- આમચી મુંબઈ

ગિરગાંવના ભોજનાલયમાં ગુજરાતી બોર્ડ રાખવા સામે મનસે કાર્યકરોનો વિરોધઃ 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું
મુંબઈઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ભાષા મુદ્દે દિવસે દિવસે રાજકારણ ગરમાતું જાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ ગિરગાંવ વિસ્તારમાં આવેલા સખી ગૃહ ઉદ્યોગમાં ગુજરાતી સાઇનબોર્ડ અને મેનુના કથિત ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને મરાઠી સાઇનબોર્ડથી…
- નેશનલ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનાં પત્ની સુદેશ ધનખડને AIIMSમાં દાખલ
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના પત્ની સુદેશ ધનખડને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુદેશ ધનખડ આજે રસોડામાંથી પડી ગયા હતા, જેના કારણે તેમના પીઠના ભાગે ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત…
- નેશનલ

ડિજિટલ એરેસ્ટના નામે થતી છેતરપિંડી પર EDની લાલ આંખ: હવે સમન્સમાં હશે QR કોડ, આ રીતે કરો ચકાસણી
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સાયબર ગઠિયા ATS અને EDના નામે લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવી રહ્યા છે. ગુજરાતમાં તો આજે ડિજિટલ એરેસ્ટ બાદ એક ખેડૂતે આપઘાત કરવાનો કિસ્સો પણ…
- સ્પેશિયલ ફિચર્સ

UIDAI લોન્ચ કરશે નવી ‘આધાર’ એપ: ઇન્ટરનેટ વિના પણ થશે વેરિફિકેશન
નવી દિલ્હી: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), જે ટૂંક સમયમાં નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી ‘આધાર’ એપ્લિકેશનની સંપૂર્ણપણે સુરક્ષિત અને પેપરલેસ ચકાસણીની સુવિધા આપશે, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇન્ટરનેટ કનેક્શન…
- નેશનલ

નીતીશ કુમાર ફરી CM બનતા દીકરા નિશાંતે અભિનંદન આપ્યા, રાજકારણમાં એન્ટ્રી અંગે મૌન
પટના: જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર ફરી બિહારના મુખ્ય પ્રધાન બની ગયા છે. પિતાની આ સિદ્ધિને લઈને પુત્ર નિશાંત કુમારે બિહારની જનતાનો આભાર માન્યો છે. સાથોસાથ બિહારમાં NDAની સૌથી મોટી જીતનું કારણ પણ જણાવ્યું હતું. આ સાથે તેઓ…
- નેશનલ

બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાનો દીકરો જીન્સ અને શર્ટમાં શપથ લેવા પહોંચતા બન્યો ચર્ચાનું કારણ, લોકોએ પૂછ્યું કઈ રીતે મંત્રી બનાવ્યો?
નવી દિલ્હી: બિહારમાં એનડીએની આગેવાની હેઠળ નવી સરકારનું ગઠન કર્યું હતું. બિહારમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા મુદ્દે પણ નીતીશ કુમારે રેકોર્ડ બનાવ્યા છે. દસમી વખત શપથ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમની સાથે 26 અન્ય મંત્રીએ પણ શપથ લીધા, જેમાં…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIA દ્વારા 6 આરોપી ઝડપાયા, 10 દિવસના રિમાન્ડમાં ખૂલશે નવા રહસ્યો
શ્રીનગરથી વધુ ચાર આરોપીની ધરપકડ, વિસ્ફોટનું ષડયંત્ર ઘડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કેન્દ્રીય એજન્સી (એનઆઈએ) છ લોકોની ધરપકડ કરી છે. દસમી નવેમ્બરના બ્લાસ્ટમાં એનઆઈએ દ્વારા આજે મોટી કાર્યવાહી કરી છે, જેમાં તપાસ કરનારી એનઆઈએએ…
- નેશનલ

ઉદયપુરમાં અબજોપતિના દીકરાના લગ્નમાં જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત જેનિફર લોપેઝ પણ આવશે, જાણો કોણ છે?
ઉદયપુર: રાજસ્થાનના જાણીતું શહેર જેને સીટી ઓફ લેક તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર ડેસ્ટિનેશન વેડિંગ માટે ખુબ પ્રખ્યાત છે. ત્યારે હવે લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે. આવામાં ઉદયપુર વર્ષ 2025ના સૌથી ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગની મેજબાની કરવા માટે તૈયાર…









