- મનોરંજન
સારા તેંડુલકર બની ઑસ્ટ્રેલિયન ટૂરિઝમ આઈકન: સચિનની ‘લાડલી’ને મળી મોટી જવાબદારી!
પ્રખ્યાત ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ઓસ્ટ્રેલિયન સરકારની નવી પ્રવાસન પહેલ, કમ એન્ડ સે G’day માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર 13 કરોડ ડોલરના આ અભિયાનનો ધ્યેય વિદેશી પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવા માટે પ્રેરિત…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સહિત ‘ઇન્ડિ’ ગઠબંધનના નેતાઓને મળશે, કેમ ખાસ છે આ મુલાકાત?
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે છથી 8 ઓગસ્ટ દરમિયાન વિપક્ષી ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી જશે. પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આ માહિતી આપી હતી. સંજય રાઉતે કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને…
- ટોપ ન્યૂઝ
મોદી સરકારના 10 વર્ષમાં 17 કરોડ નોકરીનું સર્જન: માંડવિયાનું સંસદમાં મોટું નિવેદન
નવી દિલ્હીઃ મોદી સરકારના દસ વર્ષમાં ભારતમાં ૧૭ કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જે યુપીએ શાસનના પાછલા દાયકાના ૩ કરોડ કરતાં મોટી છલાંગ છે. આ માહિતી શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી હતી. લોકસભામાં એક મૌખિક પ્રશ્નના જવાબમાં…
- આમચી મુંબઈ
‘સનાતની આતંકવાદ’ ટિપ્પણી પર હોબાળો: નિતેશ રાણેએ શરદ પવારને સવાલ પૂછ્યા, શું આ માનસિકતા સ્વીકાર્ય છે?
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણની ‘ભગવા આતંકવાદ‘ને બદલે ‘સનાતની અથવા હિન્દુ આતંકવાદી’ શબ્દોનો ઉપયોગ કરવા અંગેની ટિપ્પણી તેમ જ એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડની ‘સનાતની આતંકવાદ’ની ટિપ્પણીના મુદ્દે મહારાષ્ટ્રમાં વિવાદ ઊભો થયો છે. આ સંદર્ભે નિતેશ રાણેએ આકરી…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડમાં ‘સિરાજ-ક્રિષ્ના’એ કરી કમાલઃ સૌથી ઓછા રનની સરસાઈવાળી જીત મેળવીને ભારતે ઈતિહાસ રચ્યો
ઓવલઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ ભારતે છ રનથી જીતીને પાંચ મેચની સિરીઝ તો 2-2થી ડ્રો કરી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી ઓછા રનની સરસાઈવાળી ઐતિહાસિક જીત છે. આ અગાઉ ભારતે 2004માં મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું…
- આમચી મુંબઈ
મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ
મુંબઈઃ મુંબઈ મહાનગરમાં સરકાર એક પછી એક મેટ્રોનું નિર્માણ કાર્ય યુદ્ધવેગે પાર પાડી રહી છે ત્યારે મુંબઈમાં મેટ્રો સેવન અને ટૂએ એક પછી એક નવા ઈતિહાસનું નિર્માણ કરી રહ્યું છે. 39 મહિનામાં 20 કરોડ જેટલા પ્રવાસીએ મુસાફરી કરીને નવો વિક્રમ…
- નેશનલ
લો બોલો 2000ની નોટ બંધ થયાને બે વર્ષ પછી પણ આટલી નોટ સરકારને પરત નથી મળી! તમારી પાસે પણ છે?
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. આ વાતને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂપિયાની કિંમતની આ નોટો બેંકોમાં જમા થઈ નથી.…
- ધર્મતેજ
આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ
અનવર વલિયાણી ગામમાંથી પસાર થઈ રહેલી સાધુમંડળીને સીધાસામાનની જરૂર છે, પરંતુ દાણાવાળાને ચૂકવવાના પૈસા ગાંઠમાં નથી.કોઈએ મજાકમાં કહ્યું કે, ફલાણાની દુકાને જાઓ, ત્યાં બધું મફત મળશે.’ સાધુસંતો પેલી દુકાને ગયા. સૌમ્ય ચહેરાવાળો એક યુવાન ત્યાં બેઠો હતો. તેણે સંતોને દાળચોખા,…