- આપણું ગુજરાત

ગુજરાતના ચીફ સેક્રેટરી પદે પંકજ જોશીને છ મહિનાના એક્સટેન્શનની શક્યતા…
ગાંધીનગરઃ ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજ જોશી આ મહિનાના અંતે નિવૃત્ત થવાના છે પણ ગુજરાત સરકાર તેમને નિવૃત્ત કરવાના બદલે આપશે એવું રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, પંકજ જોશીને રાજ્ય સરકાર દ્વારા છ મહિનાનું એક્સેટન્શન આપવામાં આવશે.…
- ઇન્ટરનેશનલ

રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પ-પુતિનની બુડાપેસ્ટ બેઠક મુલતવી, શાંતિ પ્રયાસોને મોટો ફટકો…
વોશિંગ્ટન ડીસી: રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ છેડાયું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના આક્રમણના આદેશથી શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. પુતિન વારંવાર શાંતિ વાટાઘાટો માટે તૈયારી દર્શાવે છે, પરંતુ બંને દેશો મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ…
- ઇન્ટરનેશનલ

જાપાનને મળ્યા પ્રથમ મહિલા PM: ‘આયર્ન લેડી’ અને ‘લેડી ટ્રમ્પ’ તરીકે ઓળખાતી આ મહિલા કોણ છે?
ટોકિયો: જાપાનના રાજકારણમાં ઇતિહાસ બદલાયો છે. સનાઈ તાકાઈચીના રૂપમાં જાપાનમાં પ્રથમ મહિલા વડા પ્રધાન ચૂંટાઈ આવી છે. 64 વર્ષીય અને અતિ-રૂઢિચુસ્ત ગણાતા તાકાઈચી, શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના વડા છે. તેમણે બે ચૂંટણીમાં મળેલી હાર બાદ રાજીનામું આપનાર શિગેરુ ઇશિબાનું…
- ઇન્ટરનેશનલ

હમાસને ટ્રમ્પની ચેતવણીઃ સમજૂતીનું પાલન નહીં થયું તો અંત વધુ ખતરનાક અને હિંસક હશે…
વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના સમજૂતી કરાર કરવામાં આવ્યા પછી ફરી ઘર્ષણનું નિર્માણ થયું છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપતા કહ્યું છે કે જો હમાસ તેના 20 પોઈન્ટ શાંતિ સમજૂતી અન્વયેના યુદ્ધવિરામનું પાલન નહીં કરે તો…
- નેશનલ

બિહારમાં ચૂંટણી પૂર્વે ૭૧ કરોડથી વધુની રોકડ, દારૂ જપ્ત
નવી દિલ્હી/પટના: વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી બિહારમાં ૭૧ કરોડથી વધુની રોકડ, ડ્રગ્સ, દારૂ અને કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે, એમ ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું હતું. ૨૦૧૬થી બિહાર રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે…
- નેશનલ

દિવાળીની રાત્રે દિલ્હીના મકાનમાં ભીષણ આગ: ૭ લોકોનો હેમખેમ બચાવ
નવી દિલ્હી: દિવાળીની રાત્રે પશ્ચિમ દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં આગ લાગી હતી અને એમાં રહેતા સાત જણને બચાવાયા હતાં. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે મોહન ગાર્ડનમાં સ્થિત એક રહેણાંક મકાનમાં આગ લાગવા અંગે રાત્રે ૯.૪૯ વાગ્યે પીસીઆર…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના આરોપ પાયાવિહોણા: ભારતને લઈને પાકિસ્તાને કરેલી ટિપ્પણીનો અફઘાનિસ્તાને આપ્યો જવાબ
ઈસ્લામાબાદ/કાબૂલ: કામચલાઉ યુદ્ધવિરામ બાદ કતરના દોહા ખાતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને અંતે યુદ્ધવિરામ માટે સહમત થયા છે, પરંતુ આ સહમતિ પહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધમાં મધ્યસ્થતા માટે આમંત્રણ આપવાની પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને યુદ્ધવિરામ કરાવવા માટે આમંત્રણ…
- નેશનલ

‘સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ અને વૈચારિક યુદ્ધો ઊભરી રહ્યા છે’: રાજનાથ સિંહ
‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે સંરક્ષણ પ્રધાને કહ્યું – 2047 સુધીમાં વિકસિત ભારત માટે બાહ્ય અને આંતરિક સુરક્ષાનું સંતુલન જરૂરી નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કહ્યું કે એક તરફ સરહદો પર અસ્થિરતા છે, ત્યારે સમાજમાં નવા પ્રકારના ગુના, આતંકવાદ…
- મનોરંજન

અમિતાભ બચ્ચને દિવાળીના દિવસે શું કર્યું, જુઓ એમનો અંદાજ?
દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. ઘણા બોલીવુડ સ્ટાર્સ પણ આ ખુશીના અવસર પર તેમના ચાહકોને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. “સદીના મહાનાયક” અમિતાભ બચ્ચને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે તેમના ઘર ‘જલસા’ની બહાર ચાહકોને મળતા એક ટ્વીટ કર્યું. અમિતાભ…









