- ઇન્ટરનેશનલ

પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળનો આક્રમક ડ્રગ્સ વિરોધી હુમલો: 3નાં મોત
પૂર્વ પ્રશાંત મહાસાગરમાં અમેરિકી નૌકાદળે ફરી એક વાર ડ્રગ્સની તસ્કરી કરતી શંકાસ્પદ નાની બોટ પર આક્રમક હુમલો કર્યો છે. આ ઘટના શનિવારે બની, જેમાં બોટમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. વોશિંગ્ટનના દાયકાઓ જૂના સૌથી દરિયાઈ ડ્રગ્સ વિરોધી અભિયાનના ભાગરૂપે…
- ધર્મતેજ

ફોકસ: મુક્તિનું મૂળ સ્થાન: હરિહરનાથ મંદિર
આર.સી. શર્મા બિહારમાં આવેલ સોનપુર જિલ્લામાં પવિત્ર ગંગા નદી અને ગંડક નદીઓનો સંગમ થાય છે. તે જગ્યાએ હરિહરનાથ મંદિર આવેલું છે, જે મૌર્યકાળ કરતાં પણ જૂનું છે અને સ્ક્ધદ પુરાણમાં હિંદુઓ માટે મુક્તિનું મૂળ સ્થાન માનવામાં આવે છે. હરિહરનાથ મંદિર…
- ધર્મતેજ

આચમન: એકલી પ્રાર્થના ફળે ખરી? દાન કર્યાનો આનંદ અનેરો…!
અનવર વલિયાણી એક હતો સાધક, માત્સુ એનું નામ. પોતાની ઝૂંપડીમાં તે સાધના જ કર્યા કરતો જપ, તપ, યોગ, ભક્તિમાં જ લીન. તે એક વખત સાધનામાં હતો ત્યારે તેના ગુરુ આવ્યા. માત્સુએ તો એ તરફ જોયું જ નહીં, સાધના અને ભગવત…
- ધર્મતેજ

વિશેષ: કેસર-ચંદનની વર્ષા જ્યાં થાય છે, તેવી દિવ્ય મંદિર શૃંખલા!
રાજેશ યાજ્ઞિક મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં સાતપુડાની પર્વત શૃંખલાના રમણીય વાતાવરણમાં સુંદર જૈન મંદિરોની શૃંખલા આવેલી છે. આ વિસ્તાર લીલાછમ વૃક્ષો વચ્ચે વસેલો છે, જ્યાં 250 ફૂટની ઊંચાઈથી પાણીનો ધોધ વહે છે. નિર્વાણકાંડમાં ઉલ્લેખ છે કે દસમા તીર્થંકર, શીતલનાથ સ્વામીજીએ…
- ધર્મતેજ

અલખનો ઓટલો: નામ પામ્યો પણ રામને નવ લહ્યા?
ડૉ. નિરંજન રાજ્યગુરુ સાધના માટેના મંત્રોમાં બે પ્રકા2 છે : નાદાત્મક બીજ મંત્રો (ૐ-પ્રણવ,ઐં, ર્શ્રીં,ર્ક્રીં,ર્ક્લીં,સૌં,હૃર્રીં…..વગેરે, જેનું સાધ્ય અતિ સૂક્ષ્મ હોય.) અને વર્ણાત્મક – સાર્થ-સાકાર(પંચાક્ષર, નવાક્ષર,દશાક્ષર, દ્વાદશાક્ષર…વગેરે મંત્રો,જેનું સાધ્ય સૂક્ષ્મ પણ હોય અને સ્થૂલ પણ હોય.) એ જ્યારે શ્વાસ-પ્રાણ સાથે જોડાઈ…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદ: ગિરનારી નાથસંત પરંપરાનો મેરુદંડ : વેલનાથ
ડૉ. બળવંત જાની બંગાળી નાથપરંપરાની સમાંતરે સૌરાષ્ટ્રની લોકધર્મ પરંપરામાં પણ નાથસંતપરંપરાનું પગેરું મળે છે. આમાં વેલનાથનું ચરિત્ર ભારે પ્રખ્યાત છે. વેલોબાવો, વેલો એમ નામછાપથી ઘણાં ભજનો આજે પણ જીવંત પરંપરારૂપે જળવાયેલાં છે. વેલનાથના ગુરુ તરીકે વાઘનાથનું નામ મળે છે. ગિરનારમાં…
- ધર્મતેજ

ગીતા મહિમા: સહજતા
સારંગપ્રીત ગત અંકમાં આત્મનિયંત્રણને માનસિક તપ કહીને હવે ભગવાન કૃષ્ણ સહજતારૂપી માનસિક તપને સમજાવી રહ્યા છે. આજના ઝડપી અને ટેક્નોલોજીથી ભરેલા યુગમાં દરેક વ્યક્તિ સફળતા અને પ્રગતિ માટે તીવ્ર દોડાદોડ કરે છે. પણ…માણસ થોડીવાર ઊભો રહીને પોતાને પૂછે કે શું…
- ધર્મતેજ

અલૌકિક દર્શન: બેટા શુકદેવ! મહારાજ જનક જ્ઞાનીઓના શિરતાજ છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) ભગવાન વ્યાસદેવના શિષ્યોએ આ શ્ર્લોક કંઠસ્થ કરી લીધા અને અરણ્યમાં જતા ત્યારે તેઓ હિંસક પ્રાણીઓથી બચવા માટે આ શ્ર્લોકોનું ગાન કરતા. એક વાર તેઓ અરણ્યમાં આ શ્ર્લોકોનું ગાન કરતા હતા ત્યારે યથેચ્છ વિહરણ કરતા શુકદેવજી ત્યાં આવી…
- ધર્મતેજ

માનસ મંથન: જેમણે ‘રામચરિતમાનસ’માં બરાબર પ્રવેશ નથી કર્યો તેમને એમાં મર્યાદા દેખાય છે
મોરારિબાપુ આપ સૌને ખ્યાલ છે કે ‘માનસ’માં સાત કાંડ નથી, સાત સોપાન છે. આદિ કવિ વાલ્મીકિ કાંડ કહે છે; મારા ગોસ્વામીજી એને સોપાન કહે છે. આ સદગ્રંથ છે. મારા યુવાન ભાઈ બહેનોને હું ખાસ કહું કે ‘રામચરિત માનસ’ને ક્યારેય પુસ્તક…









