- નેશનલ

યુપી સરકારનો મદરેસાને લઈ મોટો નિર્ણય, ATSને સોંપવી પડશે તમામ વિદ્યાર્થી અને શિક્ષકોની માહિતી
ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ અને ચુસ્ત બનાવવા માટે મદરેસાઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ રીતે ચોક્કસ અને સક્રિય રાખવાના ઉદ્દેશથી સરકારે હવે એક નવો પ્રોટોકોલ લાગુ કર્યો છે. આ નવા નિયમ…
- Top News

આંધ્ર ઓડીશા બોર્ડર પર સુરક્ષા દળો અને નક્સલી વચ્ચે અથડામણ, 3 મહિલા સહિત 7 માઓવાદીઓ ઠાર
આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના મારેડુમિલ્લી વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભારે અથડામણમાં સાત નક્સલીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ઇન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ઓપરેશન મંગળવારથી શરૂ…
- નેશનલ

EDએ કરી અલ ફલાહ ગ્રુપના ફાઉન્ડરની ધરપકડ, 415 કરોડના ગેરકાયદે આવકનો પર્દાફાશ
નવી દિલ્હી: દેશમાં શિક્ષણના નામે ચાલતા મોટા કૌભાંડમાં અલ-ફલાહ ગ્રુપના ચેરમેન અને ફાઉન્ડર જાવેદ અહમદ સિદ્દીકીની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની લાંબી તપાસ બાદ મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે યુનિવર્સિટીએ…
- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગઃ ઇલેક્શન પહેલાં ને પછી… નેતા-નિવેદનની કોમેડી
સંજય છેલ એક તો રાજકારણને ઓળખવું મુશ્કેલ છે અને એના કરતાં વધારે મુશ્કેલ છે નેતાઓનાં નિવેદનોને સમજવા! નેતાઓનાં નિવેદનો જાણે કે નિવેદનો નહીં, પણ હીલ સ્ટેશનનું હવામાન હોય એમ સવારે અલગ અને સાંજે અલગ હોય. નિવેદન નહીં જાણે હવામાનની આગાહી…
- ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ વિદેશી લાન્ઝેન્ટે કાર પર ગણેશજીનો લોગો કેમ? ઝરીન ખાનના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી કેમ?
જયવંત પંડ્યા તમને ખબર છે, ગત ઑગસ્ટમાં બ્રિટનની કાર કંપનીએ ‘લાન્ઝેન્ટે’ નામની એક હાઇપર કાર દોડતી મૂકી, જેના લોગોમાં ગણેશજી બિરાજમાન છે?! આ કારનું નામ ‘95-59’ છે. ગણેશજીને લોગોમાં રાખવાનો વિચાર કેવી રીતે આવ્યો? ‘બીટલ્સ’ નામના ઇંગ્લિશ રોક બેન્ડના એક…
- નેશનલ

PM મોદીની તુલના નરકાસુર સાથે કરાતા તમિલનાડુમાં રાજકીય હંગામો
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત પહેલાં જ તમિલનાડુના રાજકારણમાં એક મોટો વિવાદ સર્જાયો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી ડીએમકે (DMK) ના એક નેતા દ્વારા જાહેરમાં વડાપ્રધાન મોદીને જાનથી મારી…
- નેશનલ

UP, MP અને બિહારના વિભાજનને 25 વર્ષ પૂર્ણ, જાણો ત્રણ નવા રાજ્યોની વિકાસ યાત્રામાં કોણ આગળ રહ્યું?
નવી દિલ્હી: વહીવટી સરળતા અને પ્રાદેશિક અસમાનતા દૂક કરવા માટે આજથી 25 વર્ષ પહેલા ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ એમ ત્રણ નવા રાજ્યોને અસ્તીત્વમાં લાવવામાં આવ્યા હતા. આ ત્રણ રાજ્યો અસ્તીત્વમાં આવ્યા બાદ સરકાર સામે મોટો પડકાર હતો કે શું નાના…
- ઈન્ટરવલ

ઘાસચારા કૌભાંડમાં બદનામ લાલુપ્રસાદ યાદવના આરંભિક વિવાદો…
પ્રફુલ શાહ અરવિંદ કેજરીવાલ દિલ્હી), જે. જયલલિતા (તામિલનાડુ), ઓમપ્રકાશ ચૌટાલા (હરિયાણા), મધુ કોડા (ઝારખંડ), ચંદ્રાબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ), શિબુ સોરેન અને હેમંત સોરેન (ઝારખંડ-બાપ અને દીકરા બન્ને મુખ્ય પ્રધાન અને…) તથા લાલુપ્રસાદ યાદવ (બિહાર). આ યાદીમાં બે બાબત ઊડીને આંખે…
- ઈન્ટરવલ

પ્રાસંગિકઃ ટ્રમ્પની ચોમેરથી ભીંસ વધી રહી છે…
અમૂલ દવે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સૌથી અકળ અને અકલ્પનીય પ્રમુખ છે. એ શું કરશે અને ક્યારે યુ-ટર્ન લેશે એની તેમના વિશ્વાસુઓને પણ ખબર નથી હોતી. ટ્રમ્પ ચોમેરથી ભીંસમાં આવી રહ્યા છે. હાલમાં બહાર પાડવામાં આવેલ સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટીનના…









