- મનોરંજન

‘ધુરંધર’ની વૈશ્વિક ધૂમ વચ્ચે ગલ્ફ દેશોમાં લાગ્યો પ્રતિબંધ, જાણો આ અગાઉ કેટલી ફિલ્મ પર લાગ્યો હતો બેન્ડ
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં સિનેમાઘરોમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ ભારત સહિત અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. જોકે, એક તરફ આ ફિલ્મની સ્ટોરીના વખાણ થઈ…
- ઇન્ટરનેશનલ

ઓમાનના અખાતમાં ઈરાને તેલ ટેન્કર કબજે કર્યું, ભારતના 6 સહિત 18 ક્રૂ મેમ્બર હતા સવાર
મધ્ય પૂર્વના દરિયાઈ ક્ષેત્રમાં ફરી એકવાર ગતિવિધિઓ તેજ બની છે. ઈરાની સેનાએ ઓમાનની ખાડીમાં એક વિશાળ ઓઈલ ટેન્કરને પોતાના કબજામાં લીધું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી છે, કારણ કે આ જહાજ પર ભારત…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ગુંજશે સંસ્કૃતના શ્લોકો! આઝાદી બાદ પહેલી વખત લાહોર યુનિવર્સિટીમાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ
ભારત અને પાકિસ્તાનના ભાગલાના સાત દાયકા બાદ પડોશી દેશમાંથી એક આશ્ચર્યજનક અને આવકારદાયક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ તેના અભ્યાસક્રમમાં પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનો સમાવેશ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. દાયકાઓ સુધી જે ભાષાની પાકિસ્તાની શૈક્ષણિક સંસ્થાઓમાં…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ કોણ હતા એ વીર ભારતીય સૈનિકો?
જ્વલંત નાયક ઇતિહાસ ભારતીયોના રસનો વિષય નથી. પરિણામે આપણે ઈતિહાસની અનેક ગર્વીલી ક્ષણોને વિસારે પાડી દીધી છે. સદનસીબે ક્યારેક સમય પોતે જ આવી ક્ષણોને આપણી સમક્ષ લાવી મૂકે છે. ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ખેલાઈ ગયેલા લોહિયાળ સંઘર્ષ વચ્ચે ભારતીય…
- નેશનલ

રાંચી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ટેલ સ્ટ્રાઇક, 70 મુસાફરોનો આબાદ બચાવ
ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી વિમાની દુર્ઘટના ટળી હોવાના સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે સાંજે જ્યારે ભુવનેશ્વરથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરાણ કરી રહી હતી, ત્યારે અચાનક વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો હતો. આ ઘટનાને કારણે…
- વીક એન્ડ

એક નજર ઈધર ભી…: ગિથોન: ગોરી તેરા ગાંવ બડા પ્યારા…
કામિની શ્રોફ નેધરલેન્ડ્સ એક એવો દેશ છે, જ્યાં મનુષ્યની ઈચ્છા અને પ્રયાસને કારણે વાયુ તેમ જ ઘોંઘાટના પ્રદૂષણનું સ્તર ઘણું નીચું જોવા મળે છે. ઘોંઘાટથી દૂર નીરવ શાંતિ અને એર પોલ્યુશનથી મુક્ત હવા પાણી માણવા હોય તો ગિથોનની સહેલ કરવા…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સુપર કાઇલેન અર્બન પાર્ક, કોપનહેગન
હેમંત વાળા ક્યારેક એમ જણાય છે કે શહેરી-માનવી પોતાની જાતને ફરીથી શોધવાનો પ્રયત્ન કરે છે. અન્યની સાથે જોડાવા તે તત્પર હોય છે. નાની નાની ચેષ્ટામાં તે ખુશી શોધતો હોય છે. મોકળાશનો સમય કેવી રીતે પસાર કરવો તે વિશે તે ચિંતિત…
- સ્પેશિયલ ફિચર્સ

ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શું કરવું અને શું ન કરવું? આટલું જાણી લેશો તો નહીં થાય અકસ્માત
Dense fog driving tips: શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ જોવા મળે છે. જેના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જાય છે. જેથી રસ્તા પર વાહન લઈને નીકળવું મુશ્કેલ બની જાય છે. ગાઢ ધુમ્મસને કારણે આજે સવારે ગ્રેટર નોઇડાના ઇસ્ટર્ન…









