરસેવાની બુંદોની સાથે એની નિ:સહાયતા અને ચિંતા બાઝી ગઇ. કિનુના રડવાનો અવાજ ઘરના ખુણેખુણે ફરી વળ્યો. મમ્મીના હિબકાં શાંત પડી ગયાં, પણ આંસુ દડદડ વહેતાં…
- Uncategorized

સર્જકના સથવારે : દૃશ્યો જુદાં છે, ચિત્ર છે એક જ નિસર્ગનું ક્ધદીલ છે ભિન્ન રંગની, એક જ ઉજાસ છે
રમેશ પુરોહિત ગુજરાતી કવિતા સાહિત્યની વાત કરીએ તો અત્યારે ભાગ્યે જ સૉનેટ, છાંદસ અને ગદ્ય કાવ્યો લખાય છે. લખાય છે તો ફકત લય અને લહેકામાં વહી રહેલાં ગીતો અને ગઝલો. આ મારું સામાન્ય નિરીક્ષણ છે, કદાચ પરિસ્થિતિ જુદી પણ હોઈ…









