- મહારાષ્ટ્ર
શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ ભાજપના સાંસદ નારાયણ રાણે પર ગંભીર આરોપો લગાવ્યા
સિંધુદુર્ગઃ મહારાષ્ટ્ર શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે તેમના વર્તમાન કદ સુધી એટલી સરળતાથી પહોંચ્યા નથી. તેમણે અનેક ફોજદારી કેસોનો સામનો કર્યો, જેલમાં ગયા તથા અનેક…
- નેશનલ
કોલકાતા ગેંગરેપ કેસ: મહિલા પંચે કોલેજની મુલાકાત લીધી, પોલીસ સાથે તકરાર
કોલકાતાઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ)ના સભ્ય અર્ચના મજૂમદારે આજે સાઉથ કોલકાતા લૉ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં એક વિદ્યાર્થિની પર ત્રણ વ્યક્તિઓ દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. અર્ચના મજૂમદારે…
- નેશનલ
પુરીમાં જગન્નાથ યાત્રામાં નાસભાગ: સરકારે બે અધિકારીને કર્યાં સસ્પેન્ડ, ડીએમ-એસપીની બદલી
પુરી: ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલી રહી છે. આ રથયાત્રા અષાઢી બીજના રોજ શરૂ થઈ હતી. જ્યારે 12 દિવસ ચાલતી આ યાત્રામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રથયાત્રા દરમિયાન નાસભાગ થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 50થી વધુ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલનો ગાઝામાં ભીષણ હવાઇ હુમલોઃ 81 જણનાં મોત, 400થી વધુ ઘાયલ
ગાઝા: ઈઝરાયલે ગાઝા પર ભયાનક હુમલો કર્યો છે. ઈઝરાયલની સેનાએ ફરી એકવાર ગાઝા પટ્ટી પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 81 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા…
- ઇન્ટરનેશનલ
ગેરકાયદે રહેનારા અથવા વિઝા ફ્રોડ કરનારાને અમેરિકન દૂતાવાસે આપી ચેતવણી
વોશિંગ્ટન/નવી દિલ્હીઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું અમેરિકન પ્રશાસન દેશમાં ગેરકાયદે રહેનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે દેશમાં ગેરકાયદે કામગીરી વિઝા ફ્રોડ સંબંધમાં સંડોવાયેલા સામે આક્રમક કાર્યવાહી કરતા પ્રશાસન ખચકાશે નહીં, એમ ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું.…
- આમચી મુંબઈ
લોનાવલાના એકવીરા આઈ મંદિરમાં 7 જુલાઈથી દર્શનાર્થીઓ માટે ડ્રેસ કોડ લાગુ
મુંબઈઃ દેશના અને મહારાષ્ટ્રના ઘણા મંદિરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં મુલાકાતીઓ માટે ડ્રેસ કોડ લાદ્યા છે. હવે, મહારાષ્ટ્રના લોનાવલામાં એકવીરા આઈ મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ ૭ જુલાઈથી શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરશે, જેમાં પશ્ચિમી પોશાક અને ખુલ્લા કપડાં પહેરવા પર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં હિન્દીનો નહીં, કડકાઈનો વિરોધ છેઃ ઉદ્ધવ ઠાકરે…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ત્રિભાષાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમનો પક્ષ હિન્દી ભાષાનો વિરોધ નથી કરતો, પરંતુ માત્ર તેની સખ્તાઈથી અમલનો વિરોધ કરે છે. દક્ષિણ મુંબઈમાં સારી સંખ્યામાં હાજર રહેલા લોકોની હાજરીમાં…