- મનોરંજન
રશ્મિ દેસાઈએ ન રાખ્યો શેફાલી જરીવાલાના મોતનો મલાજો, સોશિયલ મીડિયા પોસ્ટથી થઈ ટ્રોલ…
મુંબઈ: ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી બનેલી શેફાલી જરીવાલાના મૃત્યુએ સૌને ચોકાવી દીધા હતા. બે-ત્રણ રિયાલીટી શોની સફર ખેડીને ‘બિગ બોસ 13’માં આવ્યા બાદ તે વધારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ‘બિગ બોસ 13’માં તેના ઘણા મિત્રો બન્યા હતા. રશ્મિ દેસાઈ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે આ બાબતે પણ કરવામાં આવશે તપાસ, એજન્સી એલર્ટ…
અમદાવાદ: ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને કોઈ ભૂલાવી શકે તેમ નથી. આ દુર્ઘટનાને લઈને નિષ્ણાતો જુદાજુદા અનુમાનો લગાવી રહ્યા છે. સાથોસાથ કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે. આ દુર્ઘટનાની ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ…
- આપણું ગુજરાત
સુરત પોલીસનું X એકાઉન્ટ હેક, વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યો
સુરત: આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તેથી હવે સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડી પણ વધી ગઈ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને હેકર્સ માહિતીનો દુરુપયોગ કરવાની સાથોસાથ તેનો અનેક રીતે ઉપયોગ કરીને સાયબર ક્રાઈમ…
- મનોરંજન
જ્યારે કરીનાએ કેટરિનાને ‘ભાભી’ કહી, ત્યારે રણબીર કપૂરની શું પ્રતિક્રિયા!
મુંબઈઃ કપૂર ખાનદાનના વારસદાર રણબીર કપૂર અત્યારે આલિયા ભટ્ટ સાથે સુખી લગ્નજીવનનો આનંદ માણી રહ્યો છે. બંનેને રાહા નામની દીકરી છે, પરંતુ આલિયા પહેલા રણબીર દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે રિલેશનશિપમાં રહ્યો હોવાનું કહેવાય છે. રણબીર-કેટરિનાએ ક્યારેય…
- નેશનલ
ગરીબ યુવતીઓને ટાર્ગેટ કરતું ધર્માંતરણ રેકેટ: યુપીથી કેરળ સુધી ફેલાયેલા માસ્ટરમાઇન્ડની શોધખોળ…
પ્રયાગરાજઃ પ્રયાગરાજથી એક છોકરીને કેરળ લઈ જઈને તેનું ધર્મ પરિવર્તન કરાવીને તેને જેહાદી આતંકવાદી બનાવવાના કેસમાં પોલીસને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તપાસ એજન્સીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સહિત એક મોટા ષડયંત્ર વિશે…
- નેશનલ
કોલકાતા લો કોલેજ ગેંગરેપ: ત્રણેય આરોપીને સંસ્થામાંથી હાંકી કઢાયા…
કોલકાતા: દક્ષિણ કોલકાતા લો કોલેજના સત્તાવાળાઓએ ૨૪ વર્ષીય વિદ્યાર્થિની પર ગેંગરેપના કથિત ત્રણ આરોપીને સંસ્થામાંથી હાંકી કાઢ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કોલેજમાં એડ-હોક ફેકલ્ટી સભ્ય તરીકે ફરજ બજાવતા મુખ્ય આરોપી મોનોજીત મિશ્રા, સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવેલા લોકોમાં સામેલ…
- નેશનલ
કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ? DK શિવકુમારે ધારાસભ્યોને આપી સ્પષ્ટ ચેતવણી
બેંગલુરૂ: કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા ને હજુ બે વર્ષ જેટલો જ સમય થયો છે ત્યાં તો સત્તાપક્ષના ધારાસભ્યો વચ્ચે જૂથવાદ ઊભો થયાની અટકળો સામે આવી રહી છે. કેટલાક ધારાસભ્યો ઇચ્છે છે કે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં…
- મનોરંજન
44ની ઉંમરે પણ શ્વેતા દીકરી પલકને આપે છે ફેશન અને ફિટનેસમાં ટક્કર!
ટીવી ઇન્ડસ્ટ્રીની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી શ્વેતા તિવારીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. 44 વર્ષની ઉંમરે પણ શ્વેતાની સ્ટાઇલ કોઈ પણ યુવા સ્ટાર સાથે સ્પર્ધા કરી શકે છે. તાજેતરમાં તેણે તેના બાળકો પલક…
- આમચી મુંબઈ
મેયરના બંગલામાં બાળ ઠાકરે સ્મારક બનાવવાના સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો હાઇ કોર્ટનો ઇનકાર…
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારના મેયરના બંગલાને સ્વર્ગસ્થ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના સ્મારકમાં રૂપાંતરિત કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, અને નોંધ્યું હતું કે તેને નીતિગત નિર્ણય સામે પડકારવાનું કોઈ માન્ય કારણ મળતું નથી. મુખ્ય ન્યાયાધીશ આલોક…