- નેશનલ

બાંકે બિહારી મંદિરનો ‘તોષખાના’ 54 વર્ષ પછી ખોલાયો: શું મળ્યું અને શું થયો વિવાદ?
મથુરા: મથુરા સ્થિત બાંકે બિહારી મંદિરનો ખજાનો સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરિય સમિતિના આદેશથી શનિવારે ખોલવામાં આવ્યો હતો. ‘તોષખાના’એ મંદિરના ગર્ભગૃહની બાજુમાં આવેલો એક ઓરડો છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2025ના પોતાના આદેશમાં મંદિરના રોજિંદા કામકાજની દેખરેખ માટે અલાહાબાદ હાઈ…
- આમચી મુંબઈ

કાઉન્ટરની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ: હેન્ડ મશીનથી વેઇટિંગ એરિયામાં જ મળશે ટિકિટ
બસના કન્ડક્ટરની જેમ બુકિંગ સ્ટાફ પ્રવાસીઓ પાસે જઈને આપશે ટિકિટ, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ સહિત પાંચ સ્ટેશનો પર સુવિધા શરૂમુંબઈઃ તહેવારોમાં મુંબઈ જ નહીં, પરંતુ પાટનગર દિલ્હી સહિત તમામ શહેરોમાંથી પોતાના વતન જવા માટે નાગરિકો દોટ મૂકી રહ્યા છે ત્યારે…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં Gen-Zએ લીધો ચોંકાવનારો નિર્ણય, રાજકીય પક્ષોમાં ગરમાવો
કાઠમાંડુ: અહીંયા Gen-Z યુવાનો દ્વારા મોટા બળવા, હિંસા પછી સ્થિર સરકારનું શાસન કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જૂથે એક નવો નિર્ણય લીધો હોવાને કારણે રાજકીય નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. Gen-Zએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં…
- મહારાષ્ટ્ર

ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડઃ કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પડતા 2 પ્રવાસીનાં મોત
મુંબઈ/નાશિકઃ દિવાળીના તહેવારમાં વતન જવા માટે લાખો પ્રવાસીઓએ વતનની રાહ પકડી લીધી છે, પરંતુ ટ્રેનોમાં ભયંકર ભીડનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે મુંબઈથી લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પ્રવાસીઓ પડતા જીવલેણ અકસ્માત સર્જાયો છે.…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે: જેનું કામ તેનું થાય, બીજા કરે ગોતા ખાય
હેન્રી શાસ્ત્રી ગુજરાતી અને મરાઠી ભાષા આમ તો બે છૂટા પડેલા રાજ્યોની ભાષા છે. 1960 પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર બોમ્બે સ્ટેટનો હિસ્સો હતા. પહેલી મે, 1960ના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્વતંત્રપણે અસ્તિત્વમાં આવ્યા. ભાષાના મુદ્દે થયેલી ચળવળ – આંદોલન વિખુટા…









