- નેશનલ

બેંગલુરુની સોફ્ટવેર એન્જિનિયર બની ‘ડિજિટલ ધરપકડ’ કૌભાંડનો શિકાર: ગુમાવ્યા ₹ 32 કરોડ…
બેંગલુરુઃ કર્ણાટકના સૌથી મોટા ડિજિટલ ધરપકડ કૌભાંડમાં એક ૫૭ વર્ષીય મહિલાએ છ મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા એક ડિજિટલ ધરપકડ કૌભાંડમાં લગભગ ૩૨ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યાર બાદ આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઇ…
- આમચી મુંબઈ

એમપીએસસી પાસ કરનારા ઉમેદવારોને પરિણામ જાહેર થયાના ચાર દિવસમાં નિમણૂક પત્ર મળી શકે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ભરતી પરીક્ષા (એમપીએસસી) પાસ કરનારા ઉમેદવારોને પરિણામ જાહેર થયાના ચાર જ દિવસમાં નિમણૂક પત્ર મળી શકે છે, એવા નિર્દેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જારી કર્યા હતા. ફડણવીસે એક બેઠકમાં વહીવટી સુધારાઓની સમીક્ષા કરી હતી…
- સ્પોર્ટસ

આઈપીએલમાં કમિન્સ સતત ત્રીજી સીઝનમાં સંભાળશે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ
હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઝડપી બોલર પેટ કમિન્સને આજે સતત ત્રીજી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) સીઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદે (એસઆરએચ) કેપ્ટન બનાવ્યો હતો. એસઆરએચ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કમિન્સને કેપ્ટન બનાવવાની પુષ્ટી કરી હતી. કમિન્સને પીઠની ઈજાને કારણે પર્થમાં…
- નેશનલ

બિહાર ચૂંટણી: ઇવીએમમાં ‘અનિયમિતતાઓ’ મુદ્દે આરજેડી આક્રમક, કોર્ટમાં જઈ શકે
પટણાઃ બિહાર જનાદેશ લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતો નથી તેમ જ પાર્ટી ‘ઇવીએમમાં અનિયમિતતાઓ’ને લઇને કોર્ટના શરણે જઇ શકે છે. આ દાવો બિહાર વિધાનસભા ચૂંટણીમાં 143 બેઠક પર ચૂંટણી લડીને માત્ર 25 બેઠક મેળવનાર વિપક્ષી પક્ષ આરજેડીએ કર્યો હતો. આ ચૂંટણીમાં…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ પરથી પહેલી કમર્શિયલ ફ્લાઈટ ક્યારે ભરશે ઉડાન? જાણો તારીખ…
પ્રારંભિક તબક્કે રોજ 23 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે મુંબઈઃ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટની તારીખ નક્કી થઈ ગઈ છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ 25 ડિસેમ્બરે ઉડાન ભરશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA)એ જણાવ્યું હતું કે તે…
- સ્પોર્ટસ

આઈપીએલના ઓક્શન પૂર્વે રાજસ્થાન રોયલ્સનો મોટો નિર્ણયઃ સંગાકારાને બનાવ્યો મુખ્ય કોચ
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ રાજસ્થાન રોયલ્સે સોમવારે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાને 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. દ્રવિડે આ વર્ષે ઓગસ્ટમાં ફ્રેન્ચાઇઝ છોડી…
- નેશનલ

તેજસ્વી યાદવ RJD વિધાનસભા દળના નેતા, 3 બેઠક પરના ચોંકાવનારા પરિણામ
નવા ચૂંટાયેલા આરજેડી ધારાસભ્યોએ સોમવારે તેજસ્વી યાદવની વિધાનસભા દળના નેતા તરીકે પસંદગી કરી હતી. વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ ૧૪૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી તેણે ૨૫ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આરજેડી પ્રવક્તા શક્તિ સિંહે જણાવ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયન ઓપન: સાત્વિક-ચિરાગ ટાઇટલ જીતવા તૈયાર, લક્ષ્ય-પ્રણય ફોર્મમાં પાછા ફરશે?
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતના ખેલાડીઓ ફોર્મમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. બધાની નજર ફરી એકવાર ટોચની ક્રમાંકિત પુરુષ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પર રહેશે, જેઓ આવતીકાલે અહીં શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સીઝનનું પોતાનું…
- નેશનલ

અનામતની 50 ટકા મર્યાદા ઓળંગશો તો ચૂંટણી સ્થગિત: સુપ્રીમ કોર્ટની મહારાષ્ટ્ર સરકારને ચેતવણી…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત 50 ટકાથી વધ્યું તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી અટકાવશે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને આગામી મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ અનામત ન આપવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો અનામતની…









