- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડમાં ‘સિરાજ-ક્રિષ્ના’એ કરી કમાલઃ સૌથી ઓછા રનની સરસાઈવાળી જીત મેળવીને ભારતે ઈતિહાસ રચ્યો
ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ ભારતે છ રનથી જીતીને પાંચ મેચની સિરીઝ તો 2-2થી ડ્રો કરી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી ઓછા રનની સરસાઈવાળી ઐતિહાસિક જીત છે. આ અગાઉ ભારતે 2004માં મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું…
- આમચી મુંબઈ
મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ
મુંબઈઃ મુંબઈ મહાનગરમાં સરકાર એક પછી એક મેટ્રોનું નિર્માણ કાર્ય યુદ્ધવેગે પાર પાડી રહી છે ત્યારે મુંબઈમાં મેટ્રો સેવન અને ટૂએ એક પછી એક નવા ઈતિહાસનું નિર્માણ કરી રહ્યું છે. 39 મહિનામાં 20 કરોડ જેટલા પ્રવાસીએ મુસાફરી કરીને નવો વિક્રમ…
- નેશનલ
લો બોલો 2000ની નોટ બંધ થયાને બે વર્ષ પછી પણ આટલી નોટ સરકારને પરત નથી મળી! તમારી પાસે પણ છે?
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. આ વાતને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂપિયાની કિંમતની આ નોટો બેંકોમાં જમા થઈ નથી.…
- ધર્મતેજ
આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ
અનવર વલિયાણી ગામમાંથી પસાર થઈ રહેલી સાધુમંડળીને સીધાસામાનની જરૂર છે, પરંતુ દાણાવાળાને ચૂકવવાના પૈસા ગાંઠમાં નથી.કોઈએ મજાકમાં કહ્યું કે, ફલાણાની દુકાને જાઓ, ત્યાં બધું મફત મળશે.’ સાધુસંતો પેલી દુકાને ગયા. સૌમ્ય ચહેરાવાળો એક યુવાન ત્યાં બેઠો હતો. તેણે સંતોને દાળચોખા,…
- ધર્મતેજ
વિશેષઃ શું આપણે ખરા અર્થમાં શિવલિંગને જાણીએ છીએ ખરા?
રાજેશ યાજ્ઞિક શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઇ ગયો છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધી દેશ શિવમય બની ગયો છે. આ પવિત્ર માસમાં જાન્હવી ગંગાનું પવિત્ર જળ લઈને શિવલિંગ પર અભિષેક કરવાનું અનેરું મહત્ત્વ છે. પણ જે શિવના લિંગમય સ્વરૂપને…
- ધર્મતેજ
ગીતા મહિમાઃ લોભ પાપનું મૂળ…
સારંગપ્રીત: ગત અંકમાં ક્રોધરૂપી નરકના દ્વારથી ચેતવીને હવે ભગવાન કૃષ્ણ લોભનું પરિણામ બતાવે છે.ગીતામાં લોભને નાશ કરનારું, નરકનું દ્વાર કહ્યું છે. લોભને થોભ હોય નહીં. લોભી માણસ જેટલું કંઈ મળે તે ભેગું કરે અને જેટલું વિચારે તે ભેગું કરવાના સપના…
- વેપાર
જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.
SIP વિશે તો લગભગ આજકાલનો 16-17 વર્ષનો કિશોર કે કિશોરી પણ જાણતા હશે. મધ્યમવર્ગથી માંડી યુવાનોમાં સૌથી વધારે ફેવરિટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટાઈલ હોય તો તે છે એસઆઈપી. પણ હવે તમે જો એસઆઈપી કરી કંટાળી ગયા હોય તો તમારી માટે એક નવો…
- નેશનલ
દિલ્લીમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરાઃ સંસદ ભવન પાસે મહિલા સાંસદની સોનાની ચેન ખેંચીને બાઈક સવાર ફરાર
નવી દિલ્હી: દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સોમવારે સવારે એક ચોંકાવનારી ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ ઘટના આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે તે સંસદ ભવનથી થોડે જ દૂર બની છે અને પીડિત અન્ય કોઈ નહીં એક મહિલા સાંસદ છે.…